wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Dineshbhai

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

હું ચુંબક સાથે આકર્ષણ ધરાવું છું.

a)

લોખંડ

b)

કોબાલ્ટ

c)

ઉપરોક્ત બન્ને

d)

એક પણ નહીં

2.

ગજીયો ચુંબક નાળ ચુંબક અને નળાકાર ચુંબક કેવા ચુંબક કહેવાય ?

a)

કાચું ચુંબક

b)

અકુત્રિમ ચુંબક

c)

કુદરતી ચુંબક

d)

કુત્રિમ ચુંબક

3.

મેગ્નેટાઇટ માં શું હોય છે ?

a)

તાંબુ

b)

લોખંડ

c)

પિત્તળ

d)

સ્ટીલ

4.

રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને કેવી બનાવે છે ?

a)

ફળદ્રુપ

b)

એસિડિક

c)

બેઝિક

d)

ઉપજાવ

5.

ઓક્ઝેલીક એસિડ શામાંથી મળે છે?

a)

વિનેગરમાંથી

b)

આમળામાંથી

c)

ખાટા ફળોમાંથી

d)

પાલકમાંથી

6.

કીડી કરડે ત્યારે કયું એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે ?

a)

સાઇટ્રિક એસિડ

b)

ફોર્મિક એસિડ

c)

લેક્ટિક એસિડ

d)

એસિટીક એસિડ

7.

સફેદ કાગળ પર કોના વડે લખાણ લખતા લખાણ વાંચી શકાશે નહીં?

a)

પેન

b)

હળદરના દ્રાવણ

c)

બીટ

d)

બ્રેકિંગ સોડાના દ્રાવણ

8.

બ્રેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણને કોની મદદથી વાંચી શકાય ?

a)

બીટ ના તાજા ટુકડાથી

b)

એસિડથી

c)

હળદર થી

d)

લિટમસથી

9.

અંતર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે ?

a)

ચત્તુ, આભાસી, નાનું

b)

ઊલટું , નાનું

c)

વાસ્તવિક ને ઊલટું

d)

વિસ્તૃત

10.

બટેકામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન ધ્રુવ પાસે કેવો રંગ બને છે?

a)

લાલ

b)

લીલો

c)

વાદળી

d)

કાળો

11.

હું ચુંબક સાથે આકર્ષણ ધરાવું છું.

a)

લોખંડ

b)

કોબાલ્ટ

c)

ઉપરોક્ત બન્ને

d)

એક પણ નહીં

12.

ગજીયો ચુંબક નાળ ચુંબક અને નળાકાર ચુંબક કેવા ચુંબક કહેવાય ?

a)

કાચું ચુંબક

b)

અકુત્રિમ ચુંબક

c)

કુદરતી ચુંબક

d)

કુત્રિમ ચુંબક

13.

મેગ્નેટાઇટ માં શું હોય છે ?

a)

તાંબુ

b)

લોખંડ

c)

પિત્તળ

d)

સ્ટીલ

14.

રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ જમીનને કેવી બનાવે છે ?

a)

ફળદ્રુપ

b)

એસિડિક

c)

બેઝિક

d)

ઉપજાવ

15.

ઓક્ઝેલીક એસિડ શામાંથી મળે છે?

a)

વિનેગરમાંથી

b)

આમળામાંથી

c)

ખાટા ફળોમાંથી

d)

પાલકમાંથી

16.

કીડી કરડે ત્યારે કયું એસિડ આપણા શરીરમાં દાખલ કરે છે ?

a)

સાઇટ્રિક એસિડ

b)

ફોર્મિક એસિડ

c)

લેક્ટિક એસિડ

d)

એસિટીક એસિડ

17.

સફેદ કાગળ પર કોના વડે લખાણ લખતા લખાણ વાંચી શકાશે નહીં?

a)

પેન

b)

હળદરના દ્રાવણ

c)

બીટ

d)

બ્રેકિંગ સોડાના દ્રાવણ

18.

બ્રેકિંગ સોડાના દ્રાવણ વડે લખેલ લખાણને કોની મદદથી વાંચી શકાય ?

a)

બીટ ના તાજા ટુકડાથી

b)

એસિડથી

c)

હળદર થી

d)

લિટમસથી

19.

અંતર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે ?

a)

ચત્તુ, આભાસી, નાનું

b)

ઊલટું , નાનું

c)

વાસ્તવિક ને ઊલટું

d)

વિસ્તૃત

20.

બટેકામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન ધ્રુવ પાસે કેવો રંગ બને છે?

a)

લાલ

b)

લીલો

c)

વાદળી

d)

કાળો