wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

328 PSE પર્યાવરણ ભાગ2

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કોના પર્ણો તોરણ બનાવવામાં વપરાય છે ?

a)

લીમડાના

b)

વડનાં

c)

આસોપાલવનાં

d)

કેળના

2.

કયા વૃક્ષનાં પાંદડાં કરવત જેવી કિનારીવાળા હોય છે ?

a)

પીપરનાં

b)

આમળાંના

c)

આંબાનાં

d)

લીમડાનાં

3.

ઔષધી તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે ?

a)

તુલસી

b)

બોગનવેલ

c)

ગલગોટો

d)

કરેણ

4.

કયું વૃક્ષ ઘટાદાર અને મોટું હોય છે ?

a)

આંબો

b)

આસોપાલવ

c)

ગુલમહોર

d)

વડ

5.

કઈ વનસ્પતિની ડાળીને આપણે દાતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ ?

a)

આંબાની

b)

વડની

c)

બાવળની

d)

આસોપાલવની

6.

નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે ?

a)

બારમાસી

b)

આસોપાલવ

c)

જાસુદ

d)

રીંગણ

7.

નીચેનામાંથી શું અલગ પડે છે ?

a)

કુતરો

b)

માછલી

c)

ગાય

d)

ઘોડો

8.

નીચેનામાંથી કયા કાર્ય માટે પાણી જરૂરી નથી ?

a)

પીવા માટે

b)

હાથ ધોવા માટે

c)

સાઈકલ ચલાવવા માટે

d)

વાસણ ધોવા માટે

9.

પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

a)

કૂવો

b)

વરસાદ

c)

નદી

d)

તળાવ

10.

અમદાવાદની નજીકના ગામડામાં નીચેનામાંથી પાણીનો કયો સ્ત્રોત જોવા મળતો નથી ?

a)

સાગર

b)

કૂવો

c)

તળાવ

d)

નળ

11.

આપણે માટલામાંથી પાણી શાના વડે લેવું જોઈએ ?

a)

જગ વડે

b)

ગ્લાસ વડે

c)

ચંબુ વડે

d)

ડોયા વડે

12.

નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી ?

a)

વરસાદ

b)

નહેર

c)

પર્વત

d)

તળાવ

13.

નીચેનામાંથી કયા સાધનમાં સૌથી વધારે પાણી સમાય ?

a)

ગ્લાસ

b)

લોટો

c)

જગ

d)

ડોલ

14.

પંખીઓની ખાવાની રીત ને શું કહે છે?

a)

વાગોળવું

b)

ચણવું

c)

ચરવું

d)

ગળી જવું

15.

દિવાળીમાં ઘરને શણગારવા માટે શાનો ઉપયોગ થાય છે?

a)

રંગોળી - દીવડા

b)

ક્રિસમસ - ટ્રી - સ્ટાર