wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya Quiz-19

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સ્વ. ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?

a)

સાયમન કમિશન

b)

જલીયાવાલા બાગનો હત્યાકાંડ

c)

ગોળમેજી પરિષદ

d)

ચૌરીચૌરા

2.

ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે?

a)

25

b)

20

c)

16.5

d)

12.5

3.

ભારતમાં પારસીઓ સર્વ પ્રથમ કયા બંદર પર આવ્યા?

a)

કંડલા

b)

ભરૂચ

c)

ખંભાત

d)

સંજાણ

4.

નીચેનામાંથી કયું ઉદાહરણ કર્મધારય સમાસ નું છે?


a)

દેહલતા

b)

યથાશક્તિ

c)

પૂર્વજ

d)

નવરાત્રિ

5.

Ahemedabad is a..... city in Gujarat.


a)

Bigger

b)

Biggest

c)

Big

d)

More big

6.

પ્રકાશવર્ષ શેનો એકમ છે?

a)

અંતર

b)

સમય

c)

પ્રકાશની તીવ્રતા

d)

અવાજ

7.

લુપ્ત સંખ્યા શોધો.

| 2 | 3 | 6 | 5 |

| 2 | 4 | 8 | 6 |

| 4 | 7 | 28 | 11 |

| ? | 9 | 9 | 10 |

a)

0

b)

2

c)

3

d)

1

8.

પાંચ છોકરાઓ પૈકી રામ, એ મનુ કરતાં ઉંચો છે. પણ રવિ જેટલો ઉંચો નથી.. જાય એ દિલીપ કરતાં ઉંચો છે પણ મનુ કરતાં નીચો છે, તો સૌથી ઉંચો છોકરો કોણ છે?

a)

રવિ

b)

મનુ

c)

રામ

d)

જય

9.

143 ના અવયવોની સરસરી શોધો.

a)

43

b)

46

c)

42

d)

37

10.

નિમેષ રમેશનો પુત્ર છે. રમેશની બહેન સરોજ. સરોજનો પુત્ર સુંદર અને પુત્રી હીના છે. શાંતિલાલ સુંદરના મામા છે. તો નિમેષ અને સુંદર વચ્ચે કેવા પ્રકારનો સંબંધ ગણાય?

a)

ભત્રીજો

b)

મામાઈ ભાઈ

c)

કાકા

d)

મામા

11.

એક ભગકારમાં ભાજક ભાગફળ કરતા 10 ગણો છે અને શેષ કરતા 5 ગણો છે જો શેષ 46 હોય તો ભાજય શોધો.

a)

4236

b)

5336

c)

4336

d)

4306

12.

ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?

a)

કુમારપાળ

b)

ભીમદેવ પહેલો

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

અજય પાળ

13.

કયો વાયુ રુધિરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

કાર્બન મોનોકસાઇડ

c)

નાઈટ્રોજન ઓકસાઈડ

d)

એમોનિયા

14.

તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો. લેખક : પેન :: ______ : _______

a)

પેન : બોલપેન

b)

ટ્રેન : પાટા

c)

ખુરશી : ટેબલ

d)

વાળંદ : અસ્ત્રો

15.

લીપ વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના .... છે.

a)

0

b)

1/2

c)

1/7

d)

2/7

16.

કયો તારો પોતાના સ્થાન પરથી ખસતો નથી?

a)

ધ્રુવ

b)

વ્યાઘ

c)

સુર્ય

d)

આપેલ તમામ

17.

No sooner....... the guard blow the whistle ...... the train started.

a)

Does, than

b)

Did, than

c)

Did, when

d)

Does, when

18.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ...... છે.

a)

5

b)

7

c)

6

d)

8

19.

કાળજે કોતર્યું તે કોને કહીએ રે, ઓધવ - અલંકાર ઓળખો.

a)

વર્ણાનુપ્રાસ

b)

રૂપક

c)

ઉપમા

d)

સજીવારોપણ

20.

જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે?

a)

કૂતરો

b)

બકરી

c)

ગધેડો

d)

ઘોડો

21.

નીચે આપેલ શ્રેણીને પૂર્ણ કરો. 1,2,6,24,...........

a)

30

b)

48

c)

120

d)

96

22.

બાળકોની એક હારમાં ગીતાનો ક્રમ ડાબી બાજુએથી 4થો છે જયારે સીતા જમણી બાજુથી 5મે છે, જો તેઓ પરસ્પર બદલી નાખવામાં આવે તો ગીતા ડાબી બાજુએથી 12માં ક્રમે ઉપર જાય છે. તો હારના કુલ બાળકો કેટલા?

a)

12

b)

16

c)

15

d)

20

23.

હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં ૩૦ મીટર ચાલી અને પછી નૈઋત્ય દિશામાં ગઈ હવે હું મારા ઘર તરફ ફરી. તો હવે હું કઈ દિશામાં જઈ રહી છું?

a)

ઇશાન

b)

નૈઋત્ય

c)

અગ્નિ

d)

વાયવ્ય

24.

Drink such drinks.... are harmless.

a)

That

b)

As

c)

This

d)

So

25.

કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે?

a)

2

b)

3

c)

4

d)

5