NEW
Font size
WorksheetsSocial science
Total questions: 25
Worksheet time: 13mins
ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટનું શાસન હતું ?
મૌર્ય
ગુપ્ત
લિચ્છવી
દુષાણ
ચેર રાજ્યનું બીજું નામ શું છે ?
મદુરા
કેરલ
તિકનેલવેલી
રાષ્ટ્ર
યમુના નદીને કિનારે વસેલું શહેર કયું છે ?
પટના
લખનઉ
આગરા
પટના
ભારતના રાજ્યો...
26
27
28
29
વિધાનસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે ?
અધ્યક્ષ
રાજ્યપાલ
કાયદામંત્રી
મુખ્યમંત્રી
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ?
23.50
45.5
66.5
90
ભારતમાં દિવસ હોય ત્યારે કયા દેશમાં રાત હશે ?
જાપાન
ઓસ્ટ્રેલિયા
કેનેડા
દક્ષિણ આફ્રિકા
સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરે છે ?
પોલીસતંત્ર
ધારાસભા
ન્યાયતંત્ર
કારોબારી
ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે ?
દક્ષિણ
ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
કુલ રેખાંશવૃતો કેટલા ?
90
180
270
360
ધારાસભાનું ઉપલુ ગૃહ કયા નામે ઓળખાય છે ?
વિધાનસભા
લોકસભા
વિધાન પરિષદ
રાજ્યસભા
એશિયા ખંડમાં ભારતનું સ્થાન કઇ દિશામાં છે ?
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે ?
કર્કવૃત્ત
મકરવૃત્ત
વિષુવવૃત્ત
દક્ષિણ ધ્રુવવૃત્ત
પૃથ્વીનું સૌથી મોટા ઘડિયાળ....
સૂર્ય
તારો
ચંદ્ર
નક્ષત્રો
ભારતનો સમુદ્ર કિનારાની લંબાઈ...
7200 કિમી
7517 કિમી
6100 કિમી
6800 કિમી
રાજ્યના બંધારણીય વડા કોણ છે ?
મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્ર પ્રમુખ
મુખ્યમંત્રી
રાજયપાલ
એક રેખાંશવૃત્તને સૂર્ય સામે પસાર થતા કેટલો સમય લાગે ?
4 મિનિટ
10 કલાક
16 મિનિટ
24 કલાક
ભારતની દક્ષિણે કયો દેશા આવેલો છે ?
પાકિસ્તાન
ભૂતાન
મ્યાનમાર
શ્રીલંકા
સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે ?
ધારાસભા
ન્યાયતંત્ર
મંત્રી મંડળ
કારોબારી
આપણા દેશની પ્રમાણ સમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે ?
ગાંધીનગર
અલાહાબાદ
કોલકાતા
અમૃતસર
મદુરાઈ પ્રસિધ્ધ મંદિર.....
તિરુપતિ બાલાજી
મીનાક્ષી મંદિર
બૃહદેશ્વર
વિકપાક્ષ
કયો રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાતર રેખા કહે છે ?
180
360
82.5
90
ચૌલ વંશની રાજધાની....
ઉજ્જૈન
કનોજ
અજમેર
તાંજોર
વિસ્તારની દૃષ્ટિએ દુનિયામા ભારતનું સ્થાન....
5
10
17
7
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી....
વાઘ
સિંહ
હાથી
ચિત્તો
