wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Science

Total questions: 25

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ..........થાય છે.

a)

ઓછું

b)

વધુ

c)

ખૂબ જ વધુ

d)

આપેલ તમામ

2.

દબાણ.............વડે લાગે છે.

a)

માત્ર ઘન પદાર્થો

b)

માત્ર પ્રવાહી પદાર્થો

c)

માત્ર વાયુ પદાર્થો

d)

આપેલ તમામ

3.

ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે?

a)

સપાટીનું લિસાપણુ

b)

સપાટીનું ખરબચડાપણું

c)

સપાટીનો નમન કોણ

d)

આપેલ તમામ

4.

ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઇએ?

a)

સપાટી લીસી બનાવવી જોઈએ?

b)

યોગ્ય બોલબેરીંગ નો ઉપયોગ કરવો જોઈએ

c)

સપાટી ખરબચડી બનાવવી જોઈએ.

d)

સપાટી પર ઉંજણ લગાવવું જોઇએ

5.

ઘર્ષણ ઓછું કરતા પદાર્થો ને શું કહે છે?

a)

તરલ

b)

બળ

c)

આવૃત્તિ

d)

ઊંજણ

6.

ધ્વનિ.........પ્રસરી શકે નહીં

a)

હવા

b)

ઘન

c)

શૂન્યાવકાશ

d)

પ્રવાહી

7.

મનુષ્ય માં કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે?

a)

20 Hz થી 20000 Hz

b)

1 Hz થી 20 Hz

c)

20000 Hz કરતા વધુ

d)

20000 Hz થી 25000 Hz

8.

ધ્વનિ ની પ્રબળતા કયા એકમ માં મપાય છે?

a)

હટ્ઝ

b)

ડેસિબલ

c)

પાસ્કલ

d)

આમાંથી એક પણ નહીં.

9.

એક કંપન પૂર્ણ કરવા લાગતા સમય ને શું કહે છે?

a)

કંપવિસ્તાર

b)

આવૃત્તિ

c)

આવૃત્તિ કાળ

d)

આપેલ પૈકી એકપણ નહીં

10.

કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતાં કંપનો ની સંખ્યા ને શું કહે છે?

a)

આવૃત્તિ

b)

આવૃત્તિ કાળ

c)

તરંગ લંબાઈ

d)

કંપ વિસ્તાર

11.

નીચેના માંથી કયા માધ્યમ માં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે?

a)

પાણી

b)

હવા

c)

લોખંડ

d)

શૂન્યાવકાશ

12.

આંખ ની ખામી માટે આહાર માં કયા વિટામિન ની ઉણપ છે?

a)

વિટામિન એ

b)

વિટામિન બી

c)

વિટામિન સી

d)

વિટામિન કે

13.

નિશાચર પક્ષી કયું છે?

a)

કાગડો

b)

સમડી

c)

પોપટ

d)

ઘુવડ

14.

માનવ આંખ નો રંગ શાને આભારી છે?

a)

કોર્નિયા

b)

આઇરિસ

c)

સિલિયરી સ્નાયુઓ

d)

કીકી

15.

પાણી ની અંદર રહેલી સબમરીન માંથી દરિયા થી સપાટી જોવા કયું સાધન વપરાય છે?

a)

કેલિડો સ્કોપ

b)

પેરી સ્કોપ

c)

દૂરબીન

d)

સર્ચ લાઈટ

16.

ગાજવીજ સાથે તોફાન હોય અને આપણે ઘરની બહાર હોઈએ તો શું કરવું જોઈએ?

a)

ઊંચા વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ

b)

નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો જોઈએ

c)

પતરાં માં છાપરાં નીચે જવું જોઈએ

d)

ખુલ્લા મેદાનમાં જવું જોઈએ

17.

નીચેનાં માંથી કઈ ઘટના નું પૂર્વાનુમાન શક્ય નથી?

a)

ભૂકંપ

b)

ચક્રવાત

c)

વંટોળ

d)

ગાજવીજ સાથે વરસાદ

18.

નીચેના માંથી વિદ્યુત નું અવાહક છે તે જણાવો

a)

લાકડું

b)

લોખંડ

c)

ગ્રેફાઈટ

d)

તાંબુ

19.
ક્યા બળને કારણે ગાડીને બ્રેક લાગે છે ?
a)
અપાકર્ષણબળ
b)
ગુરુત્વાકર્ષણબળ
c)
ઘર્ષણબળ
d)
આકર્ષણબળ
20.
બટાકામાં સૌથી વધુ કયો પદાર્થ હોય છે ?
a)
પ્રોટીન
b)
સ્ટાર્ચ
c)
ગ્લુકોઝ
d)
લીપીડ
21.
દબાણનો એકમ કયો છે ?
a)
જૂલ
b)
વોટ
c)
બાર
d)
પાસ્કલ
22.
પ્રથમ ભારતીય અવકાશશાસ્ત્રી કોણ છે ?
a)
કલ્પના ચાવલા
b)
પવન શર્મા
c)
રાકેશ શર્મા
d)
સુનિતા વિલિયમ્સ
23.
ભારતમાં કૃષિ માટે કઈ સંસ્થા કામ કરે છે ?
a)
ICAR
b)
IIM
c)
IIT
d)
CSMCR
24.
રક્ત કણોનું આયુષ્ય કેટલા દીવસનું છે ?
a)
160
b)
140
c)
120
d)
180
25.
કોલેસ્ટેરોલ ક્યા રોગ સાથે જોડાયેલો છે ?
a)
આંખ
b)
ડાયાબિટીસ
c)
હદય
d)
પેટ