wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના( માનવ સંસાધન )

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી સૌથી ઓછો છે ?

a)

અસમ

b)

રાજસ્થાન

c)

બિહાર

d)

અરુણાચલ પ્રદેશ

2.

રાજસ્થાન માં દેશની કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે ?

a)

5.66℅

b)

19.14%

c)

9%

d)

એક પણ નહી

3.

એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે ?

a)

જન્મ, મૃત્યુ અને લગ્ન

b)

જન્મ ,મૃત્યુ અને જીવન દર

c)

જન્મ, મૃત્યુ અને સ્થળાંતર

d)

એક પણ નહીં

4.

પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રફળ વસવાટ કરનાર સંખ્યાને .......... કહે છે?

a)

વસ્તી વિસ્ફોટ

b)

વસ્તી ગીચતા

c)

લિંગ પ્રમાણ

d)

સાક્ષરતા દર

5.

ઈ.સ.2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે

a)

382

b)

54

c)

282

d)

56

6.

ઈ.સ.2011 ની વસ્તી ગણતરી મુજબ વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે

a)

382

b)

56

c)

54

d)

282

7.

સમગ્ર વિશ્વની 60% વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરે છે?

a)

10

b)

20

c)

30

d)

40

8.

ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા વાળો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ?

a)

દમણ અને ગોવા

b)

લક્ષદ્વીપ

c)

અંદમાન આને નિકોબાર

d)

એક પણ નહીં

9.

અમેરિકાની કેટલી વસ્તી પ્રાથમિક કાર્યો સાથે જોડાયેલી છે ?

a)

15%

b)

17%

c)

10%

d)

5%

10.

ભારતની કેટલી વસ્તી દ્વિતીય વ્યવસાય સાથે જોડાયેલી છે ?

a)

10%

b)

66%

c)

13%

d)

20%

11.

ભારતની કેટલી વસ્તી તૃતીય વ્યવસાય સાથે જોડાયેલી છે ?

a)

10%

b)

66%

c)

13%

d)

20%

12.

ભારતમાં કેટલી યુવા વસ્તી છે ?

a)

13%

b)

19.4%

c)

19.45%

d)

એક પણ નહીં

13.

ગુજરાતમાં કેટલી યુવા વસ્તી છે ?

a)

13%

b)

19.4%

c)

19.45%

d)

એક પણ નહીં

14.

ઈ.સ. 2011 વર્ષ મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી ?

a)

943

b)

940

c)

972

d)

એક પણ નહીં

15.

નાઈલ નદી કયા દેશમાં આવેલી છે ?

a)

ચીન

b)

ભારત

c)

ઇજિપ્ત

d)

પાકિસ્તાન

16.

નાઈલ નદી કયા દેશમાં આવેલી છે ?

a)

ચીન

b)

ભારત

c)

ઇજિપ્ત

d)

પાકિસ્તાન

17.

વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે?

a)

હિમાચલ પ્રદેશ

b)

રાજસ્થાન

c)

ઉત્તર પ્રદેશ

d)

મધ્યપ્રદેશ

18.

ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા દર જોવા મળે છે ?

a)

રાજસ્થાન

b)

કેરળ

c)

પંજાબ

d)

બિહાર

19.

ભારતના કયા રાજ્યની વસ્તી સૌથી ઓછી છે ?

a)

મિઝોરમ

b)

સિક્કિમ

c)

ગુજરાત

d)

બિહાર

20.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય કયું છે ?

a)

ગુજરાત

b)

તામિલનાડુ

c)

મધ્યપ્રદેશ

d)

રાજસ્થાન