wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7 SCI 10

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.
1. સજીવો શ્વસનમાં ક્યો વાયુ લે છે ?
a)
ઓક્સિજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
નાઈટ્રોજન
2.
2. સજીવો શ્વસનમાં ક્યો વાયુ બહાર કાઢે છે ?
a)
ઓક્સિજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
નાઈટ્રોજન
3.
3. જ્યારે ખોરાકના કણોનું ઓક્સિજનની મદદથી વિઘટન થાય તેને ...... કહે છે.
a)
શ્વસન છિદ્ર
b)
અજારક શ્વસન
c)
શ્વસનદર
d)
જારક શ્વસન
4.
4. જ્યારે ખોરાકના કણોનું ઓક્સિજનની મદદ વગર વિઘટન થાય તેને ...... કહે છે.
a)
જારક શ્વસન
b)
શ્વસનદર
c)
અજારક શ્વસન
d)
શ્વસન છિદ્ર
5.
5. કસરત વધતે આપણા સ્નાયુઓ ક્યુ શ્વસન કરે છે ?
a)
જારક
b)
અજારક
c)
જારક અને અજારક
d)
એકપણ નહી
6.
6. યીસ્ટ કેવા પ્રકારનું શ્વસન કરે છે ?
a)
જારક
b)
અજારક
c)
જારક અને અજારક
d)
એકપણ નહી
7.
7. આપણા સ્નાયુઓ કસરત દરમિયાન ખેચાય જાય છે તેનું કારણ શું છે ?
a)
અજારક શ્વસન
b)
ગ્લુકોઝનું અપૂર્ણ દહન
c)
લેક્ટીક એસિડનું બનવું
d)
આપેલ તમામ
8.
8. શ્વસનદર કેટલા સમયમાં લીધેલ હવાને આધારે ગણવામાં આવે છે ?
a)
1 મિનિટ
b)
2 મિનિટ
c)
5 મિનિટ
d)
10 મિનિટ
9.
9. આપણે શ્વાસ ક્યા અંગ દ્વારા લઈએ છીએ ?
a)
ફેફસા
b)
નાસિકાછિદ્રો
c)
નાસિકાકોટારો
d)
ઉધરોપટલ
10.
10. શ્વસન ક્રિયા દરમિયાન આપણા ફેફસા ........ હોય છે.
a)
ફૂલેલા
b)
મૂળ સ્થિતિમાં
c)
ફાટેલા
d)
સૂક્ષ્મ
11.
11. ઉછ્શ્વાસની ક્રિયા દરમિયાન આપણા ફેફસા ........ હોય છે.
a)
ફૂલેલા
b)
ફાટેલા
c)
મૂળ સ્થિતિમાં
d)
સૂક્ષ્મ
12.
12. વાતવિનિમય માટે કીટકો શેનો ઉપયોગ કરે છે ?
a)
ઝાલર
b)
શ્વસનછિદ્ર
c)
ત્વચા
d)
પર્ણરંધ્ર
13.
13. વાતવિનિમય માટે માછલીઓ શેનો ઉપયોગ કરે છે ?
a)
ઝાલર
b)
શ્વસનછિદ્ર
c)
ત્વચા
d)
પર્ણરંધ્ર
14.
14. વાતવિનિમય માટે અળસિયા શેનો ઉપયોગ કરે છે ?
a)
ઝાલર
b)
શ્વસનછિદ્ર
c)
ત્વચા
d)
પર્ણરંધ્ર
15.
15. વનસ્પતિ શેના દ્વારા શ્વસન કરે છે ?
a)
ઝાલર
b)
શ્વસનછિદ્ર
c)
ત્વચા
d)
પર્ણરંધ્ર
16.
16. ભારે કસરત દ્વારા પગના સ્નાયુ ખેચાય જાય છે, કારણ કે તેમાં ...... નો ભરાવો થાય છે.
a)
લેક્ટીક એસિડ
b)
આલ્કોહોલ
c)
પાણી
d)
કાર્બન ડાયોક્સાઈડ