Worksheetsધોરણ 8 First Terminal Sub : Science Dt : 17-12-2020
Total questions: 20
Worksheet time: 20mins
Name
Class
Date
1.
નીચેના પૈકી ક્યો ખરીફ પાક છે?
a)
મકાઇ
b)
ચણા
c)
વટાણા
d)
અળસી
2.
નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી?
a)
યૂરિયા
b)
NPK
c)
સુપર ફૉસ્ફેટ
d)
વર્મી કમ્પોસ્ટ
3.
નીચે પૈકી કોણ સંશ્લેષિત રેસા છે.
a)
રેયૉન
b)
નાયલૉન
c)
એક્રિલિક
d)
આપેલ તમામ
4.
પ્લાસ્ટિક્ના પ્રકાર કેટલા છે ?
a)
એક
b)
બે
c)
ત્રણ
d)
ચાર
5.
કયું અધાતુ તત્વ પાણીમાં રાખવામાં આવે છે?
a)
કાર્બન
b)
આયોડિન
c)
ફૉસ્ફરસ
d)
ઑક્સિજન
6.
કૉપર, લોખંડ અને ઝિંક પૈકી સૌથી વધુ સક્રિય ધાતુ કઇ છે?
a)
ઝિંક
b)
લોખંડ
c)
કૉપર
d)
એક પણ નહીં
7.
રેડ ડેટા બુકમાં કઇ જાતિઓની નોંધ રાખવામાં આવે છે?
a)
લુપ્ત
b)
સ્થાનિક
c)
નાશઃપ્રાપ્ય
d)
હિંસક
8.
1 ટન કાગળ પ્રાપ્ત કરવા .... પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.
a)
15
b)
17
c)
18
d)
16
9.
મરઘીનું ઇંડું ઘણા કોષોનો બનેલી રચના છે.
a)
ખરું
b)
ખોટું
10.
અમીબા......એકકોષી સજીવ છે.
a)
સુકોષકેન્દ્રી
b)
આદીકોષકેન્દ્રી
c)
કોષકેન્દ્રી
d)
એક પણ નહીં
11.
ફલિત.......ને ફલિતાંડ કહે છે.
a)
શુક્રકોષ
b)
ચેતાકોષ
c)
આદિકોષ
d)
અંડકોષ
12.
જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો.
a)
ચુંબકિય બળ
b)
વિદ્યુતકિય બળ
c)
ઘર્ષણ બળ
d)
આકર્ષણ બળ
13.
એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે?
a)
સ્થાંનાંતર
b)
ઝડપ
c)
પ્રવેગ
d)
વેગ
14.
શું પ્રવાહી ઊર્ધ્વદિશામાં દબાણ લગાડે છે ?
a)
હા
b)
ના
15.
નીચે પૈકી સંપર્ક બળ કયું છે?
a)
સ્નાયુબળ
b)
ઘર્ષણબળ
c)
ચુંબકિય બળ
d)
A અને B બંન્ને
16.
સમાન વીજભાર વચ્ચે ........ થાય છે.
a)
આકર્ષણ
b)
અપાકર્ષણ
17.
પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ....... કહે છે.
a)
સ્તૂનામી
b)
લાવા
c)
ભૂકંપ
d)
વાવાઝોડું
18.
કયો અવકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી ?
a)
સૂર્ય
b)
સપ્તર્ષિ
c)
તારો
d)
ચંદ્ર
19.
વ્યાધનો તારો કયા નક્ષત્રની નજીક છે?
a)
મૃગશીર્ષ
b)
મઘા
c)
શર્મિષ્ઠા
d)
સપ્તર્ષિ
20.
કયો અવકાશી પદાર્થ ખરતા તારા થી ઓળખાય છે?
a)
ઉપગ્રહ
b)
ઉલ્કા
c)
લઘુગ્રહો
d)
ધુમકેતુ
100 %
