wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ -6 એકમ 13 ભારત ભૂપૃષ્ઠ , આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે ?

a)

એટલાન્ટિક મહાસાગર

b)

આર્કટિક મહાસાગર

c)

હિંદ મહાસાગર

d)

પેસિફિક મહાસાગર

2.

ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે ?

a)

32.8 લાખ

b)

55. 2 લાખ

c)

18 .6 લાખ

d)
  1. 29 .5 લાખ

3.

ભારતની ઉત્તર - દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે ?

a)

2933

b)

3130

c)

3214

d)

3090

4.

ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે ?

a)

2933

b)

3180

c)

3090

d)

3280

5.

ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે ?

a)

વિંધ્ય

b)

એન્ડિઝ

c)

આલ્પ્સ

d)

હિમાલય

6.

વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે ?

a)

માઉન્ટ એવરેસ્ટ

b)

કાંચનજંગા

c)

K2

d)

ધવલ ગીરી

7.

ભારતીય મહામરૂસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે ?

a)

પશ્ચિમ

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

ઉત્તર

8.

દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

a)

પતકાઈ

b)

લુશાઇ

c)

અરવલ્લી

d)

વિંધ્ય

9.

ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે ?

a)

નવેમ્બરથી ફેબ્રુઆરી

b)

ડિસેમ્બર થી ફેબ્રુઆરી

c)

માર્ચથી મે

d)

જૂનથી સપ્ટેમ્બર

10.

ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ

11.

ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે ?

a)

મોસમી

b)

સમધાત

c)

વિષમ

d)

સમ

12.

ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે ?

a)

નૈઋત્ય

b)

ઈશાન

c)

વાયવ્ય

d)

અગ્નિ

13.

પશ્ચિમ ઘાટના વધુ વરસાદ વાળા વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

a)

પાનખર

b)

કંટાળા

c)

વરસાદી

d)

ભરતીના ( મેન્ગ્રુવ )

14.

મહોગની અને રોજવુડ કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે ?

a)

કાંટાળા

b)

વરસાદી

c)

ભરતીના ( મેન્ગ્રુવ )

d)

પાનખર

15.

ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?

a)

વરસાદી

b)

પાનખર

c)

સૂકા અને ઝાંખરાવાળા

d)

સમશીતોષ્ણ કટિબંધીય

16.

ચીડ , દેવદાર અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે ?

a)

ભરતીના ( મેન્ગ્રુવ )

b)

પાનખર

c)

પર્વતીય

d)

વરસાદી

17.

સુંદરવન ક્યાં આવેલું છે ?

a)

મહા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

b)

ગોદાવરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

c)

ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

d)

કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં

18.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?

a)

સિંહ

b)

વાઘ

c)

હાથી

d)

ગાય

19.

ભારતના જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે ?

a)

ગીરના જંગલોમાં

b)

કેરળના જંગલોમાં

c)

કર્ણાટકના જંગલોમાં

d)

હિમાલયની તળેટીના જંગલોમાં

20.

આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?

a)

ગરુડ

b)

સુરખાબ

c)

મોર

d)

કબુતર

21.

ગુજરાતમાં ગુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે ?

a)

અમરેલીમાં

b)

જૂનાગઢમાં

c)

કચ્છમાં

d)

સાબરકાંઠામાં

22.

ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે ?

a)

નારાયણ સરોવરમાં

b)

સરદાર સરોવરમાં

c)

નર્મદા સરોવરમાં

d)

નળ સરોવરમાં