Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS -4

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ડુંગળીના કોષ માં કોષરસ માં જોવા મળતી ખાલી જગ્યા ને શું કહે છે ?

a)

કોષ કેન્દ્ર

b)

રસધાની

c)

કોષ દિવાલ

d)

કોષકેન્દ્ર પટેલ

2.

સજીવ કોષ માં આ સમગ્ર જીવંત સંઘટક ને શું કહે છે ?

a)

જીવ રસ

b)

કોષરસ

c)

કોષ દિવાલ

d)

રસધાની

3.

કોષના મધ્ય ભાગમાં જોવા મળતી ગોળાકાર ઘટ્ટ સંરચના ને શું કહે છે ?

a)

કોષ દિવાલ

b)

કણાભસૂત્ર

c)

રસધાની

d)

કોષ કેન્દ્ર

4.

શાહમૂર્ગ ના ઇંડાનું કદ કેવડું છે ?

a)

160mm × 130mm

b)

170mm × 130mm

c)

170mm × 110mm

d)

140mm × 130mm

5.

મનુષ્યના રક્તકણ નો આકાર કેવો છે ?

a)

ચપટો

b)

ચોરસ

c)

ગોળાકાર

d)

ત્રિકોણ

6.

અમીબામાં કોષ ની સપાટી પર જોવા મળતાં વિવિધ લંબાઈના પ્રવર્ધ ને શું કહે છે ?

a)

સાચા પગ

b)

ખોટા પગ

c)

ત્રાંસા પગ

d)

એક પણ નહીં

7.

કોષમાં વિવિધ પદાર્થોની અવરજવર નું નિયમન કોણ કરે છે ?

a)

કોષ કેન્દ્રિકા

b)

કોષ રસ પટલ

c)

કોષ કેન્દ્ર

d)

રસધાની

8.

શરીરમાં સંકલન અને સહનિયમન નું કાર્ય કોણ કરે છે ?

a)

સ્નાયુકોષ

b)

રક્તકણ

c)

ચેતાકોષ

d)

ત્રાક કણ

9.

નીચેનામાંથી એક કોષીય રચના કઈ છે ?

a)

કુતરુ

b)

હાથી

c)

હરણ

d)

મરઘીનું ઈંડુ

10.

કોષની સમગ્ર ક્રિયાઓનું નિયમન કરતી રચના કઇ છે ?

a)

કોષકેન્દ્ર

b)

કોષકેન્દ્રપટલ

c)

રસધાની

d)

કોષ દિવાલ

11.

વિવિધ પેશીના સંગઠન થી શું બને છે ?

a)

કોષ

b)

પેશી

c)

અંગ

d)

તંત્ર

12.

કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા વિહીન પ્રાથમિક કોષકેન્દ્ર ધરાવતો કોષ કયો છે ?

a)

સુકોષકેન્દ્રી

b)

આદિકોષ કેન્દ્રીય

c)

આદિકોષ અને સુકોષ કેન્દ્રી ય

d)

એક પણ નહીં

13.

નિશ્ચિત કાર્ય માટે રચાતા કોષ ના સમૂહ ને શું કહે છે ?

a)

પેશી

b)

કોષ સમૂહ

c)

તંત્ર

d)

અવયવ

14.

કોષના કોષરસ માં આવેલી કોષ રસ વિહીન રચના કઈ છે ?

a)

કોષ કેન્દ્ર

b)

કોષ દિવાલ

c)

કણાભસૂત્ર

d)

રસધાની

15.

રુધિર માં આવેલા અનિયમિત આકારના રોગપ્રતીકારકતા માટે મદદરૂપ કોષ કયા છે ?

a)

રક્તકણ

b)

શ્વેત કણ

c)

ત્રાક કણ

d)

એ પણ નહીં

16.

નીચેનામાંથી કયો સુકોષકેન્દ્રી કોષ કોષકેન્દ્ર ધરાવતો નથી ?

a)

રક્તકણ

b)

કાસ્થિ કોષ

c)

અસ્થિ કોષ

d)

સ્નાયુકોષ

17.

શ્વેત કણ માનવ શરીરમાં કયા તંત્ર ના કોષો ગણાય છે ?

a)

પ્રજનન તંત્ર

b)

શ્વસન તંત્ર

c)

રુધિર પરિવહન તંત્ર

d)

પાચનતંત્ર

18.

કઈ કોશીય અંગીકા આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે?

a)

રિબોઝોમ

b)

મેસોજોમ

c)

લાયસોઝોમ

d)

રંજક કણ

19.

પ્રકાશ સંશ્લેશી આદિકોષકેન્દ્રી કોષ કેન્દ્રીય કયું છે ?

a)

સ્પાયરોગાયરા

b)

યુગ્લીના

c)

યીસ્ટ

d)

સાયેનો બેક્ટેરિયા

20.

પિતૃ પેઢીમાંથી શુ પ્રાપ્ત થવાના કારણે સંતતિમા ભિન્ન લક્ષણો જોવા મળે છે ?

a)

વિકૃત જનીન

b)

સંયોજિત જનીન

c)

વિકલ્પી જનીન

d)

વિકૃત જનીન અથવા સંયોજિત જનીન