NEW
Font size
Worksheetsધોરણ-7 વિજ્ઞાન ટેકનોલોજી એકમ: 1,2,3,4
Total questions: 20
Worksheet time: 15mins
લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેનામાંથી શું કહી શકાય ?
સ્વાવલંબી
પરપોષી
મૃતોપજીવી
પરોપજીવી
આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય છે ?
હવા
ગ્લુકોઝ
પોષક તત્વો
વનસ્પતિઓ
નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે ?
મનુષ્ય
અમરવેલ
ચકલી
લીમડો
નીચના પૈકી સહજીવીનું ઉદાહરણ કયું છે ?
લીમડો
પીપળો
લાઇકેન
આંબો
આ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
પ્રકાશસંશ્લેષણ
બાષ્પીભવન
ઉત્સર્જન
એકપણ નહિ
નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે ?
મુખગુહા - અન્નનળી - નાનું આતરડું - જઠર - મોટું આતરડું
મુખગુહા - અન્નનળી - નાનું આતરડું - મોટું આતરડું - જઠર
મુખગુહા - અન્નનળી - જઠર - નાનું આતરડું - મોટું આતરડું
મુખગુહા - અન્નનળી - મોટું આતરડું - નાનું આતરડું - જઠર
શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય ?
દૂધિયા દાંત
કાયમી દાંત
છેદક દાંત
રાક્ષી દાંત
ચરબી : ફેટિએસિડ :: પ્રોટીન : ................
ફેટિએસિડ
એમિનો એસિડ
હાઈડ્રોક્લોરિક એસિડ
સલ્ફયુરિક એસિડ
આપેલ આકૃતિ વનસ્પતિનો કયો ભાગ દર્શાવે છે ?
મૂળ
પ્રકાંડ
પર્ણ
બીજ
ઘેટાની સંખ્યાની દ્રષ્ટિએ કયો દેશ પ્રથમ નંબરે છે ?
ચીન
અમેરિકા
ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
કોશેટામાંથી દોરા બનાવવાની પ્રકિયા નથી ?
રીલિગ
વણાટ
કાંતણ
ઘસાઈ
નીચેનામાંથી ખોટું જોડકું પસંદ કરો.
પિતૃ પસંદીગ - પસંદગીલક્ષી સંવર્ધન
પાશમીના શાલ - કાશ્મીરી બકરી
અલ્પાકા - દક્ષિણ અમેરિકા
લામા - ઉત્તર અમેરિકા
રેશમનો તાર નીચેનામાંથી કયું લક્ષણ ધરાવે છે ?
મુલાયમ
ચમકદાર
લચકપણું
આપેલ તમામ
તમારી પાસે થર્મોમીટર છે તો તમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો ?
દબાણ
તાપમાન
વરસાદ
ભૂકંપ
કયો પદાર્થ ઉષ્માવાહનની રીતે ગરમ થાય છે ?
પાણી
ઓક્સિજન
કાર્બન ડાયોકસાઇડ
એલ્યુમિનિયન
કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે
સફેદ
કાળો
લીલો
પીળો
સુવર્ણ : ઘન : : પેટ્રોલ : ?
કાર
ઈંધણ
ગેસ
પ્રવાહી
ટેબલ : લાકડું : : ખમીસ : ?
રૂ
તાંતણો
વસ્ત્ર
કાપડ
56 , 51 , 47 , 44 , 42 , ? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવે ?
41
39
40
43
6 , 7 , 9 , 12 , 16 , 21 , ? પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ સંખ્યા આવે ?
25
26
27
28
