NEW
Font size
Worksheets308 PSE વિજ્ઞાન ભાગ2
Total questions: 15
Worksheet time: 8mins
નીચેનામાંથી પ્રકાશનું કુદરતી ઉદ્દગમસ્થાન ક્યું છે ?
સૂર્ય
બલ્બ
સૂર્યગ્રહણ ક્યારે થાય ?
પૂનમના દિવસે
અમાસના દિવસે
સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો ?
બુધ
ગુરુ
સૂર્યમંડળનો સૂર્યની સૌથી સૌથી નજીકનો ગ્રહ કયો ?
ગુરુ
બુધ
સૌથી તેજસ્વી ગ્રહ કયો ?
શનિ
શુક્ર
કયો ગ્રહ લાલ રંગનો હોય છે ?
મંગળ
બુધ
સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યઉદય પછી પશ્ચિમ દિશામાં દેખાતો ગ્રહ કયો?
શુક્ર
ગુરુ
શનિ
બુધ
એ પદાર્થના અણુઓ પોતાની ઉષ્મા બીજા અણુઓને આપે તો તે કયું સંચરણ કહેવાય?
ઉષ્મા વહન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
એક પણ નહીં
ઉષ્મા વહનથી કયા પદાર્થો ઉષ્મા મેળવે છે?
ઘન અને પ્રવાહી
પ્રવાહી અને વાયુ
ઘન અને વાયુ
ઘન
જે પદાર્થોમાં ઉષ્માનું વહન ધીમે થી થાય તેને શું કહે છે?
સુવાહક
અવાહક
મંદવાહક
એક પણ નહીં
સૌથી વધુ ઉપગ્રહો ક્યાં ગ્રહને છે?
મંગળ
શુક્ર
ગુરુ
શનિ
હવામાન નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
21 ટકા
78 ટકા
ચાર ટકા
એક પણ નહીં
નીચેનામાંથી હવાના ગુણધર્મો ક્યાં છે?
હવા દળ ધરાવે છે
હવા કદ ધરાવે છે
હવા દબનીય છે
આપેલ તમામ
પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે?
ઝડપ
ગતિ
ઉર્જા
બળ
ઉર્જા નો મુખ્ય સ્ત્રોત કયો છે?
સૂર્ય
ચંદ્ર
તારા
સરોવર
