wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

S.S(9)ch1,2.

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર માર્ગ નું મુખ્ય કેન્દ્ર કયું હતું?

a)

કોન્સટેટીનોપલ

b)

જેરુસલેમ

c)

દમાસ્કસ

d)

તહેરાન.

2.

ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

a)

કોલંબસ

b)

પ્રિન્સ હેનરી

c)

વાસકોદગામા એ

d)

બારથો લોમ યુ ડયજે

3.

ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું ?

a)

વોરન હેસ્ટીંગ.

b)

વેલેસ્લી

c)

ડેલહાઉસી

d)

કેરિંન

4.

ભારતના ઇતિહાસમાં મૈસુરના વાઘ તરીકે કોણ ઓળખાય છે?

a)

હૈદર અલી

b)

રણજીતસિંહ

c)

ટીપુ સુલતાન

d)

સુલતાન અલીખાન

5.

કઈ યોજના મીઠા ઝેર સમાન હતી?

a)

તટસ્થતા ની યોજના

b)

સહાયકારી યોજના

c)

ખાલસા યોજના

d)

માઉન્ટ બેટન યોજના

6.

અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો?

a)

ટીપુ સુલતાન

b)

મરાઠા

c)

નિઝામ

d)

હૈદર અલી

7.

ખાલસાનીતિ કોણે શરૂ કરી હતી?

a)

વેલેસ્લી

b)

કોર્નવોલીસ એ

c)

વિલિયમ બે ન્ટિકે

d)

ડેલહાઉસીએ

8.

સહાયકારી યોજના કોણે શરૂ કરી હતી?

a)

હે સ્ટિંગ સે

b)

વેલેસ્લી એ

c)

વિલિયમ બેન્ટિક કે

d)

ડેલહાઉસીએ.

9.

ભારતમાં મુંબઈ ,ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણ થી શરૂ થઈ?

a)

મેં યોની

b)

મોર્લે મિન્ટો ની

c)

ચલ્સ વુ ડ

d)

મેં કોલીની

10.

વાસકોદગામા એ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી?

a)

૧૪૯૨

b)

૧૪૯૬

c)

૧૪૯૮

d)

૧૫૦૫

11.

વાસકોદગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું?

a)

હૈદર અલી

b)

ઝામોરિન

c)

ટીપુ સુલતાન નું.

d)

બાજીરાવ

12.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા દેશના વેપારી ઓ એ કરી?

a)

ઇંગ્લેન્ડના

b)

નેધરલેન્ડના

c)

ફ્રાન્સના

d)

ડેનમાર્કના.

13.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

a)

શાહ આલમ ને

b)

મીર જાફરને

c)

મીર હસીમને

d)

Mir kasim અને

14.

કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તા ની શરૂઆત થઈ?

a)

બકસર ના

b)

પ્લાસીના

c)

પાણીપતના

d)

હલ્દીઘાટીના

15.

કોર્નવોલીસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણુક થઇ?

a)

વેલેસ્લીની

b)

ડેલહાઉસીની

c)

વિલિયમ બેન્ટિક ની

d)

જો ન શોરની

16.

ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો?

a)

મુંબઈ અને સતારા વચ્ચે

b)

મુંબઈ અને પુણે વચ્ચે

c)

મુંબઇ અને સુરત વચ્ચે

d)

મુંબઈ અને થાણા વચ્ચે

17.

તે સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારક ગવર્નર જનરલ હતો...

a)

વેલેસ્લી

b)

વિલિયમ બેન્ટિક

c)

ડેલહાઉસી

d)

કોર્નવોલીસ.

18.

કયા ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધ ધારો ઘડાયો?

a)

વેલેસ્લી ના

b)

વિલિયમ બેન્ટિક ના

c)

રીપનના

d)

ડેલહાઉસી.

19.

કંપની કઈ નીતિ થીભારતનો ખેડૂત પાઈમાં લ અને દેવાદાર બન્યો?

a)

અન્યાય જકાતની થી

b)

અન્યાયી મહેસુલ ની તિ થી

c)

અંગ્રેજી શિક્ષણ ની તિથિ

d)

ભેદભાવભરી નીતિ થી.

20.

શાના વેપાર કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા?

a)

ચાના

b)

અફીણના

c)

ખનીજતેલના

d)

શસ્ત્રોના.

21.

પ્રથમ વિશ્વયુદ્ધ ના બીજ કઈ સંધિમાં વવાય હતા?

a)

વર્સેલ્સ

b)

ફ્રેન્ક ફ રટ ની સંધિ

c)

ફ્રાન્સ અને બ્રિટન ની સંધિ

d)

જર્મનીની સંધિ

22.

પ્રથમ વિશ્વયુદ્ધના અંત કઈ સંધિ કરવામાં આવી?

a)

વર્સેલ્સ સંધિ

b)

ગુપ્ત સંધિ

c)

લેટર ની સંધિ

d)

ફ્રેન્ડ ની સંધિ

23.

કઈ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે?

a)

જર્મન ક્રાંતિ

b)

રશિયન ક્રાંતિ

c)

અમેરિકન ક્રાંતિ

d)

ફ્રેન્ચ ક્રાંતિ

24.

પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જતા પરિબળો પૈકી કયું પરિબળ વધારે જવાબદાર હતું?

a)

ઉગ્ર અને સંકુચિત રાષ્ટ્રવાદ

b)

ઇંગ્લેન્ડનો અધ્યતન નૌ કા કાફલો.

c)

મૈત્રી કરાર

d)

ઈટાલીની સરમુખત્યારશાહી

25.

લેનીનકાલ માર્ક્સ ની વિચારસરણી મુજબ કોના વર્ચસ્વ માં માનતો હતો?

a)

મધ્યમ વર્ગના લોકો

b)

શ્રમજીવીઓના

c)

અમીર વર્ગના લોકો

d)

ગરીબ વર્ગના લોકો

26.

પ્રથમ વિશ્વયુદ્ધ નો અંત ક્યારે આવ્યો?

a)

1 ઓગસ્ટ ૧૯૧૮ના રોજ

b)

10 ઓગસ્ટ ૧૯૧૯ના રોજ

c)

15 ઓક્ટોબર 1918ના રોજ

d)

૧૧ નવેમ્બર ૧૯૧૮ના રોજ.

27.

પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વુડ્રો વિલ્સને શાંતિ અને ન્યાય માટે કેટલા મુદ્દા રજૂ કર્યા?

a)

12

b)

14

c)

16

d)

૧૮

28.

શાં ના વેપાર ના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા હતા?

a)

ચા ના

b)

અફીણન

c)

ખનીજતેલના

d)

શસ્ત્રોના

29.

રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

1 ઓગસ્ટ ૧૯૧૯ના દિવસે

b)

15 ડિસેમ્બર ૧૯૨૦ના દિવસે

c)

10 જાન્યુઆરી ૧૯૨૦ના દિવસે

d)

18 જાન્યુઆરી ૧૯૨૧ના રોજ.

30.

નીચેના માંથી કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્ર સંઘમાં જોડાયું ન હતું?

a)

જાપાન

b)

ઇટાલી

c)

અમેરિકા

d)

ફ્રાંસ.