Font size
WorksheetsSimply, Mauj...
Total questions: 25
Worksheet time: 8mins
શુ વધારે જુનુ છે ?
Yahoo
ગાંધીજી તેની આત્મકથામાં કઈ ચટણી લેવાનો બ્રિટિશરને આગ્રહ કરે છે ?
લીમડાની
લસણની
રસિકભાઈની
મેથીની
બાળકની કઈ બાબતને કેલ્શિયમ સબંધ હોવાની માન્યતા છે?
મોં માં અંગૂઠો નાખવો
પાટીની પેનનું ખાવું
આંખમાંથી પાણી નીકળવું
બાળક દ્વારા "Maggi" નું મન કરવું
રાહત ફતેહ અલીખાનના ગીત ની કડી ને Visualize કરી ને કહો કે એ શા ની સાથે બંધ બેસતી છે ?
"तुझे देख देख सोना, तुझे देख कर है जगना, मैंने ये जिंदगानी, संग तेरे बितानी.........."
પંખો
પાણી
મરચું
દીવાલ
અંધશ્રદ્ધા, ભૂત-પિશાચ, અવિદ્યા માં માનનારા માણસો ના મત મુજબ ---
ડાકણ ને કેવા પગ હોય છે ?
ઊભા
ઊંડા
આડા
ઊંધા
અમેરિકામાં વધુ માં વધુ વખત "Mayor" પદ થી "President" પદ પામ્યા હોય તે કયું શહેર છે ?
Los Angeles
Chicago
New York
Dallas
ભીના હાથે હળદર અને ખાવાનો સોડા ઘસતાં હાથ પર કેવો રંગ ચડે ?
Blue
Red
Pink
White
શા નો ઉપયોગ Plumber લોકો ખૂબ કરે છે ?
સાણસી-પાનું
સૂડી-પાનું
ઉંદર-પાનું
વાંદરી-પાનું
80 ના દશક માં જયારે દૂરદર્શન પર રવિવારે સાંજે Movie આવતું તેમાં સૌથી વધુ લોકપ્રિય Advertisement શા ની હતી ?
Surf
Gold Spot
Nirma
Bisleri
હિન્દુ સંસ્કૃતિ નો સંત શબ્દ "સત્ય" ઉપરથી ઊતરી આવ્યો છે તેમ - Christianity માં Saint શબ્દ (a) પરથી ઉતરી આવ્યો છે
મહાન ગાયક મુકેશ ની અટક કઈ છે ?
ખન્ના
અંબાણી
માથૂર
કપૂર
કયો તળપદી શબ્દ ભોજન સાથે યોગ્ય છે ?
મસોતું
પીળિયું
ઓળિયું
ઢીંચણિયું
શબ્દો અને અક્ષરો ને સાચી રીતે ગોઠવતા તે કયો વ્યવસાય સુચવે છે ?
"દાં, તના.....ખાસડા.....કટર"
Engineer
Advocate
Doctor
Teacher
Tom and Jerry માં Doggy (કૂતરો) નું નામ શું હોય છે ?
Doller
Spike
Mike
Jack
કાદરખાન ને "બોલ રાધા બોલ" movie માં કઈ ખામી (Deficiency) હોય છે ?
રતાંધળાપણું (Night Blindness)
અવર્ણતા (Color Blindness)
મૂંગાપણું (Dumbness)
ઓશિયાળાપણું (Helplessness)
નરસિંહ મહેતા એ શું નથી લખ્યું ?
શૃંગાર રસ
ભક્તિ રસ
પ્રભાતિયાં
સબરસ
લાકડીયા કોલસા ને (Lignite) Refrigerator માં શા માટે રાખવો જોઈએ ?
શાક - ભાજી નો રંગ ખીલે
વાસ (bad odor) દૂર થાય
ભોજન સ્વાદિષ્ટ બને
વસ્તુશાસ્ત્ર ની દ્રષ્ટિએ સારું પડે
Duplicate ચાવી બનાવવા તમે શા નો ઉપયોગ કરશો ?
સાબુ
પાણી
તેલ
અરીસો
આ pictures માનવી માટે શા નું સૂચન કરે છે ?
માનવી ની ટેવો
માનવી ની અટક
માનવીના નામ
માનવી ની સમજણશક્તિ
"Bloodbath in market" એ કઈ માર્કેટ માટે પ્રચલિત છે ?
સટ્ટા માર્કેટ
ગોલ્ડ માર્કેટ
ક્રૂડ માર્કેટ
શેર માર્કેટ
ચૂલા ઉપર રસોઈ બનાવતા વાસણ પર ડાઘ ન પડે તે માટે વાસણની બહારની સપાટી પર ભીની માટી કે રાખ લગાડવાની ક્રિયા એટલે.....
લેપ - મારો
કંટી-જારો
ચૂલા - પૂજન
અટામણ
1 TERA 7 = એક તેરા સાથ ==> Nehru 4 4 = નહેરુચાચા ==> 4 Ever = Forever ==> today, May 13 = ???
2 डे १३
आज दिन चढिया
आज मेँ तेरा
Today १३-मई
Image શું સૂચવે છે ?
જોર થી ફૂંક મારો
ગુસ્સો નહિ કરો
Boost પીઓ
Glucon-D પીઓ
If 2:45 = 180 અંશ(Degree) ==> 3:00 = 90 અંશ(Degree) ==> 3:15 = ??? અંશ (Degree)
45
310
30
360
Image પરથી શાસ્ત્રીય સંગીતનો રાગ ઓળખો
રૂપક
સોનાકંસ
ચંદ્રકૌંસ
માલકૌંસ
