wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ એકમ ૭ ગુપ્તવંશ અને અન્ય શાસકો

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો ?

a)

શ્રી ગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત બીજો

2.

સિક્કાઓમાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?

a)

સમુદ્રગુપ્ત ને

b)

ચંદ્રગુપ્ત બીજાને

c)

સ્કંદગુપ્ત ને

d)

કુમાર ગુપ્તને

3.

દિલ્હી ખાતે લોહ સ્તંભનુ નિર્માણ કોના સમયમાં થયું ?

a)

સમુદ્રગુપ્તના

b)

સ્કંદગુપ્તના

c)

ચંદ્રગુપ્ત બીજાના

d)

ચંદ્રગુપ્ત પહેલાના

4.

કુમાર ગુપ્ત ના સમયમાં કઈ વિદ્યાપીઠ ની સ્થાપના થઈ હતી ?

a)

વલભી

b)

નાલંદા

c)

વિક્રમશીલા

d)

કાશી

5.

કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની રાજગાદીએ બેઠો ?

a)

ઈ .સ .330 માં

b)

ઈ. સ. ૩19 માં

c)

ઈ.સ. 335 માં

d)

ઈ.સ.340 માં

6.

ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજ કન્યા સાથે થયા હતા ?

a)

કુમારદેવી સાથે

b)

માયાદેવી સાથે

c)

કુમારીદેવી સાથે

d)

રાજદેવી સાથે

7.

કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો ?

a)

નરસિંહ ગુપ્તે

b)

કુમારગુપ્તે

c)

ચંદ્રગુપ્ત પહેલાએ

d)

સમુદ્રગુપ્તે

8.

સમ્રાટ સમુદ્રગુપ્ત ની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ?

a)

પ્રયાગરાજના

b)

દિલ્હીના

c)

ઉજ્જૈનના

d)

જુનાગઢના

9.

ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો ?

a)

કુમાર ગુપ્ત

b)

વિક્રમાદિત્ય

c)

સમુદ્રગુપ્ત

d)

સ્કંદગુપ્ત

10.

ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું ?

a)

ચંદ્રગુપ્ત બીજાએ

b)

સમુદ્રગુપ્તે

c)

ચંદ્રગુપ્ત પહેલાએ

d)

સ્કંદગુપ્તે

11.

ગુપ્ત સામ્રાજ્યની મહત્તતાનું સર્જક કયો રાજા હતો ?

a)

બુધગુપ્ત

b)

સમુદ્રગુપ્ત

c)

કુમાર ગુપ્ત

d)

સ્કંદગુપ્ત

12.

સમુદ્રગુપ્ત પછી તેના સ્થાને ગાદી પર કયો રાજા આવ્યો હતો ?

a)

ચંદ્રગુપ્ત પહેલો

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

સ્કંદગુપ્ત

d)

કુમાર ગુપ્ત

13.

ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો ?

a)

સમુદ્રગુપ્ત

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

સ્કંદગુપ્ત

d)

ચંદ્રગુપ્ત પહેલો

14.

કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો ?

a)

સમુદ્રગુપ્ત

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

ચંદ્રગુપ્ત પ્રથમ

d)

શ્રી ગુપ્ત

15.

ચંદ્રગુપ્ત બીજાના રાજ વૈદ કોણ હતા ?

a)

મહર્ષિ ચરક

b)

વરા મિહિર

c)

અશ્વ ઘોષ

d)

ધનવંતરી

16.

ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી ?

a)

તક્ષશિલા

b)

નાલંદા

c)

ઉજ્જૈન

d)

મેહરોલી

17.

ચંદ્રગુપ્ત બીજાના અવસાન બાદ ગાદી પર કોણ આવ્યું હતું ?

a)

કુમાર ગુપ્ત પહેલો

b)

સ્કંદગુપ્ત

c)

શ્રી ગુપ્ત

d)

રામ ગુપ્ત

18.

અજંતાની કેટલી ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી ?

a)

ચંદ્રગુપ્ત બીજાના

b)

કુમાર ગુપ્તના

c)

સમુદ્ર ગુપ્તના

d)

શ્રી ગુપ્તના

19.

ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ?

a)

યુ એન સ્વાંગ

b)

ઈસ્તિંગ

c)

ફાહિયાન

d)

સેલ્યુક્સ

20.

કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ હતો ?

a)

કુષાણયુગ

b)

મૌર્ય યુગ

c)

ચોલયુગ

d)

ગુપ્તયુગ

21.

કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે ?

a)

કાલિદાસ ને

b)

ભવભૂતિને

c)

બાણભટ્ટને

d)

કવિ માઘને

22.

શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી ?

a)

બ્રહ્મગુપ્તે

b)

આર્યભટ્ટે

c)

ચરકે

d)

ભાસ્કરાચાર્ય

23.

પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ?

a)

વરાહમિહિર

b)

આર્યભટ્ટ

c)

ભાસ્કરાચાર્ય

d)

બાણભટ્ટ