NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતની ભૂગોળ 5
Total questions: 25
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ક્યુ સ્થળ સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાય છે?
a)
ભાવનગર
b)
મહુવા
c)
તળાજા
d)
સાસણગીર
2.
ગુજરાતમાં સૌપ્રથમ ગોકુળિયા ગામનો દરજ્જો મેળવનાર ગામ ક્યુ છે?
a)
સોનારણ(સાબરકાંઠા
b)
પુંસરી(બનાસકાંઠા
c)
રાયસણ(ગાંધીનગર
d)
લાડોલ(મહેસાણા
3.
ગુજરાતના ક્યા જીલ્લમાં ગુલાબની ખેતી સૌથી વધુ થાય છે?
a)
નવસારી
b)
અમદાવાદ
c)
ભરૂચ
d)
સુરત
4.
ગુજરાતનું ક્યુ પંખી સ્વર્ગના પંખીનું બિરુદ પામ્યું છે?
a)
દૂધરાજ
b)
સુગરી
c)
ચકલી
d)
બતક
5.
સૂર્યનગરી એક્ષપ્રેસ ક્યા બે નગરોને જોડે છે?
a)
અમદાવાદ-જોધપુર
b)
અમદાવાદ-જયપુર
c)
અમદાવાદ-ચિત્તોડગઢ
d)
અમદાવાદ-અજમેર
6.
કયો ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે?
a)
ગિરનાર
b)
ધીણોધર
c)
ભૂજીયો
d)
બરડો
7.
ક્યા સંત કચ્છના કબીર તરીકે ઓળખાય છે?
a)
જેસલ
b)
મેકરણ કાપડી
c)
ત્રિકમ સાહેબ
d)
ખીમડીયો કોટવાળ
8.
ગુજરાતની હાલની કુલ વસ્તી કેટલી છે?
a)
૬,૭૬,૦૦,૯૯૨,
b)
૬,૦૫,૩૯,૬૯૨
c)
૬,૦૪,૩૮,૬૯૨
d)
૬,૦૭,૩૯,૬૯૨
9.
ભારતની કુલ વસ્તીમાં ગુજરાતની ટકાવારી કેટલી છે?
a)
4.97
b)
5
c)
4.98
d)
6
10.
ગુજરાતની વસ્તીગીચતા કેટલી છે?
a)
309
b)
308
c)
310
d)
311
11.
ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે?
a)
0.848
b)
0.868
c)
0.878
d)
0.8575
12.
ગુજરાતમાં મહિલા સાક્ષરતા દર કેટલો છે?
a)
0.6968
b)
0.707
c)
0.717
d)
0.687
13.
ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલુ છે?
a)
919
b)
920
c)
917
d)
922
14.
ગુજરાતની ગ્રામીણ વસ્તી કેટલી છે?
a)
0.574
b)
0.564
c)
0.554
d)
0.594
15.
ગુજરાતની શહેરી વસ્તી કેટલી છે?
a)
0.406
b)
0.416
c)
0.426
d)
0.436
16.
ગુજરાતમાં શેડ્યુલ કાસ્ટ (એસ સી ) ની વસ્તી કેટલી છે?
a)
0.0671
b)
0.067
c)
0.0673
d)
0.0674
17.
ગુજરાતના ક્યા જિલ્લા માં સૌથી વધુ વસ્તીગીચતા છે?
a)
ડાંગ
b)
અમદાવાદ
c)
આણંદ
d)
ગાંધીનગર
18.
ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા દર ક્યા જિલ્લા માં છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
c)
આણંદ
d)
સુરત
19.
ગુજરાતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ક્યા જિલ્લા માં છે?
a)
દાહોદ
b)
ડાંગ
c)
તાપી
d)
નર્મદા
20.
ગુજરાતના ક્યા જીલ્લમાં સૌથી ઓછા નિરક્ષર લોકો છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
c)
સુરત
d)
આણંદ
21.
ઓમકારનાથ ઠાકુરનો જન્મ ક્યા જિલ્લા માં થયો હતો?
a)
અમદાવાદ
b)
આણંદ
c)
સુરત
d)
ગાંધીનગર
22.
કયો નેશનલ હાઈવે ગુજરાતના સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થાય છે?
a)
નેશનલ હાઈવે નં.૪૭
b)
નેશનલ હાઈવે નં.૪૮
c)
નેશનલ હાઈવે નં.૪૬
d)
નેશનલ હાઈવે નં.૫૦
23.
ગુજરાતના ક્યા જિલ્લા માં સૌથી ઓછું લિંગ પ્રમાણ છે?
a)
સુરત
b)
મહેસાણા
c)
ગાંધીનગર
d)
અમદાવાદ
24.
ગુજરાતના ક્યા જિલ્લા માં પુરુષોની સંખ્યા સ્ત્રીઓ કરતા સૌથી વધારે છે?
a)
અમદાવાદ
b)
સુરત
c)
આણંદ
d)
ગાંધીનગર
25.
ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
a)
પાટણ
b)
જામનગર
c)
રાજકોટ
d)
જુનાગઢ
Reset
