wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પાઠ 4 અંગ્રેજ સમયન શહેરો ,ગ્રહ ઉધોગો અને ઉધોગો MCQ -NAUSIL PATE

Total questions: 34

Worksheet time: 17mins

Name
Class
Date
1.

બ્રિટિશ કંપનીએ ક્યાં કયા ઉધોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતને 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું?

a)

ગૃહ ઉધોગો

b)

હુન્નર ઉધોગો

c)

કાપડ ઉધોગ

d)

આપેલ તમામ

2.

નીચેનામાંથી પોર્ટુગીઝએ મુંબઈ ટાપુ કોને દહેજમાં આપ્યો હતો

a)

બ્રિટન સમ્રાટ જેમ્સ પ્રથમ

b)

બ્રિટન સમ્રાટચાર્લ્સ બીજા

c)

બ્રિટન પ્રધાનમંત્રી ને

d)

એક પણ નહીં

3.

ઇ.સ 1573 માં ક્યાં મુઘલ બાદશાહએ સુરત શહેર જીત્યું હતું

a)

જહાંગીર

b)

શાહજહાં

c)

અકબર

d)

બહાદુરશાહ 1

4.

મુઘલયુગમાં કયું શહેર પ્રચ્છીમ ભારતનું મહત્વનું વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું

a)

દિલ્લી

b)

સુરત

c)

કલકત્તા

d)

આપેલ તમામ

5.

ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ કયા શરૂ થઈ હતી

a)

કલકત્તા

b)

સુરત

c)

મુંબઇ

d)

અમદાવાદ

6.

કયા ગવર્નર ના સમયમાં દરમિયાન ભારતમાં ઘણા સુધારા થયા હતા?

a)

લોર્ડ કરઝન

b)

લોર્ડ કેનિંગ

c)

ડેલહાઉશી

d)

લોર્ડ મીંટો

7.

અંગ્રેજોના સમયમાં કયા નું મલમલ જાણીતું હતું

a)

પાટણ

b)

અમદાવાદ

c)

ઢાકા

d)

સુરત

8.

ભારતમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું?

a)

ચેન્નાઇ

b)

મુંબઈ

c)

સાકચી (જમશેદપુર)

d)

સુરત

9.

અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી?

a)

જમશેદજી તાતા

b)

રણછોડલાલ છોટાલાલ

c)

ચીનલાલ પટેલ

d)

જવાહરલાલ નહેરુ

10.

અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્લી ક્યારે જીતી લીધું હતું?

a)

1805

b)

1800

c)

1803

d)

1911

11.

ડેલહાઉશીના સમયમાં ક્યાં ક્યાં શહેરો વચ્ચે તારની શરૂઆત થઈ હતી?

a)

કલકત્તા-ચેન્નઇ

b)

મુંબઈ-પેશાવર

c)

દિલ્લી-મુંબઈ

d)

એક પણ નહિ

12.

કયા બ્રિટિશ ગવર્નરને આધુનિક ભારતનો નિર્માતા કહેવામાં આવે છે?

a)

લોર્ડ વિલિયમ

b)

ડેલહાઉશી

c)

લોર્ડ કરઝન

d)

બેંટિંક

13.

કયા ગવર્નરના સમયમાં રેલવે ,તાર અને ટપાલની શરૂઆત થઈ હતી

a)

વેલેસલી

b)

ચર્ચિલ

c)

ડેલહાઉશી

d)

કોર્ન વોલીસ

14.

કયા ગવર્નર ને કોહિનૂર હીરા બ્રિટન મોકલી દીધો હતો

a)

ડેલહાઉશી

b)

મીંટો

c)

મેકોલો

d)

એક પણ નહીં

15.

ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી

a)

1855

b)

1853

c)

1856

d)

1848

16.

નીચેનામાંથી ડેલહાઉશી ને બીજી રેલવે લાઇન કઈ જગ્યાર્યે શરૂઆત કરી હતી

a)

મુંબ8-થાને

b)

રાનીગંજ-કલકત્તા

c)

મુંબઈ-કલકત્તા

d)

લાહોર-કરાચી

17.

