NEW
Font size
Worksheets18-બજાર
Total questions: 30
Worksheet time: 15mins
જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?
ચાર રસ્તા
સટ્ટા બજાર
દલાલ બજાર
બજાર
કયા બજારની દુકાનોમાં વિવિધ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે?
સાપ્તાહિક બજારમાં
મહોલ્લા બજારમાં
નિયંત્રિત બજારમાં
મોલમાં
આપણે તેલ,મસાલા અને ગૃહ વપરાશની વસ્તુઓ ક્યાંથી ખરીદીએ છીએ?
કરિયાણાની દુકાનેથી
ડેરીમાંથી
રેંકડીઓ માંથી
સ્ટેશનરી ની દુકાનેથી
કયા બજારની દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે?
ગુજરી બજારની
શોપિંગકોમ્પ્લેક્સની
મહોલ્લા બજારની
મોલની
કયુ બજાર એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?
મોલ
સાપ્તાહિક બજાર
નિયંત્રિત બજાર
મહોલ્લા બજાર
એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શું કહે છે?
શોપિંગ કોમ્પ્લેક્સ
મહોલ્લા બજાર
મોલ
સાપ્તાહિક બજાર
કયા બજારના શો-રૂમોમાં ગ્રાહકને વસ્તુની છાપેલી કિંમત પર વિશેષ વળતર આપવામાં આવે છે?
શોપિંગ કોમ્પ્લેક્સના
મોલના
સાપ્તાહિક બજારના
મહોલ્લા બજારના
કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત શું હોવું જરૂરી છે?
સારી બેન્કિંગ વ્યવસ્થા
સારી દુકાનો
સારી બજાર વ્યવસ્થા
સારા વેપારીઓ
ખેત ઉત્પાદનના વેચાણમાં ખેડૂતોનું શોષણ થતું અટકાવવા માટે સરકારે કઈ વ્યવસ્થા કરી છે?
માર્કેટયાર્ડની
કૃષિ મેળાની
અદ્યતન ગોદામોની
કૃષિ મંડળઓની
કયા બજારમાં ખેડૂતોની ખેતપેદાશોનું જાહેર હરાજી થી વેચાણ કરવામાં આવે છે?
ગુજરી બજારમાં
મોલમાં
નિયંત્રિત બજારમાં
મહોલ્લા બજારમાં
કયા બજારમાં ખેડૂતોને રાત્રી રોકાણ, નિવાસની સુવિધ, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન વગેરેની સુવિધા મળે છે?
શોપિંગ કોમ્પ્લેક્સમાં
ગુજરી બજારમાં
મોલમાં
નિયંત્રિત બજારમાં
કયા બજારમાંથી ખરીદેલી વસ્તુ સીધી ગ્રાહકના ઘર સુધી પહોંચી જાય છે?
મોલમાંથી
નિયંત્રિત બજારમાંથી
ઓનલાઇન બજારમાંથી
સાપ્તાહિક બજારમાંથી
જે વેપારી કારખાનામા ઉત્પાદિત થતો માલસામાન મોટા પ્રમાણમાં ખરીદે તેને કયો વેપારી કહેવાય?
જથ્થાબંધ વેપારી
નાનો દુકાનદાર
મોટો દુકાનદાર
છૂટક વેપારી
ખેતપેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂત કયા ખાતરનો ઉપયોગ કરે છે?
કમ્પોસ્ટ ખાતર
રાસાયણિક ખાતર
છાણિયું ખાતર
અળસિયાનું ખાતર
નાણાં આપીને ચીજ વસ્તુ કે સેવા ખરીદનારને શું કહી શકાય?
મોટો વેપારી
નાનો વેપારી
છૂટક વેપારી
ગ્રાહક
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?
યુ. એસ. એ. માં
ગ્રેટ બ્રિટનમાં
ભારતમાં
જાપાનમાં
કોઈપણ વસ્તુની ખરીદીના સમયે કયા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ?
ક્રેડિટ કાર્ડના બિલનો
છાપેલા બિલનો
ડેબિટ કાર્ડના બિલનો
જીએસટી વાળા બિલનો
ઘર વપરાશની અને ઇલેક્ટ્રોનિકસ વસ્તુઓ કયા માર્કની ખરીદવી જોઈએ?
હોલમાર્કની
આઈ. એસ. આઈ. માર્કની
એગમાર્કની
એફ. એસ.એસ એ. આઈ.માર્કની
સોના ચાંદીના દાગીના કયા માર્કના ખરીદવા જોઈએ?
એગમાર્કના
વુલમાર્કના
આઈ.એસ.આઈ.માર્કના
હોલમાર્કના
ઊનની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે?
આઈ.એસ.આઈ
આઇ. એસ. ઓ
એગમાર્કના
વુલમાર્કના
ખાદ્ય પદાર્થોની બનાવટો પર કયો માર્કો લગાડવામાં આવે છે?
એગમાર્ક
વુલમાર્ક
આઈ. એસ. આઈ.
હોલમાર્ક
ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો?
ઇ.સ. 1986 માં
ઈ. સ. 1970 માં
ઈ. સ. 1968 માં
ઈ. સ. 1972 માં
શું બનાવવા માટે કપાસ એ કાચોમાલ છે?
પ્લાસ્ટિક
કાપડ
ફટાકડા
દૂધ
શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની હોય છે?
લાલ રંગની
લીલા રંગની
ભૂરા રંગની
પીળા રંગની
વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો?
માર્કોને
એક્સપાયરી ડેટને
બિલ લેવું
આપેલ તમામને
માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગની નિશાની કરવામાં આવે છે?
લીલા રંગની
લાલ રંગની
પીળા રંગની
ભૂરા રંગની
તમે ખેડૂત છો તો તમારું ઉત્પાદન ક્યાં વેચવા જશો?
માર્કેટયાર્ડમાં
જીઆઇડીસી માં
મોલમાં
આપેલ તમામ
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે?
5
6
7
8
કયા પ્રકારના બજારમાં વસ્તુ ખરીદવા સ્થળ પર જવું પડતું નથી?
ગુજરી બજારમાં
શોપિંગ મોલમાં
ઓનલાઇન બજારમાં
મહોલ્લા બજારમાં
તમે દુકાનેથી પેન ખરીદો છો તો તમે શું કહેવાઓ?
જથ્થાબંધ વેપારી
છૂટક વેપારી
નાનો વેપારી
ગ્રાહક
