NEW
Font size
Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 55
Total questions: 20
Worksheet time: 10mins
ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે?
એશિયા
યુરોપ
રશિયા
આફ્રિકા
વિશ્વમાં સૌથી મોટો નદી દ્વીપ કયો છે?
માઝૂલી
એમેજોન
ગંગા
નાઇલ
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
સહારા
થરનુંરણ
કચ્છનું મોટું રણ
સાઈબીરિયાનું રણ
વિશ્વનું સૌથી મોટું ખારા પાણી નું સરોવર કયું છે?
કાસ્પીયન
સુપુરીયર
વિક્ટોરિયા
નલસરોવર
વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે?
કાસ્પીયન
સુપુરીયર
સરદાર સરોવર
એમેજોન
વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે?
રશિયા
એશિયા
ચીન
આફ્રિકા
વસ્તીમાં વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે?
ટોક્યો
મુંબઈ
સિડની
વેટિકન સીટી
વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે?
પેસિફિક મહાસાગર
હિંદ મહાસાગર
એટલેન્ટિક મહાસાગર
આર્કટિક મહાસાગર
વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે?
માઉન્ટ એવરેસ્ટ
એન્ડીઝ પર્વત
માઉન્ટ ગોડવીન ઓસ્ટીન
માઉન્ટ પોપા
વિશ્વનો સૌથી લાંબો પર્વત કયો છે?
એન્ડીઝ પર્વત
અરવલ્લીની પર્વત માલા
માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ ગોડવીન ઓસ્ટીન
વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
એમેઝોન
નાઇલ
ગંગા
મહાવેલી ગંગા
વિશ્વનું સૌથી ઊંચું સરોવર કયું છે?
ટીટીકાકા
બાઈકલ
નારાયણ સરોવર
એક પણ નહીં
વિશ્વનું સૌથી ઊંડું સરોવર કયું છે?
ટીટીકાકા
બાઈકાલ
કાસ્પીયન
ગાંધીસાગર
વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે?
મહાભારત
રામાયણ
ગુરુ ગ્રંથ સાહિબ
ઋગ્વેદ
વિશ્વનું સૌથી મોટું પારિતોષિક કયું છે
ભારત રત્ન
નોબેલ પારિતોષિક
એશિયન એવોર્ડ
એક પણ નહીં
વિશ્વનો સૌથી ધનિક દેશ કયો છે?
કતાર
ભારત
અમેરિકા
ચીન
વિશ્વનો સૌથી ઊંચો દરવાજો કયો છે?
બુલંદ દરવાજો
કુતુબમીનાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો દરવાજો
ઇન્ડિયા ગેટ
સૌથી વધુ ટાપુ ધરાવતો દેશ કયો છે?
જાપાન
ઇન્ડોનેશિયા
ભારત
શ્રીલંકા
વિશ્વનો સૌથી ઊંચો મિનારો કયો છે?
કુતુબમીનાર
બુલંદ દરવાજો
ગેટ વે ઓફ ઇન્ડિયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મિનારો
વિશ્વની સૌથી પ્રાચીન રાજધાની કઈ છે?
દિલ્લી
દમાસ્કસ
પાટણ
અજમેર
