NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 49
Total questions: 20
Worksheet time: 10mins
દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.
પરાજિત કરવું
બેઇજ્જત કરવું
ખાટું કરવું
દાંત પર ખટાશ લગાવવી
"વિભુ " શબ્દો નો સમાનાર્થી શબ્દ આપો?
દેવ
સમય
વિપત્તિ
દુનિયા
દાઢી અને ગાલ ઉપર આવી રહે તેમ માથે બાંધવાનું કપડું -શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?
બુકાની
ઉત્તરીય
કફન
એકબપાન નહીં
પન્નાલાલ પટેલ ને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો?
તુલસીકયારો
વાત્રકને કાંઠે
માનવીની ભવાઈ
લીલુડી ધરતી
..........indians are frank.
The
An
A
None
.........Bay of Bengal lies in the indian ocean
The
A
An
Those
This is the girl .........i punished well.
Whom
Who
Whose
When
There is .......sugar in the tea
Much
Many
Little
A little
હડપ્પીય સંસ્કૃતિ ના અવશેષોમાં મળી આવેલા સૌથી લાંબા અભિલેખમાં લગભગ કેટલા ચિહનો છે?
26
32
22
41
'ભાગલા પાડો અને રાજ કરો 'એ નીતિ કોણે અમલમાં મૂકી?
વાઇસરોય લોર્ડ રિપન
વાઇસરોય લોર્ડ કર્જન
વાઇસરોય લોર્ડ કેનિંગ
વાઇસરોય લોર્ડ લિટન
ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુ આ ત્રણ ક્રાંતિકારીઓ ને ક્યારે ફાંસી આપવામાં આવી?
23 માર્ચ 1931
21 માર્ચ 1930
23 માર્ચ 1930
23 માર્ચ 1940
ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કોણે કરી હતી?
વીર સાવરકરે
સુભાષચંદ્ર બોઝ
લોકમાન્ય ટીલકે
ભગતસિંહે
ભારતમાં રાજ્યોની રચના શાના આધારે થયેલી છે?
ધર્મ
જાતિ
ભાષા
કુદરતી સરહદો
ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કયું છે?
પાંચમું
ત્રીજું
સાતમું
છઠ્ઠું
આઝાદી સમય ભારતના 562 દેશી રાજ્યોમાંથી ગુજરાતના દેશી રાજ્યો કેટલા હતા?
366
566
562
300
ગાંધીનગર જ્યારે ગુજરાત રાજ્યનું પાટનગર બન્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા?
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
શ્રી બળવંતરાય મહેતા
ડો.જીવરાજ મહેતા
શ્રી માધવસિંહ સોલંકી
વિયેતનામ દેશની રાજધાની નું નામ શું છે?
હનોઈ
મોસ્કો
સના
સોલ
ભારતનું સૌથી મોટું રણ કયા રાજયમાં આવેલું છે?
ગુજરાત
રાજસ્થાન
બિહાર
ઉત્તર પ્રદેશ
દુનિયાનું સૌથી મોટું શહેર (વસ્તી)માં કયા દેશમાં આવેલું છે?
જાપાન
રશિયા
ચીન
ભારત
સૌર મંડળ માં સૂર્યની પ્રદક્ષિણા કરવામાં સૌથી ઝડપી ગ્રહ કયો છે?
બુધ
શુક્ર
ગુરુ
શનિ
