Worksheets58 ધો8 વિજ્ઞાન પ્ર2
Total questions: 20
Worksheet time: 10mins
સુક્ષ્મજીવો ને જોવા માટે _ _ _ _ સાધન નો ઉપયોગ થાય છે.
બેરોમીટર
સુક્ષ્મદર્શક યંત્ર
મેલેરિયા ક્યાં સુક્ષ્મજીવ દ્વારા ફેલાય છે ?
વાઇરસ
પ્રજીવ
દૂધ માંથી દહીં બનવા જવાબદાર બેક્ટેરિયા નું નામ :-----------
લેકટોબેસિલસ
પેરામીશિયમ
નીચેના માંથી ક્યાં પ્રજીવનો આકાર ચંપલ ના તળિયા જેવો હોય છે ?
અમીબા
પેરામીશિયમ
નિલહરિત લીલ વાતાવરણમાં થી શેનું સ્થાપન કરે છે ?
નાઇટ્રોજન
ઓક્સિજન
યીસ્ટ નો ઉપયોગ નીચેના માંથી કોના ઉત્પાદનમાં થાય છે ?
શર્કરા
આલ્કોહોલ
મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ નું વાહક કયું છે ?
મચ્છર
માખી
વંદો
ચેપી રોગો નું મુખ્ય વાહક કયું છે ?
કીડી
માખી
કરોળિયો
બ્રેડ અથવા ઈડલી ની કણક ફૂલવાનું કારણ.............
ગરમી
યીસ્ટ કોષોની વૃદ્ધિ
મસળવું
પેનિસિલિન રસીના શોધક કોણ હતા ?
એડવર્ડ જેનર
એલેકઝાન્ડર ફ્લેમિંગ
નીચેનામાંથી કયું સજીવ આકાર ધરાવતું નથી ?
અમીબા
પેરામીશિયમ
મોલ્ડ
શર્કરા (ખાંડ) નું આલ્કોહોલ માં રૂપાંતર થવાની પ્રક્રિયા ને શુ કહે છે ?
ક્લોરીનેશન
આથવણ
નીચેનામાંથી કઈ એન્ટી બાયોટિક દવા છે ?
સ્ટ્રેપતો માઇસીન
ટેટ્રા સાયકલીન
એરિથ્રો માઇસીન
આપેલ તમામ
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે ?
ટી.બી.
ઓરી
અછબડા
પોલિયો
ઘઉં નો રસ્ટ ક્યાં સુક્ષમજીવ દ્વારા ફેલાય શકે ?
બેક્ટેરિયા
પ્રજીવ
ફૂગ
વાઇરસ
પ્રાચીન કાળથી જ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
ખરું
ખોટું
દહીંમાં ......... નામના બેક્ટેરિયા મુખ્ય છે.
લેકટોબેસીલસ
એસ્પરજિલસ
સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ........... વપરાય છે.
ખાદ્યતેલ
એન્ટી બાયોટિક્સ
સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે.
ખરું
ખોટું
પ્રજીવ ઝાડા તથા મેલેરિયા જેવા રોગો કરે છે.
ખરું
ખોટું
