wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.S(6) ch1,2

Total questions: 30

Worksheet time: 25mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયમાં માનવી તેના ઉપર લખાણ કરતો હતો?

a)

કાપડ

b)

કાગળ

c)

ભુર્જ વૃક્ષની આંતરછાલ

2.

નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી?

a)

અભિલેખો

b)

તામ્રપત્રો

c)

વાહનો

3.

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

a)

અભિલેખો

b)

કાગળ પર ના લખાણ

c)

કાપડ પરનાં લખાણ

4.

હિમાલયમાં થતાં કયા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી?

a)

ચીડ

b)

ભૂર્જે

c)

દેવદાર

5.

શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ ને શું કહેવામાં આવે છે ?

a)

અભિલેખો

b)

ભોજપત્રો

c)

તાડપત્ર

6.

કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે?

a)

અકબરના

b)

સિદ્ધરાજ જયસિંહના

c)

સમ્રાટ અશોકના.

7.

ઈતિહાસીક સ્ત્રોતનો અધ્યયન કરનાર આ કયા નામથી ઓળખાય છે?

a)

ભૂસ્તરશાસ્ત્રી

b)

ખગોળશાસ્ત્રી

c)

પુરાતત્વ શાસ્ત્રી

8.

ઈતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કઇ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે ?

a)

ગંગાના

b)

યમુનાના

c)

સિંધુના

9.

ઈરાની ઓ ઓ સિંધુ નદીને શું કહેતા હતા?

a)

ગંગે ય

b)

ઇન્ડસ

c)

હીંડોસ

10.

ગ્રીસના લોકો સિંધુ નદીની શું કહેતા હતા?

a)

ગંગે ય

b)

ઇન્ડસ

c)

હીંદોસ

11.

કયા વેદમાં થી આપણે ભારત નામ જાણવા મળે છે?

a)

ઋગ્વેદમાં થી

b)

સામવેદ માંથી

c)

અથર્વવેદ

12.

ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપક ના જન્મ વર્ષથી કરવામાં આવેલ?

a)

ઈસુ ખ્રિસ્તના

b)

મહાવીર સ્વામી

c)

ગૌતમ બુદ્ધ

13.

ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?

a)

ઈસુ ખ્રિસ્ત

b)

હજરત મહંમદ પયગંબર

c)

ગૌતમ બુદ્ધ

14.

ઘણીવાર સાલવારી ને A.D.ને બદલે કઈ રીતે લખવામાં આવે છે?

a)

C.E

b)

B.C

c)

B.C.E

15.

નીચેનામાંથી કોને હસ્ત પ્રત ગણાતા નથી?

a)

ભોજપત્ર

b)

તાડપત્ર

c)

તામ્રપત્ર

16.

આદિમાનવો નું જીવન કેવું હતું?

a)

ભટકતુજીવન

b)

સ્થાઈ જીવન

c)

નગર વસાહત નું જીવન

17.

આદિમાનવ શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા ન હતા?

a)

બંદૂક

b)

પથ્થરનાં હથિયાર

c)

લાકડાના હથિયારો.

18.

ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

a)

મધ્ય પ્રદેશ.

b)

ગુજરાત

c)

બિહાર.

19.

સ્થાયી જીવનથી આદિમાનવ એ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી?

a)

પશુપાલન

b)

ઉદ્યોગ

c)

કૃષિ

20.

આદિમાનવ એટલે. ... .. . .....

a)

ભટકતું જીવન જીવતામાનવીઓ

b)

શિકાર કરીને જીવન જીવતા માનવીઓ

c)

ખૂબ જ જૂના સમયના માનવીઓ

d)

આપેલ તમામ.

21.

બિહારના કયા સ્થળેથી ભેંસ બળદ અને ઓજારો ના અવશેષો મળ્યા છે?

a)

ચિરાદ

b)

ભૂર્ઝોં હોમ

c)

કાશ્મીર માં

22.

ઈનામગામ ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે?

a)

ગુજરાત

b)

રાજસ્થાન.

c)

મહારાષ્ટ્ર

23.

ઇનામ ગામ માં કેવા આકારના ઘર મળી આવ્યા છે?

a)

ગોળ

b)

ચોરસ

c)

ત્રિકોણ.

24.

દક્ષિણ ભારતમાં કઇ ગુફામાં થી રાખ ના અવશેષો મળ્યા છે?

a)

કરનુલ

b)

રાજસ્થાન.

c)

ગુજરાત.

25.

આદિમાનવ ના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?

a)

ચક્ર

b)

દૂરબીન

c)

ખેતી

26.

માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો ?

a)

ગારા માટી અને ધાસ ના મકાનમાં.

b)

તંબુમા

c)

ઝૂપડામાં

27.

માનવીના સ્થાયી જીવન નો પ્રથમ સાથીદાર કોણ હતો?

a)

બળદ.

b)

હાથી

c)

કુતરો.

28.

કઈ બે પ્રવૃતિઓ એ આદિમાનવ ને થઈ જીવન તરફ પરિવર્તિત કર્યા ?

a)

ખેતી અને પશુપાલન.

b)

શિકારી અને ચોકીદારી

c)

સવારી અને ખલાસી.

29.

મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?

a)

પાકિસ્તાન.

b)

ભારત.

c)

શ્રીલંકા.

30.

આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો?

a)

ઈલેક્ટ્રીક

b)

યાંત્રિક

c)

લોખંડ

d)

પથ્થર ની