WorksheetsScience & Maths quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સંખ્યા રેખા મા વચ્ચે કયો અંક હોય છે ?
a)
1
b)
0
c)
-1
d)
-0
2.
રમત નો પાસાંને ફલક કેટલા હોય છે ?
a)
4
b)
3
c)
8
d)
6
3.
ધન પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
a)
23
b)
-23
c)
⅔
d)
0
4.
બે ધન સંખ્યાનો સરવાળો શું મળે ?
a)
ઋણ
b)
સંમેય
c)
ધન
d)
ના મળે
5.
ચોક ના બોક્ષને કેટલી ધાર હોય છે ?
a)
12
b)
6
c)
8
d)
10
6.
પાણીના અણુસુત્ર મા ઓકિસજન ના કેટલા અણું હોય છે ?
a)
22
b)
4
c)
2
d)
1
7.
સૂર્યમંડળ મા કેટલા ગ્રહો છે ?
a)
9
b)
8
c)
10
d)
7
8.
સૂર્યમંડળ મા સૌથી મોટો ગ્રહ કયો ?
a)
ગુરુ
b)
શુક્ર
c)
શનિ
d)
યુરેનસ
9.
સૂર્યમંડળ ના પ્રોજેક્ટ મા વાપરેલ બોક્ષ ને શું કહે છે ?
a)
બોક્ષ
b)
ક્યૂબ મર્જ
c)
પેપર બોક્ષ
d)
પ્લાસ્ટિક બોક્ષ
10.
કોવિડ - ૧૯ રોગ કોના દ્વારા ફેલાય છે ?
a)
પ્રજીવ
b)
ફૂગ
c)
લીલ
d)
વાઇરસ
100 %
