NEW
Font size
Worksheets353 PSE પર્યાવરણ ભાગ10
Total questions: 15
Worksheet time: 8mins
રવિભાઈ ક્યારે ગુસ્સે થઈ જાય છે ?
તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ તેમની મદદ કરે ત્યારે
તેમની સફેદ લાકડી ખોવાય ત્યારે
પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામી વ્યક્તિને કેવી રીતે ઓળખી શકે છે ?
અવાજ ઉપરથી
જોઈને
શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી ?
જીરુ-મીઠું નાખેલી છાશ
અરડુસીના પાનનો ઉકાળો
પ્રજ્ઞાચક્ષુ કોણ છે ?
રવિભાઈ
સીમાનો ભાઈ
નીચેનામાંથી કઈ વાનગી પ્રાણીમાંથી મળતા પદાર્થમાંથી બનાવેલ છે ?
શીરો
બાસુંદી
રવિભાઈ વિશે ક્યુ વિધાન સાચું નથી ?
તે સારા વિનોદ વૃત્તિવાળા છે.
તે પ્રેમાળ છે.
નીચેનામાંથી કઈ વસ્તુઓ વનસ્પતિમાંથી મળે છે ?
હળદર
દૂધ
વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે ?
બધા જ સાથે મળીને કામ કરે છે.
દરેક પોતાનું કામ અલગથી કરે છે.
રસોઈ કરતા હાથ પર દજાય તો શું લગાડવામાં આવે છે ?
દૂધની મલાઈ
હળદરનો લેખ
નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ?
ઉન
ગોળ
પગની મચકોડ માટે શું કરવામાં આવે છે ?
હળદર અને મીઠાનો લેપ કરાય છે.
ઠંડા પાણીના ફોટા મુકાય છે.
રસોઇને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ?
મસાલાનો
તુલસીના પાનનો
લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે ?
દાંતના દુખાવા માટે
કમરના દુખાવા માટે
નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિજ તેમજ પ્રાણીજ પદાર્થ નથી ?
મીઠું
મરચું
સવારથી શરૂ કરીને રાતે સુઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા જ સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ હોઈ શકે ?
પપ્પા
મમ્મી
