wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

social science s.t.d.6 sem 2 ch 7-8-9

Total questions: 20

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

લામા તરીકે ઓળખાતા સાધુઓ ક્યાં ધર્મના અનુયાયી છે

a)

બૌદ્ધધર્મના અનુયાયી

b)

હિંદુધર્મના અનુયાયી

c)

જૈનધર્મના અનુયાયી

d)

શીખધર્મના અનુયાયી

2.

ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું ?

a)

નરેન્દ્ર

b)

વર્ધમાન

c)

સિદ્ધાર્થ

d)

યશોધરા

3.

ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયા પછી સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?

a)

સારનાથ

b)

બુદ્ધગયા (બોધિગયા)

c)

કુશીનારા

d)

વૈશાલી

4.

ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?

a)

ગૌતમ બુધ્દ્ધ

b)

આદિગુરૂ શંકરાચાર્યજીએ

c)

સ્વામિ વિવેકાનંદ

d)

મહાવીર સ્વામીએ

5.

જૈન ધર્મના ૨૪ માં તીર્થકાર તરીકે કોણ ગણાય છે ?

a)

મહાવીર સ્વામિ

b)

રામાનંદ

c)

શંકરાચાર્ય

d)

ગૌતમ બુદ્ધ

6.

જૈન અને બૌદ્ધ ભિક્ષુઓ ............ અને ................... માં રહેતા હતા?

a)

ઘર અને ઝુપડી

b)

સંઘ અને વિહાર

c)

વન અને ગામ

d)

મંદિર અને ચોક

7.

ગૌતમ બુદ્ધ ક્યાં ગણરાજ્યના રાજકુમાર હતા ?

a)

મગધ

b)

કાશી

c)

શાકય

d)

વૈશાલી

8.

પાઠ્યપુસ્તકનું આ ચિત્ર શેનું છે ?

a)

મંદિર

b)

સ્તૂપ

c)

મસ્જીદ

d)

ગુરુદ્વારા

9.

ઉતર ગુજરાતની તળપદી બોલી તો સૌરાષ્ટ્રની ............ બોલી

a)

કાઠિયાવાડી

b)

ચરોતરી

c)

સુરતી

d)

કચ્છી

10.

................. ઉત્સવની ઉજવણીમાં ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ?

a)

ઉત્તરાયણ

b)

નવરાત્રી

c)

ગણેશ ચતુર્થી

d)

દિવાળી

11.

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસે જે મેળા ભરાય તેને શું કહે છે ?

a)

પાટ

b)

ગુજરી

c)

ઉર્સ

d)

હાટ

12.

ઘેરનૃત્ય, હોળીનૃત્ય, ટીપણીનૃત્ય વગેરે ક્યાં ગુજરાતી પ્રજાના જાણીતા નૃત્યો છે ?

a)

કચ્છી

b)

સુરતી

c)

આદિવાસી

d)

ભરવાડ

13.

સમ્રાટ અશોક ............ નો પુત્ર હતો

a)

સમ્રાટ ચન્દ્રગુપ્તનો

b)

સમ્રાટ બિન્દુસારનો

c)

સમ્રાટ વિક્રમાદિત્યનો

d)

સમ્રાટ પુષ્પમિત્રનો

14.

અર્થશાસ્ત્રના નિપુણ ક્યાં બુદ્ધિમાન આચાર્યે ચન્દ્રગુપ્તને મૌર્ય સામ્રાજ્ય સ્થાપવામાં મદદ કરી હતી ?

a)

આચાર્ય મુક્તાનંદ

b)

આચાર્ય રામાનંદ

c)

આચાર્ય ચાણક્ય (કૌટિલ્ય)

d)

આચાર્ય સુખાનંદ

15.

મગધ સામ્રાજ્યની રાજધાની કઈ હતી ?


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. - હળવદ જી. - મોરબી

a)

વૈશાલી

b)

કૌશામ્બી

c)

પાટલીપુત્ર (પટના)

d)

ગિરિનગર

16.

કલિંગના યુદ્ધ પછી અશોકનું હૃદયપરિવર્તન થતા ક્યાં બૌદ્ધ સાધુનાં ઉપદેશથી અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તેનો પ્રચાર કર્યો ?

a)

ઉપગુપ્ત

b)

મહાવીર

c)

સિદ્ધનાથ

d)

ચંદ્રગુપ્ત

17.

સમ્રાટ અશોકે ધમ્મ ( ધર્મ)ના પ્રચાર માટે સિલોન (શ્રીલંકા) પુત્ર ............ અને પુત્રી ........... ને મોકલ્યા હતા?

a)

નરેન્દ્ર અને સંઘમિત્રા

b)

મહેન્દ્ર અને સંઘમિત્રા

c)

મહેન્દ્ર અને અંશુમિત્રા

d)

જયેન્દ્ર અને સુમિત્રા

18.

આપણી રાજમુદ્રા ક્યા -ક્યા જોવા મળે છે ?


શ્રી ઈંગોરાળા પ્રા. શાળા તા. - હળવદ જી. - મોરબી

a)

સિક્કાઓ

b)

ચલણી નોટો

c)

સરકારી કાગળો

d)

આપેલ તમામ

19.

સમ્રાટ અશોકે .........................ધર્મને રાજ્યાશ્રય આપ્યો ?

a)

જૈન

b)

બૌદ્ધ

c)

શીખ

d)

પારસી

20.

આપેલ ચિત્ર શેનું છે ?

a)

સૌરાષ્ટ્રના મકાન

b)

બહુમાળી મકાન

c)

કચ્છનો ભૂંગો

d)

ગ્રામ્ય વિસ્તારના મકાન