wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત સામાન્ય જ્ઞાન

Total questions: 30

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે ?

a)

1 જૂન 1960

b)

1 મે 1959

c)

1 મે 1960

d)

1 મે 1947

2.

ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?

a)

વાઘ

b)

હાથી

c)

સિંહ

d)

રીંછ

3.

ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

a)

મોર

b)

પોપટ

c)

સુરખાબ

d)

ચકલી

4.

ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે ?

a)

કમળ

b)

ગુલાબ

c)

સૂરજમુખી

d)

ગલગોટો

5.

સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

વડોદરા

d)

કચ્છ

6.

"ગીરનું અભ્યારણ" ક્યા જિલ્લામાં આવેલું છે ?

a)

જૂનાગઢ

b)

દ્વારકા

c)

જામનગર

d)

ગીર સોમનાથ

7.

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે ?

a)

14

b)

25

c)

29

d)

33

8.

"Gj 22" એ ક્યા જિલ્લા નો કોડ છે ?

a)

સુરત

b)

તાપી

c)

નર્મદા

d)

ભાવનગર

9.

ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે ?

a)

વડ

b)

લીંબડો

c)

પીપળો

d)

આંબો

10.

કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લા માંથી પસાર થાય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

11.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ?

a)

ગણપત વસાવા

b)

પરબત પટેલ

c)

રાજેન્દ્ર ત્રિવેદી

d)

રમણલાલ વહોરા

12.

ગુજરાતના વર્તમાન આરોગ્યમંત્રી કોણ છે ?

a)

જયંતી રવી

b)

નીતિનભાઈ પટેલ

c)

સૌરભભાઇ પટેલ

d)

કૌશિકભાઈ પટેલ

13.

ગુજરાતના કયા જીલ્લા મા હોળી ને શિગમા તરીકે ઓળખાય છે ?

a)

વલસાડ

b)

તાપી

c)

ડાંગ

d)

સુરત

14.

સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

a)

પન્નાલાલ પટેલ

b)

રાજેન્દ્ર શાહ

c)

ઉમાશંકર જોશી

d)

રઘુવીર ચૌધરી

15.

ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ મહેલ કયા શહેરમાં આવેલો છે ?

a)

અમદાવાદ

b)

સુરત

c)

ભાવનગર

d)

વડોદરા

16.

ભારતમાં વસ્તીની દ્વષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામુ છે ?

a)

સાતમું

b)

આઠમું

c)

નવમું

d)

દશમું

17.

જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે?

a)

ભુજ

b)

અંજાર

c)

રાપર

d)

મુન્દ્રા

18.

સુમુલ ડેરી ક્યા શહેરમાં આવેલી છે ?

a)

આણંદ

b)

મહેસાણા

c)

સુરત

d)

ભાવનગર

19.

નીચેના માંથી કઈ નદી કુવરિકા નથી ?

a)

રૂપેણ

b)

બનાસ

c)

સરસ્વતી

d)

તાપી

20.

ગુજરાતના કયા જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન કાર્યક્રમ યોજાય છે ?

a)

કચ્છ

b)

બનાસકાંઠા

c)

જામનગર

d)

દ્વારકા

21.

એશિયાની સૌ પ્રથમ ફરતી હોટલ ક્યા આવેલી છે ?

a)

સુરત

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

ગાંધીનગર

22.

અટીરા શાના માટે જાણીતું છે ?

a)

આરસ

b)

રેશમ

c)

કાપડ

d)

ખાંડ

23.

ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ?

a)

અંબિકા

b)

પુર્ણા

c)

ભાદર

d)

દમણ ગંગા

24.

પારસીઓ ના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ?

a)

વડોદરા

b)

શામળાજી

c)

મહાબળેશ્વર

d)

ઉદવાડા

25.

ગુજરાતમાં સૌથી વધુ ચોખાનુ ઉત્પાદન ક્યા થાય છે ?

a)

તાપી

b)

સુરત

c)

વલસાડ

d)

ભરૂચ

26.

ગુજરાત કૃષિ યુનવર્સિટી નું વડું મથક ક્યા આવેલું છે ?

a)

દાંતીવાડા

b)

અમદાવાદ

c)

ધોરાજી

d)

વલસાડ

27.

કાનમ નો પ્રદેશ ક્યા પાક માટે જાણીતો છે ?

a)

ઘઉં

b)

મગફળી

c)

બાજરી

d)

કપાસ

28.

ગુજરાતની કઈ નદી દરવર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે ?

a)

અંબિકા

b)

કોલક

c)

ભાદર

d)

રૂપેણ

29.

ઉશનસ્ ના ઉપનામ થી ક્યા ગુજરાતી સાહિત્યકાર જાણીતા છે ?

a)

ગૌરી શંકર જોશી

b)

નટવરલાલ પંડ્યા

c)

કરશનદાસ માણેક

d)

ઉમાશંકર જોશી

30.

ગુજરાતમાં કુલ કેટલા તાલુકા આવેલા છે ?

a)

225

b)

252

c)

269

d)

233