wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નકશો સમજીએ ભાગ 2 MCQ ,નૌસિલ પટેલ

Total questions: 25

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ભારત ના બિહાર રાજ્ય નું પાટનગર કયું છે.

a)

દીસપુર

b)

પટના

c)

ત્રિપુરા

d)

રાયપુર

2.

તેલંગણા રાજ્ય નું પાટનગર કયું છે

a)

મુંબઈ

b)

હૈદરાબાદ

c)

જયપુર

d)

દેહરાદૂન

3.

ભારત નું નીચેના આથી કયું રાજ્ય પાકિસ્તાન દેશ સાથે સીમા ધરાવે છે.

a)

મદયપ્રદેશ

b)

કર્ણાટક

c)

પંજાબ

d)

મહારાષ્ટ્ર

4.

ગુજરાત રાજ્ય ની લાંબી નદી કઈ છે

a)

નર્મદા

b)

સાબરમતી

c)

મહીં

d)

ગોદાવરી

5.

NATMO પૂરું નામ જણાવો

a)

નેશનલ ઍટલાસ થિમૈટિક મેપ ઓર્ગેનાઇઝેશન

b)

નેશનલ આકાશ થિમૈટિક મેપ ઓર્ગેનાઇઝેશન

c)

નેશન ઍટલાસ થિમૈટિક મેપ ઓર્ગેનાઇઝેશન

d)

આપેલ તમામ

6.

NATMO -આ સંસ્થા ભારત માં ક્યાં આવેલી છે.

a)

બિહાર

b)

દિલ્લી

c)

કોલકતા

d)

હૈદરાબાદ

7.

કઈ સંસ્થા ઈસરો દવારા અવકાશ માં સ્થાપિત ઉપગ્રહ દવારા લેવાયેલ તસ્વીરથી નકશાઓ તૈયાર કરે છે

a)

નેશનલ ઍટલાસ થિમૈટિક મેપ ઓર્ગેનાઇઝેશન

b)

નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી

c)

સર્વે ઓફ ઇન્ડિયા

d)

અન્ય

8.

નકશા માં N નું ચિહ્નન શુ દર્શાવે છે

a)

પૂર્વ દિશા

b)

ઉત્તર દિશા

c)

દક્ષિણ દિશા

d)

પશ્ચિમ દિશા

9.

ભારત ના નીચેના ક્યાં રાજ્ય માંથી કર્કવૃત પસાર થાય છે

a)

બિહાર

b)

રાજસ્થાન

c)

આંધ્રપ્રદેશ

d)

સિક્કિમ

10.

પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે

a)

6

b)

5

c)

7

d)

8

11.

હોકાયંત્ર નો ઉપયોગ નીચેના માંથી શેમાં કરવામાં આવે છે

a)

સ્ટીમર

b)

વિમાન

c)

વહાણ

d)

સબમરીન

e)

ઉપરનાં બધાજ

12.

પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળનું વચ્ચે નું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચે ના ગુણોતરને.........કહે છે

a)

દિશા

b)

પ્રમાણમાપ

c)

રૂઢ સંજ્ઞાઓ

d)

પર્વત

13.

નકશા માં ભૂમિ સ્વરૂપ દર્શવા માટે કયો રંગ વપરાય છે

a)

વાદળી

b)

લાલ

c)

કથ્થઈ

d)

લીલો

14.

ભારત દેશ એશિયા ખંડ માં ........ભાગમાં આવેલો છે

a)

પૂર્વ

b)

દક્ષિણ

c)

ઉત્તર

d)

પશ્ચિમ

15.

ભારત દેશ ની પશ્ચિમ દિસાએ .......સાગર આવેલો છે

a)

બંગાળ નો ઉપસાગર

b)

અરબ સાગર

c)

બંને

d)

એક પણ નહીં

16.

ભારત દેશ ની મદય માંથી કયું વૃત પસાર થાય છે

a)

વિષુવવૃત

b)

મકરવૃત

c)

કર્કવૃત

d)

ઉતરધ્રુવૃત

17.

નકશા માં આ ચિહ્નન શુ દર્શાવે છે

a)

પર્વત

b)

નદી

c)

પોસ્ટ ઓફિક

d)

ટેકરી

18.

ભારત ના નકશા માં મેઘાલય રાજ્ય કઈ દિશામાં આવેલું છે

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

અગ્નિ

19.

કઈ સંસ્થા ઈસરો દવારા અવકાશ માં સ્થાપિત ઉપગ્રહ દવારા લેવાયેલ તસ્વીરથી નકશાઓ તૈયાર કરે છે

a)

નેશનલ ઍટલાસ થિમૈટિક મેપ ઓર્ગેનાઇઝેશન

b)

નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી

c)

સર્વે ઓફ ઇન્ડિયા

d)

અન્ય

20.

સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ભારત માં ક્યાં આવેલી છે

a)

ન્યુ દિલ્હી

b)

હૈદરાબાદ

c)

કલકત્તા

d)

દેહરાદૂન

21.

ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે કયો ખૂણો (દિશા)આવેલો

a)

વાયવ્ય

b)

અગ્નિ

c)

ઈશાન

d)

એક પણ નહીં

22.

રંગીન નકશા માં ખેતી પ્રદેશ દર્શવા માટે કયો રંગ હોય છે

a)

લીલો

b)

પીળો

c)

કાળો

d)

લાલ

23.

- - - - - આ રૂઢ સંજ્ઞા શુ દર્શાવે છે

a)

જિલ્લાની સીમા

b)

રાજ્ય ની સીમા

c)

દેશ ની સીમા

d)

અન્ય

24.

ભારત દેશ માં કેટલા રાજ્યો આવેલો છે

a)

29

b)

27

c)

28

d)

33

25.

ક્યાં સાધન વડે દિશા જાણી શકાય છે

a)

બંદૂક

b)

ઍટલાસ

c)

હોકાયંત્ર

d)

રેખાં ખંડ