wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Nmms સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 16

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

આપણા દેશની સંસદ મ્યા શહેરમાં આવેલી છે?

a)

મુંબઈ

b)

અમદાવાદ

c)

ભોપાલ

d)

દિલ્લી

2.

આપણા દેશની સર્વોચ્ય સંસ્થા કઇ છે?

a)

વડી અદાલત

b)

સર્વોચ્ય અદાલત

c)

સંસદ

d)

રાષ્ટ્રપતિ ભવન

3.

કયા દેશમાં સૌથી વધુ મતદાતાઓ છે ?

a)

યુ.એસ. એ

b)

ભારત

c)

જાપાન

d)

બ્રિટન

4.

સંસદની બેઠકો કોના આધારે નક્કી કરવામાં આવે છે?

a)

રાજ્યોની વસ્તીના આધારે

b)

રાજ્યોના વિસ્તારના આધારે

c)

રાજ્યોની વિવિધતાના આધારે

d)

રાજ્યોના સંસાધનોનો આધારે

5.

લોકસભાના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ?

a)

30 કે તેથી વધુ

b)

25 કે તેથી વધુ

c)

20 કે તેથી વધુ

d)

18 કે તેથી વધુ

6.

લોકસભાની મુદત કેટલા વર્ષ ની હોય છે?

a)

7

b)

6

c)

5

d)

4

7.

રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?

a)

2

b)

8

c)

10

d)

12

8.

રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવી છે ?

a)

8

b)

11

c)

16

d)

24

9.

રાજ્યસભાના ઉમેદવાર થવા માટે કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ?

a)

30 કે તેથી વધુ

b)

20 કે તેથી વધુ

c)

25 કે તેથી વધુ

d)

18 કે તેથી વધુ

10.

રાજ્યસભાના સરેક સભ્યના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે?

a)

8

b)

7

c)

6

d)

5

11.

રાજ્યસભા માંથી દર વર્ષે કેટલા ભાગમાં સભ્યો નિવૃત્ત થાય છે ?

a)

પાંચમા

b)

અડધા

c)

ચોથા

d)

ત્રીજા

12.

દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોણે કહેવામાં આવે છે?

a)

લોકસભાને

b)

રાજ્યસભા ને

c)

સંસદને

d)

વિધાનસભા ને

13.

દેશના પ્રથમ નાગરિક કોણ કહેવાય છે?

a)

ઉપ રાષ્ટ્રપ્રમુખ

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

પ્રધાનમંત્રી

d)

સંરક્ષણમંત્રી

14.

દેશના બંધારણીય વડા કોણ છે?

a)

સર સેનાધિપતી

b)

ઉપ રાષ્ટ્રપ્રમુખ

c)

લોકસભાના સ્પીકર

d)

રાષ્ટ્રપ્રમુખ

15.

આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે?

a)

લોકસભા સ્પીકર

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

પ્રધાનમંત્રી

16.

આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ય વડા કોણ છે?

a)

સંરક્ષણ મંત્રી

b)

પ્રધાનમંત્રી

c)

રાષ્ટ્રપ્રમુખ

d)

સર સેનાધીપતી

17.

દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતો ની નિમણુક કોણ કરે છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

કેન્દ્ર સરકાર ના ગૃહમંત્રી

c)

કેન્દ્ર સરકાર ના નાણામંત્રી

d)

પ્રધાનમંત્રી

18.

સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે?

a)

પ્રધાનમંત્રી

b)

ઉપ રાષ્ટ્રપતિ

c)

રાષ્ટ્રપતિ

d)

વરિષ્ઠ સંસદ સભ્ય

19.

રાજ્યના મંત્રીમંડળ ને બરતરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કોણ લાવી શકે?

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

મુખ્યમંત્રી

d)

વડા પ્રધાન

20.

રાષ્ટ્રપ્રમુખ બનવા માટે વય મર્યાદા શું છે ?

a)

25 વર્ષ કે તેથી વધુ

b)

30 વર્ષ કે તેથી વધુ

c)

40 વર્ષ કે તેથી વધુ

d)

35 વર્ષ કે તેથી વધુ

21.

રાષ્ટ્ર પ્રમુખના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે?

a)

6

b)

7

c)

4

d)

5

22.

રાષ્ટ્રપ્રમુખની ગેર હાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે?

a)

લોકસભા સ્પીકર

b)

ઉપ રાષ્ટ્રપ્રમુખ

c)

પ્રધાનમંત્રી

d)

સૌથી વધુ વયના સંસદ સભ્ય

23.

આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતાં?

a)

ઇન્દિરા ગાંધી

b)

સરોજિની નાયડુ

c)

અમૃતા પ્રીતમ

d)

પ્રતિભા પાટિલ

24.

સંસદની કારોબારીના વડા કોણ છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

લોકસભાના સ્પીકર

c)

પ્રધાનમંત્રી

d)

ઉપરાષ્ટ્રપતિ

25.

પ્રધાનમંત્રી અને તેમના મંત્રી મંડળને શપથગ્રહણ કોણ કરાવે છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

ઉપ રાષ્ટ્રપ્રમુખ

c)

સર સેનાધીપતિ

d)

મુખ્ય ન્યાય મૂર્તિ

26.

સંઘ સરકારના મંત્રી મંડળની બેઠકોનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

પ્રધાનમંત્રી

c)

ઉપ રાષ્ટ્રપ્રમુખ

d)

ગૃહપ્રધાન

27.

ભારતમાં બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રુએ રાજ્યસભાના સ્પીકર તરીકે કોણ જવાબદારી નિભાવે છે?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

ઉપ રાષ્ટ્રપ્રમુખ

c)

લોકસભાના સ્પીકર

d)

પ્રધાનમંત્રી

28.

ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડલના આધારે વિકસાવી છે?

a)

જાપાન

b)

યુ. એસ એ.

c)

બ્રિટન

d)

ફ્રાંસ

29.

આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે?

a)

સૌ સમાન , સૌને સન્માન

b)

સૌ સમાન, સૌનું કલ્યાણ

c)

સૌને સન્માન, સૌ પ્રત્યે સદ્ભાવ

d)

સૌ સમાન, સૌ પ્રત્યે સમભાવ

30.

નીચેના માંથી કાયમી ગૃહ કયું છે ?

a)

રાજ્યસભા

b)

લોકસભા

c)

વિધાનસભા

d)

વિધાન પરિષદ