WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 10mins
સ્વામીશ્રીએ જે શિક્ષક ક્લાસમાં આવીને વિદ્યાર્થીને એવું બોલતા કે આ તો અઘરું છે આ તો નઈ આવડે તો સ્વામીશ્રીએ એમને શું સમજાવ્યું ?
એવું બોલો કે વધારે અઘરું નથી
ક્લાસમાં એવું બોલો કે અઘરું નથી સહેલું જ છે
અમુકને અઘરું લાગશે અને અમુકને સહેલું
આમાંથી એક પણ જવાબ સાચો નથી
ગુરુદેવ પ.પૂ બાપજીનું પ્રાગટ્ય કોના આશીર્વાદથી થયું હતું ?
મુનીસ્વામી
અ.મુ. સદ્દગુરુ શ્રી ગોપાળાનંદસ્વામી
જીવનપ્રાણ અબજીબાપશ્રી
અ.મુ. સદ્દગુરુ શ્રી ઈશ્વરચરણદાસજીસ્વામી
બનશું અમે ________ બાળ, સદા ________ માં રમનાર. ખાલી જગ્યા પૂરો.
અદર્શ , મૂર્તિ
આદર્શ , શ્રીજી
દિવ્ય , મૂર્તિ
આદર્શ , મૂર્તિ
" આ સત્સંગમાં દિવ્યભાવ જેવું કોઈ સુખ નથી અને મનુષ્યભાવ જેવું કોઈ દુઃખ નથી " આ કૃપા વચન કોનું છે ?
ગુરુદેવ પ.પૂ. બાપજી
અબજી બાપશ્રી
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી
મુનિસ્વમી
" Father Of Modern Science " કોણ છે ?
Albert Einstein
Srinivasa Ramanujan
Galileo Galilei
APJ Abdul Kalam
Google ના ફાઉન્ડર કેટલા વ્યક્તિ છે ?
1
2
3
4
" CHESS "ની શોધ કયા દેશમાં થય છે ?
Russia
America
India
England
આમાંથી કઈ website/app દ્વારા તમે Covid Vaccine નું રેજીસ્ટ્રેશન કરાવી શકો છો ?
Aarogya Setu
Umang
Cowin
ઉપરના બધા જવાબ સાચા છે
આ લાલ રંગથી દર્શાવેલા રાજ્યનું નામ શું છે ?
Uttarakhand
Himachal Pradesh
શિક્ષાપાત્રીમાં કેટલા શ્લોક છે ?
212
221
121
122
