Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના ( તરુણાવસ્થા તરફ )

Total questions: 23

Worksheet time: 23mins

Name
Class
Date
1.

તરુણાવસ્થાનો પ્રારંભ લગભગ કેટલા વર્ષની ઉંમરે થાય છે ?

a)

11

b)

15

c)

18

d)

5

2.

યૌવનારંભમાં મોટો દેખીતો ફેરફાર કયો છે?

a)

અવાજમાં ફેરફાર

b)

માનસિક પરિપક્વતા

c)

અંતઃસ્ત્રાવોનું નિર્માણ

d)

ઊંચાઈમાં વધારો

3.

મનુષ્ય પોતાની મહત્તમ ઊંચાઈ કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરી લે છે?

a)

11

b)

15

c)

18

d)

21

4.

રંગસૂત્રો કોષમાં ક્યાં આવેલા હોય છે ?

a)

કોષકેન્દ્રમા

b)

કોષરસમાં

c)

અંગિકાઓમાં

d)

કોષદિવાલમા

5.

બધા જ મનુષ્યના કોષના કોષકેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?

a)

25

b)

23

c)

46

d)

50

6.

મનુષ્યના કોષમાં કેટલા રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે

a)

2

b)

1

c)

23

d)

46

7.

કયો અંતઃસ્ત્રાવ ગુસ્સો અને ચિંતાને કાબુ કરે છે ?

a)

ઇસટ્રોજન

b)

ઇન્સ્યુલિન

c)

એડ્રીનાલિન

d)

થાઈરોક્સિન

8.

કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થવાથી ગળામાં ગોઈટર રોગ થાય છે?

a)

ઇસટ્રોજન

b)

એડ્રીનાલીન

c)

ઇન્સ્યુલિન

d)

થાઇરોક્સિન

9.

ડાયાબિટીસ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ન થવાથી થાય છે ?

a)

ઇસટ્રોજન

b)

એડ્રીનાલીન

c)

ઇન્સ્યુલિન

d)

થાઈરોક્સિન

10.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ શેમાં ઠાલવે છે ?

a)

ધમની

b)

શિરા

c)

નલિકા

d)

રુધિર

11.

કયું તત્વ લોહીનું નિર્માણ કરે છે ?

a)

કાર્બોદિત

b)

પ્રોટીન

c)

ચરબી

d)

લોહતત્વ

12.

છોકરીના જન્મ માટે રંગસૂત્રની કઈ જોડ જવાબદાર છે ?

a)

XX

b)

XY

c)

YY

d)

એક પણ નહીં

13.

વારસાગત લક્ષણો માટે શું જવાબદાર છે ?

a)

રંગસૂત્રો

b)

શુક્રકોષ

c)

અંડકોષ

d)

રક્ત કોષ

14.

સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે ?

a)

ટેસ્ટોટેરોન

b)

ઇસટ્રોજન

c)

થાઇરોક્સિન

d)

એડ્રીનાલિન

15.

Adam's Apple તરીકે ઓળખાતો ભાગ કયો છે ?

a)

શુક્રપિંડ

b)

શિશ્ન

c)

સ્વરપેટી

d)

સ્તનગ્રંથી

16.

નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ?

a)

ઇસટ્રોજન : અંડપિંડ

b)

થાઈરોક્સિન : થાઈરોઈડ

c)

ઇન્સ્યુલિન : સ્વાદુપિંડ

d)

વૃદ્ધિ અંતઃસ્ત્રાવ : એડ્રીનલ

17.

નીચેના પૈકી કઈ નલિકાવિહીન ગ્રંથિ નથી ?

a)

એડ્રીનલ ગ્રંથી

b)

પિટ્યુટરી ગ્રંથિ

c)

લાળગ્રંથિ

d)

થાઈરોઈડ ગ્રંથિ

18.

જોડકા જોડો

1) તરુણાવસ્થાની અવધિ (A) 13 થી 19 વર્ષ

2) રજો નિવૃત્તિ (B) 18 વર્ષ

3) સ્ત્રીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ (C) 45 થી 50 વર્ષ

4) છોકરીમાં લગ્નની વય (D) 10 થી 12 વર્ષ

a)

1- A, 2- C, 3- D 4- B

b)

1- C, 2- A, 3- D, 4- B

c)

1- A , 2- D , 3- C, 4- B

d)

1- B, 2- C, 3- D, 4 - A

19.

નીચેના પૈકી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મી (જોડમાં નથી ) છે ?

a)

સ્વાદુપિંડ

b)

એડ્રીનલ

c)

શુક્રપિંડ

d)

અંડપિંડ

20.

કયું લક્ષણ વારસાગત હોય છે?

a)

અવાજ

b)

ઊંચાઈ

c)

શરીરનો આકાર

d)

આપેલ તમામ

21.

નીચેના પૈકી કઈ ગ્રંથિ માત્ર અને માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે ?

a)

સ્વાદુપિંડ

b)

શુક્રપિંડ

c)

અંડપિંડ

d)

થાઇરોઇડ

22.

કયો જાતીય રોગ નથી ?

a)

AIDS

b)

HIV

c)

સિફિલસ

d)

ડાયાબિટીસ

23.

સ્વરપેટીમાં વૃદ્ધિથી અવાજમાં શો ફેરફાર થાય છે ?

a)

પાતળો

b)

જાડો

c)

ઘોઘરો

d)

તીણો