wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ :- 8 એકમ :- 8

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

લોકશાહી ને અંગ્રેજી માં શું કહેવાય

a)

Democracy

b)

Democrecy

c)

Damocracy

d)

Democrecy

2.

સંસદ ને અંગ્રેજી માં શું કહેવાય

a)

PARLIAMANT

b)

PARLAMENT

c)

PARLEMENT

d)

PARLIAMENT

3.

ભારતે કેવી લોકશાહી નું સ્વરૂપ સ્વીકાર્યું છે

a)

એકાત્મક

b)

ભાવાત્મક

c)

ધાર્મિક

d)

સંસદીય

4.

સંસદના બે ગૃહો જણાવો

(સિલેક્ટ કરી સબમિટ કરો)

a)

રાજ્ય સભા

b)

વિધાનસભા

c)

લોકસભા

d)

વિધાન પરિષદ

5.

સંસદમાં ઉપલું ગૃહ કયું છે

a)

રાજ્ય સભા

b)

વિધાનસભા

c)

લોકસભા

d)

વિધાન પરિષદ

6.

રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો હોય છે

a)

545

b)

245

c)

250

d)

238

7.

રાજ્ય સભામાં ગુજરાત ની કુલ બેઠકો કેટલી છે

a)

26

b)

11

c)

12

d)

21

8.

સંસદમાં નીચલુ ગૃહ કયું છે

a)

રાજ્ય સભા

b)

વિધાનસભા

c)

લોકસભા

d)

વિધાન પરિષદ

9.

લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે

a)

545

b)

245

c)

250

d)

238

10.

લોકસભામાં ગુજરાત ની કુલ બેઠકો કેટલી છે

a)

26

b)

11

c)

12

d)

21

11.

નીચેનામાંથી સંસદના કાર્યો કર્યા છે

( સિલેક્ટ કરી સબમિટ કરો )

a)

કાયદા બનાવવા

b)

સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું

c)

જુના પુરાણા કાયદાઓમાં ફેરફાર કરવા

d)

કાયદાનો ભંગ કરવો

12.

લોકસભાની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે

a)

10

b)

5

c)

2.5

d)

4

13.

તમારા વિસ્તાર (બનાસકાંઠા) ના સંસદ સભ્ય નું નામ શું છે

a)

હરિભાઈ ચૌધરી

b)

હરિસિંહ ચાવડા

c)

પરથી ભટોળ

d)

પરબતભાઈ પટેલ

14.

લોક સભામાં શાસક પક્ષના વડા ને કયા પદ માટે નિમવામાં આવે છે

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

સાંસદ

d)

વડાપ્રધાન

15.

રાજ્યસભામાં કુલ કેટલા સભ્યો ની ચૂંટણી થાય છે

a)

250

b)

242

c)

238

d)

239

16.

રાજ્યસભામાં ૧૨ સભ્યોની સીધી નિમણુક કોણ કરી શકે છે

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

સાંસદ

d)

વડાપ્રધાન

17.

રાજ્ય સભા એ કેવું ગ્રુહ છે

a)

હંગામી

b)

વાર્ષિક

c)

કાયમી

d)

દ્વિવાર્ષિક

18.

રાજ્યસભામાંથી દર કેટલા વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે

a)

2

b)

3

c)

4

d)

5

19.

ખરડાને કાયદો બનાવવા માટે કોની મંજૂરી જરૂરી છે

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્ય સભા

d)

લોકસભા

20.

રાજ્ય સભાનું સંચાલન કરનાર ને શું કહેવાય

a)

અધ્યક્ષ

b)

રાષ્ટ્રપતિ

c)

સભાપતિ

d)

રાજ્યપાલ

21.

હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે

a)

રાજ્યપાલ

b)

રાષ્ટ્રપતિ

c)

ઉપરાષ્ટ્રપતિ

d)

વડાપ્રધાન

22.

કારોબારી ને નિયંત્રણમાં કોણ રાખે છે

a)

મુખ્યમંત્રી

b)

વડાપ્રધાન

c)

સંસદ

d)

સભાપતિ

23.

લોકસભા નું સંચાલન કરનાર ને શું કહેવાય

a)

સભાપતિ

b)

અધ્યક્ષ

c)

રાજ્યપાલ

d)

રાષ્ટ્રપતિ

24.

સંસદના બંને ગૃહોમાં થી પસાર કરેલો ખરડો કાયદો ક્યારે બને

a)

રાજ્યપાલની સહીથી

b)

સભાપતિ ની સહીથી

c)

રાષ્ટ્રપતિની સહી થી

d)

વડાપ્રધાનની સહીથી

25.

સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા કોની પાસે હોય છે

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

રાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

મુખ્યમંત્રી