NEW
Font size
Worksheetsધોરણ ૬ એકમ પ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સ્વામી
Total questions: 28
Worksheet time: 14mins
ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?
બોધિગયા
સારનાથ
કુશિનારા
કપિલવસ્તુ
ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા ?
લુમ્બિની
કપિલવસ્તુ
કુશીનારા
સારનાથ
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?
ત્રિશલા દેવી
માયા દેવી
યશોદા
યશોધરા
મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો ?
કપિલવસ્તુ
કુંડ ગ્રામ
સારનાથ
પાવાપુરી
મહાવીર સ્વામી એ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો ?
પાલિ
પ્રાકૃત અને અર્ધમાગધી
પ્રાકૃત અને પાલી
પાલી અને અર્ધમાગધી
કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મો સાથે સંકળાયેલી છે ?
500 જેટલી
550 જેટલી
600 જેટલી
650 જેટલી
ભારતમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં કયા મહાન સુધારા કોઈ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાના કામો કર્યા હતા ?
બુદ્ધ અને મહાવીર સ્વામીએ
ચાણક્ય અને વર્ષ કેતુએ
વરાહમિહિર અને ચરકે
નાગભટ્ટ અને વેતાળભટ્ટે
કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું ?
અરવલ્લી ક્ષેત્રમાં
નીલગીરી ક્ષેત્રમાં
હિમાલય ક્ષેત્રમાં
માળવા ક્ષેત્રમાં
કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા ?
ગૌતમ બુદ્ધ
નંદીવર્ધન
સિદ્ધાર્થ
શુદ્ધોધન
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
તથા ગત
સિદ્ધાર્થ
વર્ધમાન
દેવદત્ત
ગૌતમ બુદ્ધની પત્ની નું નામ શું હતું ?
યશોધરા
પ્રિયકા
યશોદા
લીલાવતી
સિદ્ધાર્થના પિતા નું નામ શું હતું ?
વર્ધમાન
નંદિવર્ધન
યશોધન
શુદ્ધોધન
સિદ્ધાર્થ ની પાલક માતાનું નામ શું હતું ?
યશોધરા
ત્રિશલા દેવી
યશોદા
ગૌતમી મહાપ્રજાપતી
સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું ?
ચાણક્ય
આલાર કલામ
તથાગત
કપિલવસ્તુ
ગૌતમ બુદ્ધિ કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું હતું ?
25
30
32
18
ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?
ચૈત્રી પૂર્ણિમાના દિવસે
શરદપૂર્ણિમાના દિવસે
વૈશાખી પુર્ણિમાના દિવસે
માણેક કોઠારી પૂર્ણિમાના દિવસે
બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે
ધર્મચક્ર પ્રવર્તન
મહાભિનિષ્ક્રમણ
બોધીગયા
તત્વબોધ
ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે ?
પાંચ
ચાર
ત્રણ
બે
બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું ?
અદ્વૈતવાદને
યોગવાદને
કર્મવાદને
દ્વૈતવાદને
ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી ?
પીપળાના
વડના
આસોપાલવના
આંબાના
જૈન ધર્મના 24માં તીર્થંકર કોણ હતા ?
નેમિનાથ
આદિનાથ
મહાવીર સ્વામી
ઋષભદેવ
જૈન ધર્મના 23 માં તીર્થંકર કોણ હતા ?
પાર્શ્વનાથ
નેમિનાથ
આદિનાથ
ઋષભદેવ
મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું ?
દેવદત
બુદ્ધિમાન
વર્ધમાન
સિદ્ધાર્થ
મહાવીર સ્વામી નો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો ?
કપિલવસ્તુમાં
સેવાગ્રામમાં
પાવાપુરી માં
કુંડગ્રામમાં
મહાવીર સ્વામી એ કેટલા વ્રતો આપ્યા હતા ?
અગિયાર
સાત
પાંચ
ત્રણ
વર્ધમાનની પત્ની નું નામ શું હતું ?
યશોદા
યશોધરા
યશોમતિ
માયા દેવી
વર્ધમાનની પુત્રીનું નામ શું હતું ?
પ્રિયદર્શિની
પ્રિયંકા
પ્રિયવદના
પ્રિયનંદીની
મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ?
સમ્યક દર્શન તરીકે
ત્રિરત્નના સિદ્ધાત તરીકે
પંચશીલના સિદ્ધાંત તરીકે
મહાવ્રતના સિદ્ધાંત તરીકે
