Font size
WorksheetsSocial science unit 1 sem 1 grrathod
Total questions: 25
Worksheet time: 13mins
તુર્કો એ કયું શહેર જીતી લીધું હતું ?
કોન્સ્ટેન્ટિનોપલ
કલ્યાણ નગર
બંગાળ
ઇંગ્લેન્ડ
આરબ વેપારીઓ વર્ષો પહેલા ભારત સાથે કયા માર્ગે વેપાર કરતા હતા??
જળમાર્ગે
જમીન માર્ગે
હવાઈ માર્ગે
રેલમાર્ગ
ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું ઝડપનાર કોલંબસ......... નો વતની હતો.
ઇટાલી
પોર્ટુગલ
ફ્રાંસ
બ્રિટન
" પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુ થી પણ જઈ શકાય " આ વિચારધારા ધરાવતો સાગરખેડૂ કોણ હતો??
વાસ્કો દ ગામા
કોલંબસ
હોકિંગ્સ
સર ટોમસ રો
વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ??
ભારત
ઇટાલી
પોર્ટુગલ
બ્રિટન
વાસ્કો-દ-ગામા દક્ષિણ આફ્રિકા જઈ કેપ ઓફ ગુડ હોપ થી ........ પહોંચ્યો
હિન્દુસ્તાન
પાકિસ્તાન
અમેરિકા
ચીન
ભારતમાં આવેલી ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની નો વડો કોણ હતો ???
હોકિન્સ
સર ટોમસ રો
દુ પ્લે
રોબર્ટ ક્લાઈવ
પોર્ટુગલોએ કઈ સાલમાં ગોવા જીત્યું હતું
1506
1560
1667
1592
બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ભારતના કયા બંદરે આવ્યું ?
સંજાણ
સુરત
કાલીકટ
મુંબઈ
વાસ્કો-દ-ગામા ભારત કયા દિવસે આવી પહોચ્યો ?
22 મે 1498માં
15 મે 1506માં
22 જુન 1502માં
15 જુન 1506માં
ભારતમાં વેપાર કરવા માટે ઈંગ્લેન્ડમાં કઈ સાલમાં 'બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની'ની સ્થાપના કરવામાં આવી હતી ?
1506
1600
1608
1592
સિરાજ-ઉદ-દૌલા બંગાળનો નવાબ ક્યારે બન્યો ?
ઈ.સ. 1756માં
ઈ.સ. 1757માં
ઈ.સ. 1764માં
ઈ.સ. 1857માં
વાસ્કો-દ-ગામા ભારત આવ્યો ત્યારે કાલીકટનો રાજા કોણ હતો ?
ઔરંગઝેબ
શાહજહાં
જહાંગીર
ઝામોરીન
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
શાહ આલમને
મીરજાફરને
આપેલ એકપણ નહી
મીરકાસીમને
પોર્ટુગીઝોએ કાલીકટમાં સ્થાપેલી વેપારી કોઠી ફરતે કિલ્લો બાંધી તેના રક્ષક તરીકે કોની નિમણુક કરી ?
અલ્બુકર્કની
આપેલ એકપણ નહી
મહંમદ- ઈબ્ન- મજીદ
ઔરંગઝેબની
ઈ.સ. 1492માં ભારત આવવા નીકળેલો કોલંબસ ક્યાં પહોચી ગયો.
ભારત
આફ્રિકા
શ્રી લંકા
અમેરિકા
બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું ?
સિરાજ-ઉદ-દૌલા અને અંગ્રેજો
મીરકાસીમ અને અંગ્રેજો
શાહ આલમ અને અંગ્રેજો
મીરજાફર અને અંગ્રેજો
પોર્ટુગીઝોએ સૌપ્રથમ વેપારી કોઠી ક્યારે સ્થાપી ?
ઈ.સ. 1502માં
ઈ.સ. 1508માં
ઈ.સ. 1506માં
ઈ.સ. 1500માં
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
ઈ.સ. 1757માં
ઈ.સ. 1857માં
ઈ.સ. 1764માં
ઈ.સ. 1767માં
અમેરિકા ખંડની શોધ કોણે કરી ?
અમેરીગો વેસ્પુચીએ
સર ટોમસ રોએ
ક્રિસ્ટોફર કોલમ્બસે
વાસ્કો-દ-ગામાએ
અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની છૂટ મેળવી?
ઝામોરીન
શાહજહાં
ઔરંગઝેબ
જહાંગીર
પોર્ટુગીઝોએ સૌપ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી ?
મુંબઈ
કાલીકટ
સુરત
કોલકાતા
ભારત આવવાના જળમાર્ગ શોધવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો?
ક્રિસ્ટોફર કોલંબસે
વાસ્કો-દ-ગામાએ
સર ટોમસ રોએ
કેપ્ટન હોકીન્સે
ઈ.સ.૧૭૫૬ બંગાળના નવાબ કોણ બન્યા ????
સિરાજ ઉદ દોલા
મીર કાસીમ
મીરજાફર
રોબોટ કલાઈવ
બકસરની લડાઈ માં અંગ્રેજોની હાર થઈ ? સાચું કે ખોટું
સાચું
ખોટું
