wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો?

a)

રૂઢિપ્રયોગ

b)

કહેવત

2.

કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા?

a)

ફરવા

b)

ગૉળ લેવા

c)

હટાણું કરવા

3.

'લેખણ ઝાલી નો રહી' પાઠના લેખકનું નામ જણાવો.

a)

નાથાલાલ દવે

b)

જોરાવરસિંહ જાદવ

4.

હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા?

a)

બકરી માટે

b)

ગાય માટે

5.

કહળસંગને કોણે ઠપકો આપ્યો?

a)

કુટુંબનાં સૌએ

b)

ગામનાં સૌએ

6.

માટીની ભીંતનું નાનું ઘર (શબ્દસમૂહ માટે એક શબ્દ)

a)

ઓરડી

b)

ખોરડું

7.

મૃત્યુના સમયે લખતો પત્ર - (શબ્દસમૂહ માટે એક શબ્દ)

a)

કંકોત્રી

b)

કાળોત્રી

8.

વાણિયાવિદ્યા કોણ વાપરે છે?

a)

હરખચંદ

b)

શેઠિયા

9.

હરખચંદે કોના અવસાનના પત્રો લખ્યા?

a)

કહળસંગના પિતાના

b)

કહળસંગના બનેવીના

10.

વ્હાણું = સમાનાર્થી શબ્દ

a)

પ્રભાત

b)

સવાર

c)

બંન્ને

11.

માઠું × વિરોધી શબ્દ

a)

સારું

b)

ખરાબ

12.

પંખી = સમાનાર્થી શબ્દ

a)

વિહગ

b)

પક્ષી

c)

બંન્ને

13.

હટાણું = સમાનાર્થી શબ્દ

a)

ખરીદી

b)

વેચવું