NEW
Font size
WorksheetsS.S STD7 UNIT:10 QUIZ
Total questions: 25
Worksheet time: 8mins
પર્યાવરણ શબ્દ કેટલા શબ્દોનો બનેલો છે?
૧
૨
૩
ઉપરનામાંથી એક પણ નહીં
પૃથ્વી ઉપર કુલ કેટલા આવરણો આવેલા છે?
૧
૨
૪
૬
પૃથ્વી ઉપરનું કયુ આવરણ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ ,ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે?
મૃદાવરણ
જલાવરણ
જીવાવરણ
વાતાવરણ
મહાસાગરો, સાગરો, સરોવરો અને નદીઓ વગેરેનો સમાવેશ કયા આવરણમાં થાય છે?
જલાવરણ
વાતાવરણ
મૃદાવરણ
જીવાવરણ
પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે?
જીવાવરણ
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
કયા આવરણમાં વનસ્પતિ ,પ્રાણીઓ જીવજંતુ અને માનવનો સમાવેશ થાય છે?
વાતાવરણ
જલાવરણ
મૃદાવરણ
જીવાવરણ
પર્યાવરણના મુખ્ય ત્રણ પ્રકાર છે .આ વિધાન સાચું કે ખોટું?
સાચું
ખોટું
કંઈ કહી શકાય નહીં
................. પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કુદરતી
માનવનિર્મિત
સામાજિક
ઉપરનામાંથી કોઈ પણ નહીં
આપેલ ચિત્ર પૃથ્વી ઉપરના કયા આવરણ સાથે સંબંધ ધરાવે છે?
વાતાવરણ
મૃદાવરણ
જીવાવરણ
જલાવરણ
પૃથ્વી સપાટી ઉપર પાણીના વિશાળ ભંડાર ધરાવતા ભાગોને ................ કહે છે.
નદીઓ
હિમનદીઓ
સરોવરો
મહાસાગર
નીચેનામાંથી કયું નામ પૃથ્વી ઉપર આવેલા ચાર મહાસાગરો સાથે જોડાયેલું નથી?
પેસિફિક
એટલાન્ટિક
એન્ટાર્કટિકા
આર્કટિક
કયા સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે?
ભરતીના સમયે
ઓટના સમયે
ભરતી અને ઓટ બંનેમાં
ભૂકંપ આવે ત્યારે
બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલા કલાક જેટલો હોય છે?
12:45 કલાક જેટલો
12:35 કલાક જેટલો
12:25 કલાક જેટલો
12:55 કલાક જેટલો
મહાસાગરીય ગરમ પ્રવાહો કઈ દિશા તરફ ગતિ કરતા હોય છે?
ધ્રુવોથી વિષુવવૃત તરફ
વિષુવવૃતથી ધ્રુવો તરફ
ઉત્તરથી દક્ષિણ તરફ
પૂર્વ થી પશ્ચિમ તરફ
માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. આ વિધાન કોણે કહેલું છે?
રવીન્દ્રનાથ ટાગોર
એપીજે અબ્દુલ કલામ
મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરુ
જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી શેનું પ્રદૂષણ વધે છે?
ભૂમિનું પ્રદુષણ
જળ પ્રદૂષણ
હવા પ્રદૂષણ
ધ્વનિ પ્રદૂષણ
આપેલું ચિત્ર કયા પ્રદૂષણ નું વર્ણન કરે છે?
ધ્વનિ પ્રદૂષણ
જળ પ્રદૂષણ
હવા પ્રદૂષણ
ભૂમિનું પ્રદુષણ
નીચે આપેલા વાયુ પૈકી કયા વાયુઓ વાહનોના ધુમાડામાંથી નીકળે છે?
નાઇટ્રસ ઓક્સાઈડ
કાર્બન મોનોકસાઈડ
કાર્બન ડાયોક્સાઇડ
બેન્જોપાયરીન
ઉપરના તમામ
આપેલ ચિત્ર કયા પ્રદૂષણ નું વર્ણન કરે છે?
હવા પ્રદૂષણ
અવાજ પ્રદૂષણ
જમીન પ્રદૂષણ
જળ પ્રદૂષણ
'પ્રદુષણમુક્ત એવા સી.એન.જી ,પી.એન.જી, સૌર ઊર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ.'
આ વિધાન કયા પ્રદૂષણને અટકાવવાના ઉપાય તરીકે બંધબેસતું છે?
જળ પ્રદૂષણ
અવાજ પ્રદૂષણ
વાયુ પ્રદૂષણ
ભૂમિ પ્રદૂષણ
કારખાનાઓમાં ચાલતાં યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, ટી.વી નો વધુ પડતો અવાજ તથા લાઉડ સ્પીકરો અને ડી.જે નો અવાજ
....................... પ્રદૂષણ વધારે છે .
ભૂમિ
જળ
હવા
ધ્વનિ
"સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ."
આ વિધાન કયા પ્રદૂષણ અટકાવવાના ઉપાય તરીકે સાચો છે.
ધ્વનિ પ્રદૂષણ
હવા પ્રદૂષણ
જળ પ્રદૂષણ
જમીન નું પ્રદૂષણ
વાતાવરણ સૂર્યના ............ કિરણોનું શોષણ કરી સજીવસૃષ્ટિનું રક્ષણ કરે છે.
પારરક્ત
પારજાંબલી
કલીલ
અલ્ટ્રાસોનિક
ધ્વનિ પ્રદૂષણને ...... પણ કહેવાય છે.
કર્કશ અવાજ
ઘોંઘાટ
કર્ણપ્રિય અવાજ
ધ્વનિ શોષક અવાજ
સમુદ્રનું પાણી મોજારૂપે કિનારા તરફ ધસી આવે છે. જેને ............. કહે છે.
ભરતી
ઓટ
ત્સુનામી
ભૂકંપ
