NEW
Font size
Worksheets86 ધો7વિજ્ઞાનપ્ર1સત્ર1
Total questions: 15
Worksheet time: 8mins
લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેના માંથી શુ કહી શકાય ?
સ્વાવલંબી
પરપોષી
મૃતોપજીવી
પરોપજીવી
આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શુ કહેવાય ?
હવા
ગ્લુકોઝ
પોષકતત્વો
વનસ્પતિ
નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે ?
મનુષ્ય
અમરવેલ
પોપટ
લીમડો
લીલી વનસ્પતિ ને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની શાની આવશ્યકતા હોય છે ?
કાર્બન ડાયોક્સાઇડ
સૂર્યપ્રકાશ
પાણી
આપેલ તમામ
લીલી વનસ્પતિ કઈ રાસાયણિક પ્રક્રિયા થી પોતાનો ખોરાક જાતે બનાવે છે ?
પ્રકાશ સંશ્લેષણ
ઉત્સર્જન
બાષ્પીભવન
એકપણ નહિ
શરીરને પોષકતત્વો ની જરૂરિયાત શા માટે હોય છે ?
શરીરના બંધારણ અને વૃદ્ધિ માટે
નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે
જૈવિક ક્રિયાઓ માટે
અહીં આપેલ તમામ કાર્યો માટે
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે......
પોષણ
શ્વસન
રુધિરાભિસરણ
એકપણ નહિ
લીલી વનસ્પતિ ઓ __________ કહેવાય છે.
તૃણાહારી
સ્વાવલંબી
પરપોષી
માંસાહારી
જે સજીવો સરળ પદાર્થો માંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને નીચેના માંથી ક્યાં પ્રકારના પોષણ માં ગણી શકાય ?
સ્વાવલંબી પોષણ
પરાવલંબી પોષણ
પરપોષણ
તમામ
વનસ્પતિ માં ખોરાક બનાવવાના કારખાના કોને ગણી શકાય ?
મૂળ
પ્રકાંડ
પર્ણ
ફળ
વનસ્પતિ માં પાણી અને ખનિજદ્રવ્યો નું શોષણ કોણ કરે છે ?
મૂળ
પ્રકાંડ
પર્ણ
ફળ
વનસ્પતિ ના પર્ણ માં આવેલ નાના છિદ્રોને શુ કહે છે ?
પર્ણરંધર
શ્વાસનળી
હરિતકણ
શ્વસન છિદ્ર
બધાજ સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કયો છે ?
હવા
સૂર્ય
પવન
વીજળી
પર્ણ ને સૂર્ય ઊર્જા નું શોષણ કરવામાં કોણ મદદ કરશે ?
હરિતદ્રવ્ય
શ્વાસનળી
પર્ણરંધર
એકપણ નહિ
નીચેનામાંથી મૃતોપજીવી કોણ છે ?
અમરવેલ
કળશપર્ણ
મશરૂમ
લાઈકેન
