NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 13
Worksheet time: 13mins
વડોદરા બાળ મંડળમાં કુલ કેટલા નિરીક્ષક છે ?
3
4
5
6
આ કયું શહેર છે ?
પેરીસ
મુંબઈ
દુબઈ
અમેરિકા
બાપાશ્રીનું પ્રાગટ્ય સ્થળ કયું છે ?
અમદાવાદ
વાસણ
બળદિયા
અંજાર
SMVS સંસ્થાનું વડોદરા મંદિર કયા એરિયા માં આવેલ છે ?
સુભાનપુરા
વાસણા
તાંદલજા
ન્યૂ અલકાપુરી
SMVSનો આધ્યાત્મિક અર્થ શું થાય ?
શ્રીજી મહારાજનો વાલીળો સમાજ
સ્વામિનારાયણ મંદિર વડોદરા સંસ્થા
શ્રીજી મહારાજનો વ્હાલો સમાજ
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા
પરીક્ષા લેવાની શોધ કોણે કરી છે ?
હેનરી ફિસલ
રોબર્ટ ફ્રોસ્ટ
રસ્કીન બોન્ડ
આમાંથી એક પન નહિ
ભારતનું સૌથી મોટું રણ કયું છે ?
સહારા
ગ્રેટ ઇન્ડિયન
રણ ઓફ કચ્છ
એન્ટાર્કટિક
દુનિયામાં સૌથી પેલા કઈ કંપની એ મોબાઈલ બનાવ્યો હતો ?
મોટોરોલા
એપ્પલ
નોકિયા
સેમસંગ
આપળી અમીરપેઢીમાં કુલ કેટલા સદગુરૂ છે ?
4
5
6
7
નવી 100 રૂપિયાની નોટમાં કઈ પ્રાચીનકાળની જગ્યાનો ફોટો છે ?
ઈલોરાની ગુફા
હમ્પી
રાણીની વાવ
લાલ કિલ્લો
IPL 2021 કઈ તારીખે ચાલુ થયું ?
8 April
9 April
7 April
6 April
દુનિયા ની સૌથી મોટી માછલી કઈ છે ?
સ્ટાર માછલી
બ્લૂ વ્હેલ
સફેદ શાર્ક
ટાઇગર શાર્ક
વિશ્વ નો સૌથી ઊંચો પર્વત કયો છે ?
માઉન્ટ ફુજી
ધ એલ્પ્સ
માઉન્ટ એવરેસ્ટ
કે2
