Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

27 feb

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ક્યો પદાર્થ ચુંબકીય પદાર્થ છે ?

a)

ચામડું

b)

પ્લાસ્ટીક

c)

નિકલ

d)

લાકડું

2.

બાષ્પમાથી પાણી બનવું કઇ ક્રીયા કહેવાય ?

a)

બાષ્પીભવન

b)

ઘનીભવન

c)

ગાળણ

d)

પ્રકાશ સંશ્લેષણ

3.

બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહેવાય ?

a)

જોડાણ તાર

b)

વિદ્યુત કોષ

c)

બેટરી

d)

હોલ્ડર

4.

સમય નો સૌથી નાનો એકમ ક્યો છે ?

a)

કલાક

b)

મિનીટ

c)

સેકન્ડ

d)

એકપણ નહી

5.

ધ્રુવ નો તારો કઈ દીશામાં જોવા મળે છે ?

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષીણ

6.

હોકાયંત્રમાં ક્યૂ ચુંબક વપરાય છે ?

a)

નળાકાર

b)

સોયાકાર

c)

ગજીયો

d)

ગોળાકાર

7.

લંબાઈ નો પ્રમાણભૂત એકમ ક્યો છે ?

a)

સેમી

b)

કીમી

c)

મીટર

d)

મીલીમીટર

8.

ચુંબકને કેટલા ધ્રુવ હોય છે ?

a)

1

b)

2

c)

0

d)

3

9.

વિશ્વ જળ દીવસ ક્યારે ઉજવાય છે ?

a)

22 માર્ચ

b)

5 જૂન

c)

11 જુલાઇ

d)

25 જાન્યુઆરી

10.

કઈ વસ્તુનો પડછાયો નહી પડે ?

a)

લાકડું

b)

કાગળ

c)

હવા

d)

હાથ

11.

વિદ્યુતની અવાહક વસ્તુ કઈ છે ?

a)

ચાવી

b)

રબર

c)

ખીલી

d)

ફૂટપટ્ટી

12.

દિશા બતાવતા સાધનને શું કહેવાય ?

a)

બેરોમીટર

b)

માઈક્રોસ્કોપ

c)

હોકાયંત્ર

d)

ટેલીસ્કોપ

13.

ચુંબક કઈ દિશામાં સ્થિર થશે ?

a)

પૂર્વ-પશ્ચિમ

b)

ઉત્તર - દક્ષીણ

c)

ઉત્તર - પૂર્વ

d)

દક્ષીણ - પશ્ચિમ

14.

વધુ વરસાદ પડે તો શું થાય ?

a)

વાવાજોડું

b)

ભૂકંપ

c)

પૂર

d)

ત્સુનામી

15.

પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રીયાને શું કહેવાય ?

a)

બાષ્પીભવન

b)

નિસ્યંદન

c)

ઘનીભવન

d)

ગાળણ

16.

પૃથ્વીની આજુબાજુ હવાના સ્તરને શું કહેવાય ?

a)

જીવાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

મૃદાવરણ

17.

દહન થવા શું જરૂરી છે ?

a)

ઑક્સીજન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

નાઇટ્રોજન

d)

પાણી

18.

ક્યો ઘટક પ્રદૂષણ કરે છે ?

a)

લાકડું

b)

લોખંડ

c)

પ્લાસ્ટીક

d)

કાગળ

19.

ખેડૂતના મિત્ર કોણ છે ?

a)

અળસીયા

b)

તીડ

c)

ઉંદર

d)

નીલ ગાય

20.

માછલી સ્વસન ક્યાં અંગ દ્વારા કરે છે ?

a)

મીનપક્ષો

b)

પૂંછ

c)

ઝાલર

d)

એકપણ નહી

21.

જૈવીક ઘટક ક્યો છે ?

a)

હવા

b)

પર્વત

c)

જંગલ

d)

વાઘ

22.

અજેવીક ઘટક ક્યો છે ?

a)

ગાય

b)

મોર

c)

સાપ

d)

વરસાદ

23.

જંગલમાં ક્યૂ પ્રાણી જોવા ના મળે ?

a)

સિંહ

b)

સસલું

c)

હરણ

d)

ઊંટ

24.

ક્યો લક્ષણ સજીવનો નથી ?

a)

વિકાસ પામે

b)

બચ્ચને જન્મ આપે

c)

સ્વસન કરે

d)

લાગણી વ્યક્ત ના કરે

25.

વેધર કોક કેવી ગતી કરે છે ?

a)

સુરેખ

b)

આવર્ત

c)

વર્તુળાકાર

d)

અસ્તવ્યસ્ત