wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

બુદ્ધના પૂર્વજન્મો સાથે કેટલી જાતકકથાઓ સંકળાયેલ છે?

a)

250

b)

330

c)

550

d)

700

2.

બુદ્ધુનું બાળપણનું નામ શુ હતું?

a)

શુદ્ધોધન

b)

ગૌતમ

c)

સિદ્ધાર્થ

d)

ઉપરમાંથી એકપણ નહિ

3.

બુદ્ધના પાલકમાતા કોણ હતાં?

a)

મહાદેવી

b)

ગૌતમી મહાપ્રજાપતિ

c)

યશોધરા

d)

ત્રિશલાદેવી

4.

સિદ્ધાર્થના પત્નીનું નામ જણાવો

a)

ત્રિશલાદેવી

b)

ગૌતમી

c)

યશોધરા

d)

ઉપરોક્ત એકપણ નહિ

5.

સિદ્ધાર્થે કેટલા વર્ષની વયે જ્ઞાનપ્રાપ્તિ માટે ગૃહત્યાગ કર્યો હતો?

a)

25

b)

30

c)

35

d)

40

6.

સિદ્ધાર્થને કઈ જગ્યાએ જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?

a)

બોધિગયા

b)

કુશીનારા

c)

સારનાથ

d)

મહેસાણા

7.

બુદ્ધનો અર્થ શુ થાય છે?

a)

સિદ્ધાર્થ

b)

જાગ્રત કે જ્ઞાની

c)

ગૌતમ

d)

વર્ધમાન

8.

જ્ઞાનપ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ગયા હતાં?

a)

સારનાથ

b)

બોધિગયા

c)

કપિલવસ્તુ

d)

કુશીનારા

9.

બુદ્ધના પ્રથમ ઉપદેશને શુ કહેવાય છે?

a)

તૃષ્ણા

b)

તૃષ્ણાનો ત્યાગ

c)

અષ્ટાંગિક માર્ગ

d)

ધર્મચક્રપરિવર્તન

10.

બુદ્ધના મતે દુઃખમાંથી મુક્તિ મેળવવાના કેટલા આર્ય સત્ય છે?

a)

2

b)

4

c)

6

d)

8

11.

બુદ્ધ કેટલી ઉંમરે નિર્વાણ પામ્યા હતાં?

a)

80

b)

70

c)

30

d)

40

12.

બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતાં?

a)

લુમ્બિની

b)

કપિલવસ્તુ

c)

કુશીનારા

d)

સારનાથ

13.

જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા છે?

a)

1

b)

12

c)

24

d)

48

14.

જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ છે?

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

ઉપરોક્ત બન્ને

d)

ઉપરોક્ત એકપણ નહિ

15.

જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ છે?

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

પાર્શ્વનાથ

d)

મહાવીરસ્વામી

16.

જૈનધર્મના ચોવીસમાં તીર્થકર કોણ છે?

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

પાર્શ્વનાથ

d)

મહાવીરસ્વામી

17.

મહાવીરસ્વામીનું બાળપણનું નામ જણાવો.

a)

સિદ્ધાર્થ

b)

બુદ્ધ

c)

વર્ધમાન

d)

ઉપરોક્ત એકપણ નહિ

18.

વર્ધમાનની પત્નીનું નામ શુ હતું?

a)

યશોધરા

b)

યશોદા

c)

ગૌતમી

d)

મહાદેવી

19.

મહાવીરસ્વામીએ ભીક્ષુક જીવન ધારણ કરી કેટલા વર્ષ કઠોર તાપશ્ચર્યાં કરી?

a)

5

b)

7

c)

10

d)

12

20.

મહાવીરસ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાનપ્રાપ્ત થયુ હતું?

a)

ઋજુપાલિક

b)

નર્મદા

c)

સાબરમતી

d)

ગંગા

21.

મહાવીરસ્વામીના ઉપદેશને ક્યાં નામે ઓળખાય છે?

a)

ધર્મચક્રપરિવર્તન

b)

ઋજુપાલિક

c)

ત્રિરત્ન

d)

ઉપરોક્ત એકપણ નહિ

22.

ત્રિરત્ન સિદ્ધાંત એટલે શુ?

a)

સમ્યક દર્શન

b)

સમ્યક જ્ઞાન

c)

સમ્યક આચરણ

d)

ઉપરોક્ત ત્રણેય

23.

મહાવીરસ્વામી કેટલી ઉંમરે નિર્વાણ પામ્યા હતાં?

a)

70

b)

71

c)

72

d)

73

24.

મહાવીરસ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતાં?

a)

પાવાપુરી

b)

કુંડગ્રામ

c)

લુમ્બિની

d)

સારનાથ

25.

આશરે કેટલા વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીરસ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા?

a)

2000

b)

2500

c)

25000

d)

200