NEW
Font size
WorksheetsGurukul GK Quiz-9 by Jagdish Pipaliya
Total questions: 12
Worksheet time: 8mins
.......... સ્વયં પ્રકાશિત છે.
તારા
ગ્રહો
ઉપગ્રહો
પૃથ્વી
સૂર્યની સૌથી નજીક ક્યો ગ્રહ આવેલો છે ?
પૃથ્વી
મંગળ
બુધ
શનિ
સૂર્યમંડળના બધા ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ ક્યો છે ?
મંગળ
ગુરુ
નેપ્ચુન
શુક્ર
આખા શરીરમાં શુધ્ધ લોહી મોકલવાનું કામ કોણ કરે છે ?
હદય
ફેફસાં
મગજ
કિડની
શરીરમાં રહેલા લોહીને સાફ કરવાનું કામ કોણ કરે છે ?
હદય
યકૃત
જઠર
કિડની
અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે ?
નર્મદા
મહી
સાબરમતી
બનાસ
ગંગા નદીના કિનારે કયું રાજ્ય આવેલું છે ?
ઉતરાખંડ
પંજાબ
ગુજરાત
તમિલનાડું
જ્યાં ફૂલછોડના રોપા મળતા હોય, તે સ્થળને શું કહેવાય ?
લૉન્ડ્રી
નર્સરી
બેકરી
ક્લિનિક
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ
જવાહરલાલ નહેરુ
ડો. ભીમરાવ આંબેડકર
'પંચતંત્ર' નામના ગ્રંથના લેખક કોણ છે ?
ચાણક્ય
વિષ્ણુ શર્મા
સોમદેવ
કૌટિલ્ય
એક કીડી 15 ફૂટ ઊંડા કૂવામાં છે, તે દર મિનિટે 3 ફૂટ ઉપર ચડે છે અને 2 ફૂટ પાછી નીચે પડે છે, તો તેને બહાર નીકળતા કેટલી મિનિટ લાગશે ? ( સમય - 2 મિનિટ)
15 મિનિટ
13 મિનિટ
17 મિનિટ
10 મિનિટ
તમે કોની મમ્મીના પપ્પાના દીકરા ?
ભાઈ અથવા બહેન
ભાણેજ
મામા
કાકા
