wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

દહન અને જ્યોત પાઠ 6 ધો-8 sem-1

Total questions: 25

Worksheet time: 50mins

Name
Class
Date
1.

બળતણના અપૂર્ણ દહનથી ક્યો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે ?

a)

ઓઝોન

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

કાર્બન મોનોક્સાઈડ

d)

સલ્ફર ડાયોક્સાઈડ

2.

મીણબત્તીની જ્યોતના ક્યા ભાગનું સંપૂર્ણ દહન થાય છે ?

a)

સૌથી બહારનો ભાગ

b)

સૌથી અંદરનો ભાગ

c)

મધ્ય ભાગ

d)

બધા ભાગ

3.

નીચેનામાંથી ક્યો દહનશીલ પદાર્થ નથી ?

a)

કોલસો

b)

પથ્થર

c)

લાકડું

d)

મેગ્નેશિયમ

4.

જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ બુઝાવવા માટે ક્યો વાયુ વપરાય છે ?

a)

ઓક્સિજન

b)

હાઈડ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

નાઈટ્રોજન

5.

ફટાકડા ફૂટવા એ કેવું દહન છે ?

a)

ધીમું દહન

b)

સ્વયંસ્ફૂરિત દહન

c)

વિસ્ફોટ

d)

સાદુ દહન

6.

સલ્ફર અને નાઈટ્રોજનના ઓક્સાઈડ વરસાદના પાણી સાથે ભળીને શું બનાવે છે ?

a)

ક્ષાર

b)

બેઈઝ

c)

એસિડ

d)

એસિડ, બેઈઝ અને ક્ષાર

7.

મીણબત્તીની જ્યોતના ક્યા ભાગનું દહન થતું નથી ?

a)

સૌથી બહારનો ભાગ

b)

સૌથી અંદરનો ભાગ

c)

મધ્ય ભાગ

d)

બધા ભાગ

8.

જે પદાર્થનું દહન ન થાય તેને કેવો પદાર્થ કહે છે ?

a)

દહનશીલ

b)

અદહનશીલ

c)

અલ્પ દહનશીલ

d)

દહનશીલ અને અદહનશીલ

9.

આગ ઉત્પન્ન કરવા પાયાની જરૂરિયાત કઈ છે ?

a)

હવા

b)

બળતણ

c)

ગરમી

d)

આપેલ તમામ

10.

કેલરી મૂલ્યને ક્યા એકમ વડે દર્શાવાય છે ?

a)

કિલોજૂલ

b)

કિગ્રા/કિલોજૂલ

c)

કિગ્રા

d)

કિલોજૂલ/કિગ્રા

11.

પેટ્રોલનું જ્વલનબિંદુ કેરોસીન ....... છે

a)

કરતા 500 ગણુ

b)

કરતા નીચું

c)

કરતા ઊચુ

d)

જેટલું જ

12.

..... કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે.

a)

5

b)

100

c)

10

d)

1

13.

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન કરે તેને ......... કહે છે.

a)

ઓક્સિડેશન

b)

દહન

c)

વિસ્થાપન

d)

કાર્બોનિકેશન

14.

સોની ઘરેણા બનાવવા જ્યોતના ક્યા ભાગનો ઉપયોગ કરે છે ?

a)

સૌથી અંદરનો ભાગ

b)

સૌથી બહારનો ભાગ

c)

મધ્ય ભાગ

d)

કોઈ પણ ભાગ

15.

મીણબત્તીની જ્યોતનો ક્યો ભાગ કાળા રંગનો હોય છે ?

a)

સૌથી બહારનો ભાગ

b)

મધ્ય ભાગ

c)

સૌથી અંદરનો ભાગ

d)

બધા ભાગ

16.

...... વાયુનું વધતુ પ્રમાણ ગ્લોબલ વોર્મિગ પ્રેરે છે.

a)

કાર્બન મોનોક્સાઈડ

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોક્સાઈડ

d)

સલ્ફર ડાયોક્સાઈડ

17.

મીણબત્તીની જ્યોતના ક્યા ભાગનું અપૂર્ણ દહન થાય છે ?

a)

સૌથી અંદરનો ભાગ

b)

મધ્ય ભાગ

c)

સૌથી બહારનો ભાગ

d)

બધા ભાગ

18.

એસિડ વર્ષા થવા માટે ક્યો વાયુ જવાબદાર છે ?

a)

કાર્બન મોનોક્સાઈડ

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

સલ્ફર ડાયોક્સાઈડ

d)

ઓઝોન

19.

જે પદાર્થનું દહન થાય તેને કેવો પદાર્થ કહે છે ?

a)

દહનશીલ

b)

અલ્પ દહનશીલ

c)

અદહનશીલ

d)

દહનશીલ અને અદહનશીલ

20.

જે પદાર્થ નીચામાં નીચા તાપમાને સળગે તે તાપમાનને તેનું શું કહે છે ?

a)

ઠારણ બિંદુ

b)

આબોહવા

c)

જ્વલનબિંદુ

d)

નિતારણ બિંદુ

21.

જ્વલનશીલ પદાર્થનું જ્વલનબિંદુ કેવું હોય છે ?

a)

ઊંચુ

b)

નીચું

c)

હંમેશા શૂન્ય હોય છે.

d)

કાંઈ નક્કી ન કહી શકાય

22.

નીચેનામાંથી ક્યો જ્વલનશીલ પદાર્થ છે ?

a)

પેટ્રોલ

b)

કેરોસીન

c)

ડિઝલ

d)

આપેલ તમામ

23.

દહન માટે ...... વાયુ જરૂરી છે.

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓક્સિજન

c)

હાઇડ્રોજન

d)

નાઈટ્રોજન

24.

મીણબત્તીની જ્યોતનો ક્યો ભાગ પીળા રંગનો હોય છે ?

a)

સૌથી બહારનો ભાગ

b)

મધ્ય ભાગ

c)

સૌથી અંદરનો ભાગ

d)

બધા ભાગ

25.

નીચેનામાંથી ક્યો અદહનશીલ પદાર્થ નથી ?

a)

મેગ્નેશિયમ

b)

રેતી

c)

પથ્થર

d)

કાચ