Font size
Worksheetsપ્રાચીન નગરો અને ગ્રંથો
Total questions: 20
Worksheet time: 24mins
સિંધુખીણ સભ્યતાના અવશેષો સૈ પ્રથમ ક્યાં નગર માંથી મળ્યા હતા?
હડપ્પા
લોથલ
મોહેંજોદડો
કલીબંગન
આપણો પ્રાચિનતમ વેદ કયો છે?
ઋગ્વેદ
સામવેદ
યજુવેદ
અથર્વવેદ
લોથલમાં ઈટોના બનેલા માળખા ને શું કહે છે?
ચબુતરો
ધક્કો
બંદર
ફેક્ટરી
કચ્છ જીલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે?
રંગપુર
લોથલ
ધોળાવીરા
લાખાબાવળ
હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?
ચિત્રકલા
વેપાર
બંદર
અન્નભંડારો
હડપ્પીય સભ્યતાનો અંત શેને કારણે આવ્યો?
પુર
ધરતીકંપ
રોગચાળો
આપેલા તમામ
ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું?
શિકાર
રાજ્યકારભાર
મનોરંજન
ગવેષ્ના
કલીબંગન હાલ ----------------રાજ્યમાં છે.
(a)
ઋગ્વેદ ------------ભાષામાં લખાયેલ છે.
(a)
રોઝડી હડપ્પીય સભ્યતાનું સ્થળ -----------------જીલ્લામાં આવલું છે.
(a)
લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ -----------હતું.
(a)
ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા --------------ના પાણીના સંગ્રહની વ્યવસ્થા છે.
(a)
સિંધુખીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તાઓ પર -------------ની વ્યવસ્થા હતી.
(a)
સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય --------------હતો.
(a)
સિંધુખીણ સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું છે?
ઋગ્વેદમાંથી કઈ -કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે?
સિંધુખીણ સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા?
પુરાતત્વીય સ્થળ હડપ્પા હાલ ક્યાં આવેલું છે?
હડપ્પીય સભ્યતાના મકાનો એક અને બે માળના હતા.
ખોટું
સાચું
કલીબંગનમાં એક જાહેર સ્નાગર મળી આવ્યું છે.
સાચું
ખોટું
