Worksheetsખંડ પરિચય આફ્રિકા અને એશિયા
Total questions: 20
Worksheet time: 10mins
કયા ભુખીખંડ પરથી તનેય મુખ્ય વૃતો પસાર થાય છે.
એશિયા
ઉત્તર અમેરિકા
આફ્રિકા
યુરોપ
કયા ખંડનો નકશો છે.
એશિયા
યુરોપ
દક્ષિણ અમેરિકા
આફ્રિકા
વિશ્વમાં સૌથી લાંબી નદી કઈ છે.
અમેઝોન
નાઇલ
ગંગા
સીંધુ
સૌથી લાંબી ફાટખીણ કયા ખંડમાં આવેલ છે.
આફ્રિકા
યુરોપ
ઉત્તર અમેરિકા
એક પણ નહિ
સહરાનું રણ કયા દેશમાં પથરાયેલ છે.
દક્ષિણ આફ્રિકા
ઈજીપ્ત
બ્રાઝીલ
એક પણ નહિ.
કયા દેશને લવિંગનો ટાપુ કહે છે.
મેડાગસકા
ઝાંઝીબાર
શ્રીલંકા
ઉપરમાંથી એક પણ નહિ.
કેરા કયા દેશનું પાટનગર છે.
ઈજીપ્ત
દક્ષિણ આફ્રિકા
નાયઝાર
યુગાન્ડા
યુરોપ અને આફ્રિકા ખંડ વચે કયો સમુદ્ન આવેલ છે.
હિન્દ સાગર
ભૂમધ્ય સાગર
રાતો સાગર
એક પણ નહિ.
આફ્રિકામાં આવેલ સૌથી ઉંચો પર્વત કયો છે
એટલાસ
કિલીમાંન્ઝારો
માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ મેન્કેલી
ભારતના જમીની સીમાથી જોડાયેલ પાડોશી દેશ નથી .
પાકિસ્તાન
નેપાળ
શ્રીલંકા
ચીન
સૌથી ઉંચો ઉચ્ચપ્રદેશ કયો છે.
તિબ્બત
મળવાનો ઉચ્ચપ્રદેશ
દખ્ખણ ઉન્ચ્ચપ્રદેશ
એક પણ નહિ
આર્કટીક મહાસાગરને મળતી નદી કઈ છે.
લીના
યાગત્સે
તેગ્રીસ
સિક્યાગ
આ પ્રાણી કયા જોવા મળે છે.
ભારત
ચીન
અરબ અમીરાત
રશિયા
મીઠા પાણીના સરોવર
કાસ્પિયન
ચિલ્કા
પુલીકટ
બેઈકલ
વિશુવાવૃત્તીય પ્રદેશમાં થતું વ્રુક્ષ કયુ છે.
મેફોગની
બાવળ
નારિયેળ
એક પણ નહિ.
અંધારિયા ખંડ તરીકે ઓર્ખીયે છીએ.
ઉત્તર અમેરિકા
દક્ષિણ અમેરિકા
યુરોપ
એક પણ નહિ.
કયા દેશના લોકો છે
ભારત
નેપાળ
પાકિસ્તાન
ચીન
હું દરિયાકિનારાનું વ્રુક્ષ છું.
ઉપર માંથી એક પણ નહિ .
હું આફ્રિકા અને ગીરના જંગલોમાં રહું છું.
કયા સમૃદ્ધ નું ચિત્ર છે.
હિન્દ મહાસાગર
અરબ સાગર
પેસેફિક મહાસાગર
મૃત સાગર
