wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના( દહન અને જ્યોત )

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે ?

a)

વિકિરણ

b)

ન્યુક્લિયર સંલયન

c)

રેડીએશન

d)

અલ્ટ્રાવાયોલેટ કિરણો

2.

દીવાસળીની સળીમાં ઉપરના ભાગે કયા રસાયણનો ઉપયોગ થાય છે ?

a)

એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ

b)

એન્ટીમની ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ

c)

એન્ટીમની ટ્રાયક્લોરાઇડ અને પોટેશિયમ ઓક્સાઈડ

d)

બિસ્મથ ટ્રાયક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ

3.

દીવાસળીની સળી પર ઘસાતો ફોસ્ફરસ કયા પ્રકારનો હોય છે ?

a)

કાળો

b)

લાલ

c)

પીળો

d)

આપેલ તમામ

4.

નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી ?

a)

કપૂર

b)

CNG

c)

કેરોસીન

d)

કોક

5.

નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી ?

a)

ઝડપી દહન

b)

સ્વયં સ્ફુરિત દહન

c)

વિસ્ફોટ

d)

ધડાકો

6.

નીચેના પૈકી કયો ગુણ આદર્શ બળતણનો નથી ?

a)

સસ્તુ

b)

મધ્યમ દરે દહન પામતું હોય

c)

જલનબિંદુ ઊંચું

d)

પ્રદૂષણ રહિત હોય

7.

બળતણને બીજા કયા નામે ઓળખી શકાય ?

a)

અદ્દ્હનશીલ પદાર્થ

b)

દહનશીલ પદાર્થ

c)

દહનશામક પદાર્થ

d)

દહનપોષક પદાર્થ

8.

દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરતાં પદાર્થને શું કહે છે ?

a)

દહન ઉત્તેજક

b)

બળતણ

c)

દહન પોષક

d)

દહન શામક

9.

ગેસનો ચૂલો ફાનસ પ્રાઇમસ વગેરેમાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે ?

a)

જ્યોતની પૂરતી ગરમી મળી રહે

b)

પૂરતું ઇંધણ મળી રહે

c)

પૂરતો પ્રકાશ મળી રહે

d)

જ્યોતને પૂરતી હવા મળી રહે

10.

જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે તે દહનનો કયો પ્રકાર ર છે ?

a)

ઝડપી દહન

b)

સ્વયં સ્ફુરિત દહન

c)

વિસ્ફોટ દહન

d)

આપેલ તમામ

11.

આગ ઓલવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય ?

1) સૂકા પાંદડા 2) પાણી 3) ધાબળા 4) લીલુ લાકડું 5) રેતી 6) સલ્ફ્યુરિક એસિડ 7) કાર્બન ડાયોક્સાઇડ ) ઓક્સિજન

a)

1,2,3,4

b)

2,3,5,7

c)

2,3,4,7

d)

3,5,7,8

12.

શરીરમાં થતા ખોરાકનું દહન બાબતે કયું વિધાન સાચું છે ?

a)

પ્રકાશ ઉત્પન્ન થાય

b)

ફક્ત ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય

c)

પ્રકાશ અને ઉષ્મા ઉર્જા બંને ઉત્પન્ન થાય

d)

આપેલ તમામ

13.

આપેલમાંથી કયા પદાર્થોનું દહન તબક્કા વાર થાય છે ?

1) વાયુ 2) પ્રવાહી 3) ઘન

a)

2,3,1

b)

1,2,3

c)

3,2,1

d)

1,3,2

14.

કેલરીમૂલ્ય આધારે જોડકું જોડો.

a)

1- D, 2- B, 3- C, 4- A

b)

1- D, 2- C, 3- B, 4- A

c)

1- D, 2- C, 3- A, 4- B

d)

1- A , 2- C,3- B, 4- D

15.

અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ ?

a)

100

b)

101

c)

104

d)

108

16.

દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે ?

a)

જ્વલનશીલ પદાર્થ જેટલું

b)

ગલનબિંદુ જેટલું

c)

ઉત્કલનબિંદુ જેટલું

d)

જલનબિંદુ જેટલું

17.

જ્યોતનો કયા ભાગનો રંગ કાળો હોય છે ?

a)

સંપૂર્ણ દહન વાળો બહારનો વિસ્તાર

b)

અપૂર્ણ દહન વાળો મધ્ય વિસ્તાર

c)

ન દહન થયેલો સૌથી અંદરનો વિસ્તાર

d)

એક પણ નહીં

18.

બળોના કેટલી મૂલ્યને કયા એકમ વડે દર્શાવવામાં આવે છે ?

a)

કિલોજૂલ /લીટર

b)

કિલોજુલ/ ગ્રામ

c)

કિલોજુલ /ml

d)

કિલોજૂલ /કિલોગ્રામ

19.

પૃથ્વીના વાતાવરણના તાપમાનના વધારાને શું કહે છે ?

a)

એસિડ વર્ષા

b)

દાવાનળ

c)

ગ્લોબલ વોર્મિંગ

d)

અતિવૃષ્ટિ

20.

નીચેનામાંથી કયા બળતણનુ કેલરીમૂલ્ય સૌથી વધુ છે ?

a)

હાઈડ્રોજન

b)

બાયોગેસ

c)

LPG

d)

CNG