NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના( ઘર્ષણ )
Total questions: 20
Worksheet time: 10mins
વસ્તુ પર લાગતા બળનું માપન કયા સાધનથી થાય છે ?
હોકાયંત્ર
સ્પ્રિંગ કાંટો
સ્ટેથોસ્કોપ
બેરોમીટર
ઘર્ષણથી શું ઉત્પન્ન થાય છે ?
હવા
ગતિ
ઉષ્મા
દળ
નીચેનામાંથી કયો પદાર્થ ઊંજણ નથી?
ગ્રીસ
ઓઇલ
ગ્રેફાઇટ
કેરોસીન
જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર ગબડે છે ત્યારે તેની ગતિ અવરોધતા બળને શું કહે છે ?
સ્થિત ઘર્ષણ બળ
લોટણ ઘર્ષણ બળ
સરક તું ઘર્ષણ બળ
તરલ ઘર્ષણ બળ
રસ્તા પર ઉભેલ કાર પર કયુ ઘર્ષણ બળ લાગે છે?
તરલ ઘર્ષણ
લોટણ ઘર્ષણ બળ
સરકતુ ઘર્ષણ
સ્થિત ઘર્ષણ
લીસી સપાટી ચાલુ શા માટે અઘરું પડે છે ?
પ્રવેગ
દબાણ
ઘર્ષણ
બળ
એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય તો કયું ઘર્ષણબળ ઉદભવે છે ?
તરલ ઘર્ષણ બળ
ચુંબકીય ઘર્ષણ બળ
સરકતુ ઘર્ષણ બળ
આપેલ તમામ
જમણી બાજુ બળ લગાડવામાં આવે તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે ?
ઉપર
નીચે
જમણી
ડાભી
વિમાનનો ધારા રેખીય આકાર કોને મળતો આવે છે ?
પ્રાણી
મનુષ્ય
પક્ષી
જીવ જંતુ
વાદળોમાં કઈ ઘટનાથી આકાશમાં વીજળી થાય છે ?
પ્રવેગ
બળ
દબાણ
ઘર્ષણ
બે સપાટીઓના ખરબચડા ભાગના જોડાણથી શુ ઉત્પન્ન થાય છે?
પ્રવેગ
ઘર્ષણ
દબાણ
બળ
કોઈપણ પદાર્થનો કેવા આકારમાં ઘર્ષણ ઓછું લાગે છે ?
ગોળ
ચોરસ
લંબચોરસ
ત્રિકોણ
વિજ્ઞાન પ્રમાણે કઈ વસ્તુ તરલ નથી ?
ઓઇલ
તેલ
પાણી
ખાંડ
કયા માધ્યમાં ઘર્ષણ બળ લાગતું નથી ?
હવા
પાણી
શૂન્યાવકાશ
જમીન
સ્થિત ઘર્ષણ બળ એ સરકતા ઘર્ષણ બળ કરતાં કેવું હોય છે?
ઓછું
વધારે
સમાન
વધઘટ
વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ ....
વસ્તુની સપાટીની વિરૂપતા (વિકૃતિ ) છે .
વસ્તુની સપાટીની સંલગ્નતા છે .
વસ્તુની સપાટીનું ખરબચડાપણું છે .
આપેલ તમામ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
સ્થિત ઘર્ષણ એ લોટ્ણ ઘર્ષણ કરતા વધુ છે
સરકતું ઘર્ષણ એ લોટાણ ઘર્ષણ કરતા ઓછું છે .
લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે .
સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતા વધુ છે
નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી ?
વસ્તુનું દળ
વસ્તુનો આકાર
વસ્તુનો વેગ
તરલની જાત
જો બે સપાટીએ અનિમિત આકારની હોય તો ઘર્ષણ.....
વધારે
ઓછું
બંને
કહી ન શકાય
કોના આવિષ્કારને માનવજાતિની મહાન શોધોમાં ગણવામાં આવે છે ?
રોડ
પૈડા
બસ
ટ્રક
