NEW
Font size
WorksheetsNMMS SAT SOCIAL SCIENCE 6,7,8
Total questions: 30
Worksheet time: 30mins
વિચારતી અને વિમુક્ત જાતીઓનું જીવન કોના પર આધારિત હતું?
સ્થળાંતરિત ખેતી
લોકોના મનોરંજન
વન્ય પેદાશોના વેચાણ
વન્ય સંસાધન અને પશુપાલન
ભારતની વિચરતી જાતિઓમાં કઈ જાતિનો સમાવેશ થતો નથી?
બજાણીયા જાતિ
બહુરૂપી જાતિ
વણઝારા જાતિ
ભામટા જાતિ
કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે?
નટ કે બજાણીયા
દેવીપૂજક
કાંગસિયા
મદારી
ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતાં માલધારીઓનો વસવાટ ક્યાં નામે ઓળખાય છે?
પાઈક
બેરાદ
ગાડરિયો
નેસ
ભારત સરકારે સ્વતંત્રતા બાદ ક્યારે કાળા કાયદામાંથી વિચરતી જાતિઓને મુક્ત કરી "વિમુત જાતિઓ" તરીકે માન આપ્યું?
1951
1952
1953
1954
વિચરતી અને વિમુક્ત જાતિઓના બાળકોના શિક્ષણ માટે સરકારે શાની સ્થાપના કરી છે?
ફરતી શાળાઓ
આશ્રમશાળાઓ અને છાત્રાલયો
અધ્યતન શાળાઓ અને છાત્રાલયો
માન્ય ઓપન શાળાઓ અને છાત્રાલયો
ભારત કેવો વરસો ધરાવતો દેશ છે?
વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો
વૈવિધ્યપૂર્ણ ધાર્મિક વારસો
વૈવિધ્યપૂર્ણ સામાજિક વારસો
વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક વારસો
નીચેનામાંથી કોણ મોટે ભાગે કાંસકી અને સૌદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરતાં હોય છે?
ડફેર
કાંગસિયા
વેડવા
નટ
જાદુ કરવાં, દોરડાં પર ચાલવું, લાકડી પર ચાલવું જેવાં કરતબોથી લોકોનું મનોરંજન કઈ જાતિ કરતી હતી?
કાંગસિયા
વણઝારા
નટ
દેવીપૂજક
નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન વિચરતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી?
તેઓ વિવિધ પશુઓના વેપાર સાથે સંકળાયેલા હતાં.
અંગ્રેજ સરકારે તેમને કાળા કાયદામાંથી મુક્ત કરતાં તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાતા.
તેઓનું જીવન મોટા ભાગે વન્ય સંસાધન આધારિત હતું.
તેઓ ખેડૂત સાથે વિવિધ વસ્તુઓ વિનિમય કરતાં.
"બીજક" કોનો કવિતાસંગ્રહ છે?
ચૈતન્ય મહાપ્રભુ
સંત તુલસીદાસ
સંત કબીર
વલ્લભાચાર્ય
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ કોણે શરુ કરી હતી?
શંકરાચાર્ય
રામાનુજાચાર્ય
ચૈતન્ય
એકપણ નહી
બંગાળમાં હરી બોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો?
ચૈતન્ય મહાપ્રભુ
શંકરાચાર્ય
રામાનુજાચાર્ય
સ્વામી વિવેકાનંદ
નીચેના ક્યાં સંત કે જેઓ મહારાષ્ટ્રના હતાં અને અભંગોની રચના કરી હતી?
માનદેવ
તુકારામ
કબીર
જ્ઞાનેશ્વર
વિનયપત્રિકા નામના ગ્રંથની રચના કોણે કરી હતી?
તુલસીદાસ
રામાનુજાચાર્ય
કબીર
ચૈતન્ય મહાપ્રભુજી
નરસિંહ મહેતા મૂળ ક્યાંના વતની હતાં?
જુનાગઢ
સુરેન્દ્રનગર
રાજપીપળા
તળાજા
કબીર કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા?
ખેડૂત
વણકર
વ્યાપારી
સૈનિક
સૂફી સંતો કોના પર ભાર મૂકતા હતા?
કર્મકાંડ
પ્રેમ અને કરુણા
ધન સંપતિ
સત્તા
ભક્તિ આંદોલનનું ભારતીય સમાજ પર શું યોગદાન છે?
સામાજિક સુધારણા
ભાષા અને સાહિત્યનો વિકાસ
ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ
તમામ
ભક્તિયુગના સંતોએ કઈ રીતે લોકોને પ્રભાવિત કર્યા?
જટિલ તર્ક દ્વારા
સરળ ભાષા અને ભજનો દ્વારા
યજ્ઞો અને હોમહવનો દ્વારા
રાજકારણમાં ભાગ લઈને
પ્રાદેશિક સંસ્કૃતિના મુખ્ય ઘટકો કયા છે?
ભાષા અને સાહિત્ય
કલા અને સંગીત
રીતરિવાજ અને તહેવારો
તમામ
ભારતની વિવિધ પ્રાદેશિક સંસ્કૃતિઓનું મિશ્રણ શું કહેવાય છે?
એકતામાં વિવિધતા
સાંસ્કૃતિક વારસો
ભારતીય સંસ્કૃતિ
તમામ
બંગાળી ભાષાનો ઉદ્ભવ કઈ ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે?
સંસ્કૃત
પ્રાકૃત
તમિલ
ગુજરાતી
ક્યાં મહાન કવિથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ?
કાલિદાસ
કવિ ભાસ
નરસિંહ મેહતા
આચાર્ય હેમચંદ્ર
પોંગલએ ક્યાં રાજ્યનો મુખ્ય તહેવાર છે?
તમિલનાડુ
કેરળ
પંજાબ
હરિયાણા
ઓણમ તહેવાર કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે?
9 દિવસ
7 દિવસ
8 દિવસ
10 દિવસ
ઓણમ તહેવારની વિશેષતા કઈ નથી?
ફૂલોની સજાવટ
નૃત્યોની રમઝટ
નોકા સ્પર્ધા
આતશબાજી
સાદીયા ભોજન ક્યાં તહેવારમાં લેવામાં આવે છે?
ઓણમ
ગુડી પડવા
બિહુ
લોહરી
ક્યાં નૃત્યમાં અભિનયએ આત્મા ગણાય છે?
કુચીપુડી
કથકલી
કથક
મણિપુરી
ક્યાં નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર હોય છે?
કુચીપુડી
ભારતનાટ્યમ
કથકલી
મણિપુરી