સંપૂર્ણ ભારતમાં ડાક વિભાગ હેતુ માટે ડારેક્ટર જનરલ પદ ક્યાં બ્રિટિશ ગવર્નર ના સમયમાં થયું હતું

a)

વેલ્સલી

b)

ડેલહાઉશી

c)

કેંટિંગ

d)

બેન્ટિંક

18.

કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉધોગને નવી દિશા મળી હતી?

a)

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આર્ડ્સ

b)

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ

c)

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ

d)

એક પણ નહીં

19.

ભારતમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ 'સ્થપના ક્યાં થઈ હતી

a)

મુંબઈ

b)

દિલ્લી

c)

બેંગલુરું

d)

અમદાવાદ

20.

ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો

a)

દિલ્લી

b)

મુંબઈ

c)

કલકત્તા

d)

ચેન્નાઇ

21.

જમશેદપુર શહેર કઇ નદીના કિનારે આવેલું છે

a)

ગોદાવરી નદી

b)

સુવર્ણ રેખા

c)

હુગલી

d)

તાપી

22.

ભારતને કોણે ઇંગ્લેન્ડ ના ઉધોગો માટે કાચા માલનું સસ્થાન અને માલ વેચાવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું?

a)

ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટ

b)

ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ

c)

બને

d)

એક પણ નહીં

23.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો?

a)

બહાદુરશાહ ઝફર

b)

નાના સાહેબ પાસેથી

c)

અકબર પાસેથી

d)

બ્રિટન સમ્રાટ પાસેથી

24.

નીચેનામાંથી સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે ખુબજ પ્રખ્યાત હતો?

a)

જરીકામ

b)

વણાટકામ

c)

ભરતકામ

d)

એક પણ નહીં

25.

અંગ્રેજો એ ભારતના પૂર્વ કિનારાના ક્યાં સ્થળે વેપાર ની કોઠી સ્થાપી હતી

a)

ચેનઈ

b)

વિશાખા પટ્ટમ

c)

મછલીપટ્ટમ

d)

એક પણ નહીં

26.

અંગ્રેજોએ ઇસ 1911 માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી

a)

મુંબઈ

b)

દિલ્લી

c)

ભોપાલ

d)

કલકતા

27.

હાલના નવા દિલ્લી ની ડિઝાઇન તૈયાર કરવા માટે .......અને .........વ્યક્તિને કામગીરી સોંપવામાં આવી હતી?

a)

એડવર્ડ લુટીયન્સ

b)

હર્બટબેકર

c)

બંને

d)

એક પણ નહિ

28.

નીચેનામાંથી કયા વિધાન સાચા છે ?

1.ભારત દેશની રાજધાની દિલ્લી છે

2.1573 માં અકબરે સુરત શહેર જીત્યું હતું

a)

માત્ર 1

b)

માત્ર 2

c)

બને

d)

એક પણ નહિ

29.

ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા હતા?

a)

ગુલમહોરના

b)

ગુલાબના

c)

કેસૂડાના

d)

જાસૂદના

30.

ભારતમાં અંગ્રેજ શાસન ની શરૂઆત થતા ભારતના કયા ઉધોગો ધીમે ધીમે નાશ થવા લાગ્યા હતા

a)

સુતરાઉ કાપડ

b)

શિલ્પકામ

c)

ગરમ મસાલા

d)

રેશમી કપડાં

e)

આપેલ તમામ

31.

ભારતીય ધાતુકલાનો ઉત્તમ નમૂનો .........હતો

a)

અકબર ની તલવાર

b)

ટીપું સુલતાન તલવાર

c)

રાણા પ્રતાપની તલવાર

d)

એક પણ નહીં

32.

ભારતમાં સૌપ્રથમ કાપડમિલ ક્યાં શરૂ થઈ હતી?

a)

1855

b)

1854

c)

1853

d)

1856

33.

કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે?

a)

નાગપુર

b)

અમદાવાદ

c)

સોલાપુર

d)

સુરત

34.

દિલ્લીમાં આવેલો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો

a)

અકબર

b)

સલીમ

c)

શાહજહાં

d)

બાબર