Font size
Worksheetsઆપણા રાષ્ટ્રીય પ્રતીકો (શ્રી ડેલ પ્રા.શાળા)
Total questions: 30
Worksheet time: 15mins
આપણા રાષ્ટ્રધ્વજનું માપ જણાવો ?
3:5
3:2
3:7
5:7
ભારત દેશની રાજધાની નું નામ જણાવો ?
દિલ્હી
ગાંધીનગર
કલકત્તા
ચેન્નઈ
આપણા રાજ્ય પ્રાણી નું નામ જણાવો ?
વાઘ
સિંહ
ગાય
ઘોડો
ચિત્રમાં દર્શાવેલ રાષ્ટ્રીય ચક્રમાં કેટલા આરા છે ?
20
22
24
26
આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
મોર
ચકલી
ગરુડ
હંસ
આપણું રાજ્ય પક્ષી કયુ છે ?
મોર
કોયલ
બાજ
ફ્લેમિંગો
આપણી રાષ્ટ્રીય રમત કઈ છે ?
કબડી
લંગડી
ખો ખો
હોકી
આપણી રાજ્ય રમત કઈ છે ?
ખો ખો
કબડ્ડી
લંગડી
હોકી
આપણા રાષ્ટ્રીય ચક્ર નું નામ જણાવો ?
સુદર્શન ચક્ર
અશોક ચક્ર
ગોવિંદ ચક્ર
એક પણ નહીં
ચિત્રમાં દર્શાવવામાં આવેલ આપણા રાષ્ટ્રીય વૃક્ષ નું નામ જણાવો ?
પીપળો
વડ
આંબો
લીમડો
આપણું રાજ્ય ફૂલ કયો છે ?
ગુલાબ
મોગરો
જાસુદ
ગલગોટો
આપણા રાજ્ય ગીત નું નામ જણાવો ?
જન ગણ મન
જય જય ગરવી ગુજરાત
વંદે મારતમ
મનુષ્ય તું બડા મહાન હૈ
આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
ગલગોટો
ગુલાબ
મોગરો
કમળ
નીચેનામા આપણું રાજ્ય નૃત્ય કયું છે
ભાંગડા
કુચીપુડી
ગરબા
એક પણ નહીં
આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
વાઘ
સિંહ
બકરી
ગેંડો
આપણું રાષ્ટ્રીય ફળ કયું છે ?
ચીકુ
દાડમ
પપૈયું
કેરી
આપણો રાષ્ટ્રીય તહેવાર જણાવો ?
દિવાળી
હોળી
26 જાન્યુઆરી
રક્ષાબંધન
આપણો રાષ્ટ્રધ્વજ મુખ્ય કેટલાં રંગોનો બનેલો છે ?
1
2
3
4
ભારત નું રાષ્ટ્રગાન કયું છે ?
જનગનમન
વંદે માતરમ
અમારા સોનારા બંગલા
એક પણ નહીં
ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે ?
વંદે માતરમ
જન ગણ મન
મનુષ્ય તુ બડા મહાન હૈ
એક પણ નહીં
આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે ?
માછલી
ડોલ્ફિન
કાચબો
એક પણ નહીં
આપણી રાષ્ટ્રીય નદી કઈ છે ?
નર્મદા
ગંગા
ગોદાવરી
સાબરમતી
આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે ?
ડોલર
રૂપીયા
ઉપરના બંને
એકપણ નહિ
આપણો રાષ્ટ્રીય કેલેન્ડર કયો છે
સવંત કેલેન્ડર
શક કેલેન્ડર
વિક્રમ કેલેન્ડર
એક પણ નહીં
ગુજરાત રાજ્યનું પાટનગર જણાવો ?
દિલ્હી
ગાંધીનગર
અમદાવાદ
પાલનપુર
આપણા હાલના વડાપ્રધાન શ્રી નું નામ જણાવો ?
શ્રી વિજયભાઈ રૂપાણી
શ્રી આનંદીબેન પટેલ
શ્રી નરેન્દ્રભાઇ મોદી
શ્રી રાહુલભાઈ ગાંધી
આપણો રાષ્ટ્ર ગાન કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ ?
1 મિનિટ 5 સેકન્ડ
60 સેકન્ડ
55 સેકન્ડ
52 સેકન્ડ
નીચેનામાંથી કયો ભારતનો પાડોશી દેશ નથી ?
પાકિસ્તાન
શ્રીલંકા
નેપાળ
ઓસ્ટ્રેલિયા
"વંદે માતરમ" - ગીત ના રચયિતા કોણ છે ?
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ગોપાલ કૃષ્ણ ગોખલે
લાલ બહાદુર શાસ્ત્રી
15 ઓગષ્ટ 2020 ના રોજ ભારત કેટલામા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવા જઈ રહ્યો છે ?
71મા
72મા
73મા
74મા
