NEW
Font size
Worksheetsસર્વોચ્ચ અદાલત
Total questions: 25
Worksheet time: 13mins
આ ચિત્રને ઓળખો.
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
સર્વોચ્ચ અદાલત
વડી adalat
ભારતમાં ........................... ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો હતો.
28, ફેબ્રુઆરી 1950 ના રોજ
28, જાન્યુઆરી 1950 ના રોજ
28, જાન્યુઆરી 1947 ના રોજ
28, માર્ચ 1950 ના રોજ.
આપણા બંધારણે કોને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખ્યું છે ?
મંત્રીમંડળને
ન્યાયતંત્રને
પ્રજાતંત્રને
રાજ્યસભા અને લોકસભાને
દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.
સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)
તાલુકા અદાલત (ટ્રાયલ કોર્ટ)
વડી અદાલત (હાઈ કોર્ટ/ નજીરી અદાલત / કોર્ટ ઓફ રેકોર્ડ્સ)
જીલ્લા અદાલત
દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી નીચું છે.
સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)
તાલુકા અદાલત (ટ્રાયલ કોર્ટ)
વડી અદાલત (હાઈ કોર્ટ/ નજીરી અદાલત / કોર્ટ ઓફ રેકોર્ડ્સ)
જીલ્લા અદાલત
મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે.
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
વડી અદાલત
સર્વોચ્ચ અદાલત
કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો કઈ અદાલત ઉકેલે છે ?
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
સર્વોચ્ચ અદાલત
વડી અદાલત
ગુજરાતમાં નર્મદા નદી પર ......................... ખાતે બંધ બાંધવામાં આવ્યો છે.
કેવડીયા કોલોની
નવાગામ
સરદાર સરોવર
નર્મદા
દરેક વ્યક્તિ પોતાના કયા અધિકારોના માટે અદાલતમાં જઈ શકે છે ?
સામાજિક
આર્થિક
રાજકીય
મૂળભૂત
સર્વોચ્ચ અદાલતે ઈ.સ. ...................... ના દશકામાં ગરીબો માટે ' જાહેરહિતની અરજી' ની વ્યવસ્થા અમલમાં મૂકી છે.
1950
1970
1980
1960
લોક હિત, રક્ષણ, અને કલ્યાણ માટે શાની જરૂર પડે છે ?
અદાલતની
બંધારણની
કાયદાની
સજાની
ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર સરકારના ત્રણ અંગોમાનું મહત્વનું અંગ છે.
સાચું
ખોટું
ઉપરના બંને વિકલ્પ
આપણા દેશની બધી અદાલતોમાં વડી અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે.
સાચું
ખોટું
ઉપરના બંને વિકલ્પ સાચા છે
આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે.
અમદાવાદમાં
દિલ્હીમાં
મુંબઈમાં
આગ્રામાં
આપણા રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે.
અમદાવાદમાં
દિલ્હીમાં
મુંબઈમાં
આગ્રામાં
સરદાર સરોવર યોજનાથી કયા-કયા રાજ્યોના ઘણા વિસ્તારોને પાણી પહોચાડી શકાશે ?
કેરલ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ
બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ
કાશ્મીર, પંજાબ, હરિયાણા
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ
આપણા બંધારણે ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખ્યું છે.
ખોટું
સાચું
આપણા દેશમાં ન્યાય આપવા માટે કેવી ન્યાય-વ્યવસ્થા છે ?
સળંગ
ચડતા ક્રમમાં
ઉતરતા ક્રમમાં
વાંકાચૂકા ક્રમમાં
નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે ?
સર્વોચ્ચ અદાલત
વડી અદાલત
તાલુકા અદાલત
જીલ્લા અદાલત
ગરીબ લોકો ન્યાય મેળવી શકે તે માટે સર્વોચ્ચ અદાલતે કઈ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે ?
લોક અદાલત
જાહેર હિતની અરજી
ગરીબો માટે મફત કેશ લડવા માટે વકીલો રાખ્યા છે
ગરીબોને કેશો લડવા માટે અલગ અદાલત બનાવી છે.
આપણા દેશમાં ન્યાયતંત્રને કોનાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે ?
નેતાઓ અને મંત્રીઓથી
પ્રજા અને સમાજથી
ગામડા અને શહેરોથી
ધારાસભા અને કરોબરીથી
નર્મદા નદી પર બંધની ઉંચાઈ 110 મીટરથી વધે નહિ તે માટેની તકરારોનો નિવેડો લાવવા સર્વોચ્ચ અદાલતે કયા દિવસે ચુકાદો આપ્યો ?
8મી એપ્રિલ, 2008
8મી માર્ચ, 2008
8મી માર્ચ, 2006
8મી એપ્રિલ, 2005
જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે તો તે ક્યાં જઈ શકે છે ?
અદાલતમાં
સર્વોચ્ચ અદાલતમાં
નેતાઓ પાસે
મંદિરમાં
ન્યાયાધીશ પર નિયંત્રણ હોય તો શું થાય ?
સાચો ચૂકાદો આપે
ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી નિર્ણય લઇ શકે નહિ.
ગુનેગારને આકરી સજા આપી શકે.
ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી નિર્ણય લઇ શકે.
સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોચી શકે તે માટે તે માટે શાની વ્યવસ્થા કરી છે ?
જાહેર હિતની અરજી
લોક અદાલત
તાલુકા અદાલત
સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જીલ્લા અદાલત, તાલુકા અદાલત
