wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 6

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

કપિલવસ્તુના ક્ષત્રિય શું કહેવાતા

a)

હૂણો

b)

શાક્યો

c)

જૈન

d)

બૌદ્ધ

2.

મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા

a)

કુંડ ગ્રામ

b)

પાવાપુરી

c)

બોધી ગયા

d)

પુરુ વેલા

3.

સિદ્ધાર્થના ઘોડાનું નામ શું હતું

a)

ચેતક

b)

કંથક

c)

છન

d)

જીન

4.

ગૌતમ બુદ્ધ નું અવસાન ક્યારે થયું

a)

કુંડળધામ

b)

પુરુ વેલા

c)

બોધી ગયા

d)

કુશીનારા

5.

વર્તમાન ની પુત્રી નું નામ શું હતું

a)

પ્રિયદર્શીની

b)

પ્રિયદર્શીકા

c)

પ્રિયવંશીકા

d)

ત્રિશલા દેવી

6.

મહાવીર સ્વામી કઈ ભાષામાં દેશ આપ્યો

a)

હિન્દી

b)

સંસ્કૃત

c)

પાલી

d)

અર્ધમાગધી

7.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા

a)

ઋષભદેવ

b)

કર્ણદેવ

c)

આદિ ગુરુ

d)

વિષ્ણુગુપ્ત

8.

સિદ્ધાર્થના પુત્ર નું નામ શું હતું

a)

સાહિલ

b)

રાહુલ

c)

મહેન્દ્ર

d)

મિહિર

9.

ગૌતમ બુદ્ધ ના ગુરુ નું નામ શું હતું

a)

વિષ્ણુગુપ્ત

b)

ચાણક્ય

c)

આલાર કલામ

d)

આદિનાથ

10.

વર્ધમાન નું લગ્ન કોની સાથે થયું હતું

a)

યશોધરા

b)

જશોદા

c)

યશોદા

d)

મહાદેવી

11.

ગૌતમ બુદ્ધ ની માતા નું નામ શું હતું

a)

ત્રિશલા દેવી

b)

મહાદેવી

c)

કુમારદેવી

d)

યશોદા

12.

ગૌતમ બુદ્ધ કયા સ્થળે વૃક્ષ નીચે બેસી જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી

a)

કુશીનારા

b)

પાવાપુરી

c)

બોધીગયા

d)

વૈશાખી પૂર્ણિમા

13.

ગૌતમ બુદ્ધ ના પ્રથમ ઉપદેશ ને શું કહેવામાં આવે છે

a)

ધર્મચક્ર પ્રવર્તન

b)

શ્રેષ્ઠ ઉપદેશ

c)

ધાર્મિક ઉપદેશ

d)

ભૌતિક ઉપદેશ

14.

શાક્ય ગણરાજ્યના વડા કોણ હતા

a)

સિદ્ધાર્થ

b)

સુધોદન

c)

શુધ્ધોદન

d)

આદિનાથ

15.

બુધ નો અર્થ શું થાય છે

a)

ધ્યાની

b)

જ્ઞાની

c)

બેધ્યાન

d)

તપસ્વી

16.

ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોવાથી વર્ધમાન શું કહેવાયા

a)

જૈન

b)

જીન

c)

બૌદ્ધ

d)

બૌદ્ધિક

17.

ઘણા દિવસોની સાધના બાદ ગૌતમ બુદ્ધ ને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું

a)

શરદ પૂર્ણિમા

b)

વૈશાખી પૂર્ણિમા

c)

કાર્તિકી પૂર્ણિમા

d)

વૈશાખી અમાવસ

18.

સિદ્ધાર્થ ની પત્ની નું નામ શું હતું

a)

યશોદા

b)

જશોદા

c)

યશોધરા

d)

જશોધરા

19.

સિદ્ધાર્થના સારથી નું નામ શું હતું

a)

છંન

b)

છંદ

c)

મં દ

d)

કનક

20.

મૌર્યયુગ વહીવટીતંત્રમાં ખેતી વિભાગના વડાને શુ કહેવામાં આવતો

a)

સેનાની

b)

પ્રદેશ

c)

સીતાધ્યક્ષ

d)

મહા અક્ષપટલ

21.

મૌર્ય વંશ ની સ્થાપના પહેલા મગધ પર કયા વંશનું શાસન હતું

a)

નંદ વંશ

b)

સોલંકી વંશ

c)

મુગલ વંશ

d)

ગુપ્ત વંશ

22.

ચંદ્રગુપ્ત પહેલા ના પિતા નું નામ શું હતું

a)

ઘટોત્કચ

b)

શ્રીગુપ્ત

c)

ચંદ્રગુપ્ત

d)

ઉપ ગુપ્ત

23.

નીચેનામાંથી કયો ટાપુ નથી

a)

લક્ષદીપ

b)

અંદમાન નિકોબાર

c)

પનામા

d)

પિરોટન

24.

પ્રયાગ પ્રશસ્થિ ની રચના કોણે કરી

a)

કાલિદાસ

b)

સમુદ્રગુપ્ત

c)

હરિષેણ

d)

કવિ કલ્હણ

25.

કયા ગુપ્ત સમ્રાટ અને શકારી નું બિરુદ મળ્યું હતું

a)

શ્રીગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પ્રથમ

c)

ચંદ્રગુપ્ત બીજો

d)

કુમારગુપ્ત

26.

ગુપ્ત સમયમાં રાજ્ય ના દસ્તાવેજો સાચવનાર ને શું કહેવામાં આવતો

a)

મહા પ્રતિહાર

b)

અશ્વપતિ

c)

પુસ્તપાલ

d)

મહાબલાધિકૃત

27.

ગુપ્ત સમયમાં રાજ્યના સેનાપતિ ને શું કહેવામાં આવતો

a)

મહા સંધિ વિગ્રહ

b)

મહાબલાધિકૃત

c)

પુસ્તપાલ

d)

અશ્વપતિ

28.

ગુપ્ત યુગ નો છેલ્લો મહાન સમ્રાટ કોણ હતો

a)

સ્કંદગુપ્ત

b)

ઘટોત્કચ

c)

સમુદ્રગુપ્ત

d)

કુમારગુપ્ત

29.

કવિરાજ નું બિરૂદ કયા ગુપ્ત સમ્રાટ મળ્યું હતું

a)

ચંદ્રગુપ્ત પહેલો

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

સમુદ્રગુપ્ત

d)

કુમારગુપ્ત

30.

ખગોળશાસ્ત્રી વરાહમિહિરે કયો ગ્રંથ લખ્યો હતો

a)

સિદ્ધહેમ શબ્દાનુશાસન

b)

પુસ્તક

c)

બૃહદ સંહિતા

d)

અષ્ટાંગ સંહિતા