Font size
WorksheetsGK
Total questions: 18
Worksheet time: 9mins
અરવલ્લી જિલ્લા નું મુખ્ય મથક?
મોડાસા
ભિલોડા
માલપુર
મેઘરજ
કચ્છ જિલ્લા નું મુખ્ય મથક?
ભુજ
ગાંધીધામ
અંજાર
મુંદ્રા
ખેડા જિલ્લા નું મુખ્ય મથક ?
નડિયાદ
દસ્ક્રોઇ
ડાકોર
કપડવંજ
ગીરસોમનાથ જિલ્લા નું મુખ્ય મથક?
વેરાવળ
સોમનાથ
તુલશીશ્યામ
ઉના
ડાંગ જિલ્લા નું મુખ્ય મથક?
આહવા
સાપુતારા
વઘઇ
તાપી જિલ્લા નું મુખ્ય મથક?
વ્યારા
ઉકકાઈ
સોનગઢ
નવાપુર
દેવભૂમિ દ્વારકા જિલ્લા નું મુખ્ય મથક?
ખંભાળિયા
મીઠાપુર
દ્વારકા
ઓખા
નર્મદા જિલ્લા નું મુખ્ય મથક?
રાજપીપળા
કેવડીયા
ડેડીયાપાડા
ભરૂચ
પંચમહાલ જિલ્લા નું મુખ્ય મથક?
ગોધરા
હાલોલ
કાલોલ
લુણાવાડા
બનાસકાંઠા જિલ્લા નું મુખ્ય મથક?
પાલનપુર
ડીસા
થરાદ
અંબાજી
મહીસાગર જિલ્લા નું મુખ્ય મથક?
લુણાવાડા
ખાનપુર
સંતરામપુર
સાબરકાંઠા જિલ્લા નું મુખ્ય મથક?
હિંમતનગર
ઇડર
પ્રાંતિજ
ધનસુરા
માંહી નદી પર કઈ મુખ્ય સિંચાઇ યોજના આવેલ છે?
કડાણા
વાણકબોરી
ઉકાઈ
ભાદર
ભવનાથ નો મેળો ક્યાં યોજાય છે?
જુનાગઢ
અરવલ્લી
સિદ્ધપુર
ભાવનગર
ચિત્ર વિચિત્ર મેળો કયા જિલ્લા માં યોજાય છે?
સાબરકાંઠા
મહીસાગર
બનાસકાંઠા
મહેશાણા
પલ્લી નો મેળો કયા જિલ્લા માં યોજાય છે?
ગાંધીનગર
અમદાવાદ
ગોધરા
વડોદરા
માધવરાય નો મેળો કયા જિલ્લા માં ભરાય છે?
પોરબંદર
ભાવનગર
ગીર
જુનાગઢ
ગુજરાત નો એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો ?
વલસાડ
કચ્છ
જામનગર
અરવલ્લી
